________________
माडवीबंदर शाकगली.-मुंबइ. આપી દારિદ્રથી દુર કીધા, મિકેને અન્નદાન દીધાં, અને વાના બંધ તેડી તેમને સુખી કર્યા એ આદિ ઘણું શુભ તેમણે કીધાં.. પ્રધાનના કપટની વાત જાહેર થતા પુરવાસી તે શું ? પણ કુમતિનાંજ નારી પુત્ર અંતઃકરણથી તેનાં પાપકૃત્યને ધિક્કારની ની જોવા લાગ્યાં. પાપને બદલે કમતિને મળે. ખાડ ખેદકે તેમાં પડે. ઉપકાર કરનારપર એવા ઘેર કર્યો કરવા ઈ. રિને તેનું ફળ એ સિવાય બીજું શું હોય ? એ વિગેરે તિરતે વચને નગરલોકના મુખે નિકળવા લાગ્યાં. એકવાર કપટ કપર છ વખતે પણ વિશ્વાસ રાખનાર મહીપાળ પિતાને પણ * શિરે મણિ કહેવા લાગે, તેની નારી તથા પુત્ર શરમના લીધે મુખ છુપાવા લાગ્યા, પણ અંતે દયાળુ મહીપાળને દયા આવી. કરનાર ઉપર પણ કેષ રાખવો એ તેની મરજી વિરૂદ્ધ હતું, કુમલાનો નારી તથા પુત્રને ખોરાકી પોશાકી માટે ઘણો સરસ બિત કરી આપે અને પ્રજા પ્રીતિરૂપ વેલીને ન્યાયરૂપ જળ થન કરી વૃદ્ધિ પમાડતા સુખમાં દિવસે નિર્ગમન કરી આયુષ કે થયે પુત્રને રાય કારભાર સોંપી ધરાધીશ સુમતિલાલ સ્વર્ગ સિધાર્યો. બાંધ ! ઠગાઈ કરનારને મળેલ બદલાને ચિતાક ચિતાર ખાડ ખોદનારને તેમાં પડ જોઈ, ઠગાઈ આદિ પાપ કાર્યથી રહે. સત્યધર્મ ચાલી ઉભયલે કે સુખી થાઓ. તથાસ્તુ. છે.
- ૦ -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org