SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ श्रावक भीमसिंह माणेक સવૈયા. મુખ નૂર અનૂપમ શૂર બન્યા જિહિં ઢખતહીં દુખ દૂર ટલે, અનચિતિત કામ સુહામ મનારય પૂરણ પુન્ય પ્રમાદ લે; પારસનાથ સનાથ કરી અબ ઢાલત દ્યો મુઝ ઢીય વલે, અમ્રકું સાહબ પાસ સંખેસર ધ્રૂજતહી નવ નિકૢ મિલે, છપ્પય્ છેદ. હરખ વદન હુ હુંસ, વિમલ સરવર ઝીલંતા; દાકિલ કરે કલાલ, વસંત અંબા મુહરતાં; મેર ઊપજે નાદ, સધન ધન મિ ગાજતા; ચક્રને હું આન, પ્રભાતા રવિ ભેર ભયંતાં, ઇમ મુઝ મન આનંદ જો, તુઝ નામહ મુત્ર મન વસે; કર જોડી હિ વીનતી, તુઝ દરશન મુઝ મન હસે. વીતરાગસ્ વાણિ, કૃપણ નરકે મન કીજે; મુલ મંત્ર નવકાર, ધ્યાન મત હૃદય ધરી; સિદ્ધક્ષેત્ર સેગુજ, જાત્ર કરી પાપ ગમીજે, ચાવી મેલી સ ંધ, દાન દક્ષણ દર દાજે; કરણ ધર્મ આલસ કરી, અધ ઘડી વાર ન ૯ાઇએ, કવિ વેણિ કહે શ્રાવક જન્મ, વાર વાર નવિ પાઇએ. સમર એક અરિહંત, રચણિ નિદ્રાભર સૂતાં, સમર એક અરિહંત, વલી વિય વિચ જાગતાં; १० Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org ૫
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy