________________
૧૮
ગીતમાં જણાવ્યા સિવાયનું.
વેારા ડાસા દેવચંઢની ભરાવેલી એ પ્રતિમાએ વિદ્યમાન છે. જેમાંની એક નવલખા પાનાથની જે હાલ નવા મ ંદિરમાં છે અને ખીજી આદિનાથની ધાતુની પાંચતી↑ જે જીના મ ંદિરમાં છે. આ બન્ને પ્રતિમાએ સં. ૧૮૬૦ માં ભરાવેલી છે. ગીતમાં જણાવ્યા પ્રમાણે ડાસા વેરા સં૦ ૧૮૩૨ માં દેવગત થએલ હાવાથી આ પ્રતિમાએ તેમની પેાતાની ભરાવેલી નહિ પણ તેમના પરિવારમાંના ક્રાઇએ તેમના નામથી ભરાયેલ હાવી જોઇએ. આ જ વર્ષમાં ડાસા વારાના પૌત્ર મેરાજની ભરાવેલ એક શ્યામ પ્રતિમા ના દેરાસરમાં છે એ ઉપરથી એમ કલ્પી શકાય કે કદાચ મેરાજે ઉપરાકત પ્રતિમા ભરાવી હાય. ત્રણે પ્રતિમા ઉપરના લેખા~
संवत् १८६० वर्षे वैशाख शुदि ५ चंद्रवासरे लींबडीनगरवास्तव्यश्रीपोरवाडज्ञातीयवृद्धशाखायां सा । देवचंद तत्पुत्र सा । डोसाकेन श्रीनवलखापार्श्वनाथबिंबं भरापितं प्रतिष्ठितं च श्रीतपागच्छाधिराजभट्टारक श्रीविजयजिनेन्द्रसूरिभिः ॥श्रीरस्तु ॥
संवत् १८६० वर्षे वैशाख सुदि ५ चंद्रवासरे लींबडीनगरवास्तव्यपोरवाडज्ञातीयवृद्धशाखायां सा । देवचंद तत्पुत्र सा । डोसाकेन श्रीआदिनाथबिबं भरापितं प्रतिष्ठितं च भट्टारक श्रीविजयजिनेन्द्रसूरिभिः श्रीतपागच्छे ||
संवत् १८६० वर्षे वैशाख सुद ५ चंद्रवासरे महराज जेठा भरा०
ડાસા વેારાની લખાવેલ સ્વર્ણાક્ષરી અધ્યાત્મગીતાની પ્રતિ ભડારમાં છે જેના ઉલ્લેખ અવલોકનમાં આવી ગયા છે.
કલસાવેરાની લખાવેલ સૂત્રકૃતાંગનિયુક્તિની પ્રતિ છે તેના અંતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે
श्रीपुरीवास्तव्य वोहरा श्रीपांच डोसा सूत वोहरा कसला लिखावीतं संवत् १८२१ ना वर्षे श्रावण वदि अष्टम्यां चन्द्रवासरे । भांडारागारेण ।
આ ઉલ્લેખના અંતિમ માંહારના શબ્દને સુધારીને માંડારાઈના વાંચવામાં હરકત ન ગણાતી હાય તા કસલા વારા ભંડારના સંરક્ષક અર્થાત્ કારભારી હતા એના આ પુરાવેા ગણી શકાય. કસલા વારાના આગ્રહથી પદ્મવિજયજી મહારાજે સમરાદિત્યનેા રાસ રચ્યાનું તેના અંતમાં જણાવ્યું છે-
અઢાર ગણુચ્ચાલીસમાં, કાંય માંડયા રાસ એ વર્ષેરે.
લીમડી ચામાસુ’ રહી, કાંઇ દિન દિન ચડતે હરણે રે. ૧૨.
વાહેારા કસલા આદિ દે, ભિલાટા સહુસમલ નામે રે. તસ આગ્રહે પ્રારભી, વલી નિજ આતમને હેતે રે, ૧૩.
પદ્મવિજયજી મહારાજે કસલા ારા ઉપર સં૦ ૧૮૩૩ માં તેમણે પુછેલ પ્રશ્નોના ઉત્તરરૂપે એક પત્ર લખ્યા છે તે જોતાં તેમજ તેના ઉપરનું “સંધમુખ્ય । વે ! કસલા ડાસા યેાગ્ય' । લીમડી નગરે !” આ પ્રમાણેનું ઠેકાણું જોતાં કસલા વારા ક`પ્રથાદિ સૂક્ષ્મ પદાથૅના કેવા જ્ઞાતા હતા અને લીમડીના સંધમાં તેમનું કેવું સ્થાન હતું એ સમજી શકાય તેમ છે. આ પત્રની નકલ જોવા ઈચ્છનારે પરિશિષ્ટ નં. ૪ જોવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org