________________
વ` ૬ ઠ્ઠો. ઈ ંગ્રેજી નાવેલ વગેરે સંખ્યા.
..૧૮૬)
વર્ગ ૭ મેા. જૈન તેમજ જેનેતર વગેરે માસિકની ફાઇલેા, પેપરાના દિવાળીના અૐા વગેરે સંખ્યા.. .......૮૦૦)
કુલ પુસ્તકા ૬૪૮૧) નુ લીસ્ટ આ બુકમાં અક્ષરાનુક્રમે આવેલ છે. તેમજ અત્યારસુધીમાં મુકેા ઉપરાંત લાઇબ્રેરીમાં જે જે ન્યુસપેપરા, માસિકા વગેરે આવેલ છે તેને લાભ દરરોજ સભાના મકાનમાં આવી અનેક મનુષ્ય લે છે . આ ઉપરાંત લખેલી પ્રતા શુમારે ૧૩૦૦) ના ભંડાર મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજતા આ સભામાં છે. જેને લાભ પણ અનેક મુનિ મહારાજા વગેરે પણ લે છે.
દ્વિવસાનુદિવસ આ લાયબ્રેરીની વૃદ્ધિ થતી જાય છે, તેટલુ ંજ નહિ પરંતુ વિશેષમાં એક જ્ઞાનમ ંદિર કરવાનો ઇચ્છા સભાની છે, જે તેના ઉર્દૂશમાં પ્રથમથી છે. પરમાત્માની કૃપાથી તે પણ ફલીભૂત થશે.
છેવટે આ વાંચનાલયના લાભ લેનારા બંધુએ પ્રત્યે એક નમ્ર વિન ંતિ છે કે આ પુસ્તકાલય ફ્રી કર્યા પછી તેના વાંચનને લાભ મ્હોળા પ્રમાણમાં લેવાય છે. તે માટે અમારે ખુશી થવા જેવુ છે; છતાં જ્યારે વગર લવાજમે લાભ મળે છે ત્યારે વાંચકાએ વાંચવા લઇ જતાં પુસ્તકા પણ ખાસ કાળજીપૂર્વક સાચવવાં જોઇએ; તેને બદલે કેટલાક બંધુએ બેદરકારીથી તે પુસ્તકાને સાચવી શકતા નથી અને તે પુસ્તકાને જેવી રીતે તેઓ વાંચવા લઇ જાય છે, તેવી સ્થિતિને બદલે ન વાજોગ સ્થિતિમાં પાછા આપે છે, તે કૈા રીતે યેાગ્ય નથી જેથી સંભાળપૂર્વક લઇ જવા અને આપીજવા તેવી વિનંતિ છે. આવા મફત વાંચનાલયેા પણ પેાતાને માટે ઉચ્ચ કેળવણી પુરી પાડનાર સાધન હેાવાથી તેના લાભ લેવા અને યથાશક્તિ તેને સહાય આપવા નમ્ર વિનંતિ કરીયે છીયે.
આત્માનંદ ભવન. વીર સંવત ૨૪૫૭ આત્મ સ.૩૧ વિક્રમ સ. ૧૯૮૩ વૈશાક પૂર્ણિમા
Jain Education International
}
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ
સેક્રેટરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org