________________
गुजराती अर्थ
हैमधातुपाठः सार्थः • ४०४ क्रम सार्थ धातु १११९. आसिक् उपवेशने બેસવું ११२०. कसुकि गति-शातनयोः गति २वी तथा परी ५
११२१. णिसुकि चुम्बने ચુંબન કરવું . ११२२. चक्षिक व्यक्तायां वाचि સ્પષ્ટ બોલવું સમજાય તેવું બોલવું
इति आत्मनेभाषाः આત્મપદ પૂરું
११२३. ऊर्गुग्क् आच्छादने । ११२४. ष्टुंग्क् स्तुती ११२५. बॅगक व्यक्तायां वाचि ११२६. द्विषींक अप्रीती ११२७. दुहीक क्षरणे ११२८. दिहीक्लेपे ११२९. लिहीक आस्वादने
इति उभयतोभाषाः
ઢાંકવું સ્તુતિ કરવી-ગુણનાં વખાણ કરવાં સ્પષ્ટ બોલવું સમજાય તેવું બોલવું અપ્રીતિ કરવી-દ્વેષ કરવો. દોહવું-ગાય વગેરે દોહવી-ઝરવું-ટપકવું * લેપ કરવો
ચાટવું ઉભયપદના ધાતુઓ પૂરા થયા
११३०. हुंक् दाना-ऽदनयोः
११३१. ओहांक् त्यागे ११३२. अिभीक् भये ११३३. हीक् लज्जायाम् ११३४. पुंक पालन-पूरणयोः ११३५. ऋक् गतौ
इति परस्मैभाषाः
અગ્નિમાં હવિષનો પ્રક્ષેપ કરવો-દાન દેવું અને જમવું ત્યાગ કરવો બીવું શરમાવું પાળવું તથા પૂરું કરવું ગતિ કરવી અદાદિગણના પટાગણ એટલે ત્રીજા હવાદિ ગણનું પરસ્મપદ પૂરું.
११३६. ओहांङ्कगती ११३७. मांङ्क्मान-शब्दयोः ।
ગતિ કરવી માપ કરવું તથા અવાજ કરવો