________________
૨૬. અવ્યયંકાક્ષરનામમાલા સુધાકલશમુનિ
૧૪મી સદી (૧૭મી સદીમાં લખાયેલી આની એક પ્રત
એલ.ડી.માં છે.) ૨૭. શેષનામમાલા
મુનિ સાધુ કીર્તિ
૧૭મી સદી
(ખરતરગચ્છીય) ૨૮. શબ્દસંદોહ સંગ્રહ (આ નામની ૪૭૯ પત્રોની તાડપત્રીય પ્રત
છે-એમ જૈન ગ્રન્થાવલી પૃ. ૩૧૩માં
ઉલ્લેખ છે.) ૨૯. શબ્દરત્નપ્રદીપ
કલ્યાણમલ્લ (?)
૧૩મી
સદી પૂર્વે ૩૦. વિશ્વલોચનકોશ
ધરસેન મુનિ ૧૪૫૦. પ્રાયઃ ૧૪મી (દિગંબરીય)
સદીનો
પૂર્વાર્ધ ૩૧. નાનાર્થકોશ
* અસગ (દિગંબરગૃહસ્થ) ૩૨. પંચવર્ગસંગ્રહનામમાલા શુભશીલ ગણિ (મુનિસુંદરસૂરિશિષ્ય) ૩૩. અપવર્ગનામમાલા જિનભદ્રસૂરિ
પ્રાયઃ (પંચવર્ગપરિહારનામમાલા)
૧૪મી સદી ૩૪. અપવર્ગનામમાલા
અજ્ઞાત
૨૧૫ ૩૫. એકાક્ષરી-નાનાર્થકોશ આ. ધરસેન ૩૫
(દિગંબરીય) ૩૬. એકાક્ષરનામમાલિકા આ. અમરચન્દ્રસૂરિ ૨૧ ૧૩મી સદી
(વસ્તુપાળના સમકાલીન). ૩૭. એકાક્ષરકોશ
મહાક્ષપણક ૪૧ ૩૮. એકાક્ષરનામમાલા
મુનિ સુધાકલશ ૫૦ ૧૪મી સદી
(મલધારી રાજશેખરસૂરિ શિષ્ય) ૩૯. કૂયક્ષરકોશ
પુણ્યરત્નગણિ ૪૦. દેશ્યશબ્દસમુચ્ચય
વિમલસૂરિ ૪૧. દેશ્ય નિર્દેશનિઘંટુ રામચન્દ્રસૂરિ
25