________________
ઉપગિ વિશેષ સૂચનાઓ.
– – ૧. મૂલ લેકમાં એકાÁવાચક શબ્દોની સંખ્યા જાણવા માટે
શબ્દો ઉપર અંકે મૂકવામાં આવ્યા છે. ૨. જ્યાં એકાર્ણવાચક શબ્દ પૂરા થાય છે ત્યાં આવું . દંડનું
ચિહ્ન મુક્યું છે. ૩. છએ કાંડની અંદર કમાંકે ચાલુ ૧ થી ૧૫૪૨ સુધી આપ્યા છે. ૪. અર્થમાં પણ નીચે ચાલુ અંકે આપ્યા છે. ૫. શબ્દોના અર્થો અભિધાનચિંતામણિની પવૃત્તિને આધારે
મુખ્યતાએ આપેલા છે; કેઈ કેઈ સ્થળે અમરકેશ વગેરે કેશને આધારે અધિક અર્થ આપવામાં આવ્યા છે. ૬. ( ) આવા ચિહ્નમાં આપેલ શબ્દો ટીકાના જાણવા. ૭. મૂલ એક શબ્દ આપ્યા પછી આવી–લાઈન કરીને જે શબ્દો
આપ્યા છે તે કાંઈક સમાન શબ્દો ટીકાના જાણવા. ૮. “ ” આવા ચિહ્નમાં આપેલ શબ્દો અમરકોશના જાણવા. - ૯. [ ] આવા ચિહ્નમાં આપેલ શબ્દ શેષાખ્ય નામમાલા
અને શિલૂંછના જાણવાં, તેની સાથે આપેલ અંકે તે શેષ
અને શિલછના કમાંક જાણવા. ૧૦. ટિપણમાં આપેલ શબ્દની પછી મનુ એ મહામહોપાધ્યાય
ભાનુચંદ્રગણિ–વિરચિત વિવિતનામસંગ્રહના અને વિશ. એ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિ-જ્ઞાનભંડારની મૂલ પ્રતિના
પ્રતીક જાણવા. ૧૧. પાછળ આપેલ શેષાખ્યનામમાલા અને હૈમશિલેછ મૂલ એ
બંનેલી ટિપ્પણમાં આપેલ પુ. આ મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજની પ્રતિની સંજ્ઞા, શિવ-રીએ સટીક શિલછપ્રતિની સંજ્ઞા અને ફૂ૦ સૂરતના શ્રીનેમિ-વિજ્ઞાનકસ્તૂરસૂરિ જ્ઞા, ભ૦ પ્રતિની સંજ્ઞા જાણવી.