________________
અભિધાનચિંતામણિ કેશનાં પઠન-પાન અને ટીકા-ટિપ્પને.
પ્રસિદ્ધ અમરકોશની જેમ આ અ. ચિંકેશને હૈમીનામમાલા એને હૈમકોશ નામથી જૈન, જૈનેતર અનેક પ્રાચીન વ્યાખ્યાકારોએ વ્યાખ્યામાં પ્રમાણ તરીકે નિર્દિષ્ટ કરેલ જેવાય છે.
શેષ—નામમાલાઆચાર્ય શ્રી હેમચન્ટે આ અભિધાનચિંતામણિકોશની ઉપર્યુક્ત પ-વૃત્તિમાં આવશ્યક સ્થળે રોષશ્વાત્ર શબ્દદ્વારા જે પધાંશ સૂચિત કરેલા છે. તે પાછળથી શેષ-નામમાલા નામથી, આ અભિધાનચિંતામણિ કેથના પરિશિષ્ટ તરીકે પ્રસિદ્ધ થએલ છે. મંગલ અભિધેયવાળા લેક સાથે તેની સંખ્યા અન્યત્ર ૨૦૪ અને અહિં ૨૦૮ છે, તે અહિં પ્રથમ પરિશિષ્ટ તરીકે (પૃ. ૪૩૩થી ૪૬૦ માં) પ્રકાશિત છે, જોઈ શકાશે. “ચાલુ શબ્દધારા સચિત, ત્યાં દર્શાવેલ અંતિમ પ શ્રી હેમચંદ્રાચાર્યનું સંભાવિત નથી.
આ શેષ-નામમાલા મંગલ-અભિધેયવાળો શ્લેક, શ્રી હેમચંદ્રાચાર્યની પદ્ધતિને અનુસરી પાછળથી કોઈએ જોડીને, શ્રી હેમચંદ્રાચાર્યની અભિધાનચિંતામણિની પવૃત્તિમાં શેષશ્વાત્ર દ્વારા સૂચવેલ પદ્યાશેન ક્રમશ: સંગ્રહ કરેલ જણાય છે. વિશેષ ગવેષણ કરતાં જણાય છે કે તેમના સમકલીને શેષ’ નામની એક વિદ્વાન વિદ્યમાન હતા, જેનું સંસ્મરણ આચાર્ય શ્રી હેમચન્દ્રના શિષ્ય દેવચંદ્ર કવિએ મહારાજા કુમારપાલની પરિષદુના ચિત્ત–પરિતોષ માટે કુમાર-વિહારની વસંતોત્સવ-પ્રસંગે રચેલા ચન્દ્રલેખાવિજય નામના પ્રકરણરૂપકમાં પિતાના સહાયક તરીકે કર્યું છે. જેસલમેરમાં ગ્રન્થ-સૂચીમાં (ગા. એ. સિ. નં. ૨૧ પ્ર. સં. ૧૯૭૮ અપ્રસિદ્ધગ્રન્થકન્વત પરિચયમાં પૃ. ૬૪ માં) એવા ઉલ્લેખવાળું ત્યાંનું પદ્ય અમે દર્શાવ્યું છે–
“विद्याम्भोनिधि-मन्थ-मन्दरगिरिः श्रीहेमचन्द्रो गुरुः, .. . सान्निध्यैकरतिविशेषविधये श्रीशेषभट्टारकः । - यस्य स्तः कविपुङ्गवस्य जयिनः श्रीदेवचन्द्रस्य सा. આ વિલિત રાત્રિ ચિતાનું સાહસ્રરીચિતે