________________
સ્પીકર ]
સ્પીકર પું॰ [.] પાર્લમેન્ટ, ધારાસભા, લેાકસભા ૭૦ના અધ્યક્ષ (ર) વક્તા [માપતું યંત્ર સ્પીડોમિટર ન૦ [.] (મેાટર ઇ॰ જેવાં) વાહનના વેગ કે ગતિ સ્પૃશ્ય વિ॰ [É.] અડકવા યોગ્ય. શ્યાપુણ્યવિ॰ [+અસ્પૃશ્ય] સ્પૃશ્ય અને અસ્પૃશ્ય (૨)સ્પર્શાસ્પર્શની આભડછેટવાળું કે તેને લગતું. [તા સ્ત્રી આભડછેટ.] [(વાણીના પ્રયત્ન) પૃષ્ટ વિ॰ [ä.] સ્પર્શાયેલું (૨) [વ્યા.] સ્પર્શવ્યંજનને અંગેના સ્પૃહણીય વિ૦ [સં.] સ્પૃહા કરવા યોગ્ય પૃહા સ્ત્રી [સં.] ઇચ્છા; તૃષ્ણા (૨) દરકાર; પરવા સ્પેનિશ સ્ર॰ [.] સ્પેન દેશની ભાષા (૨) વિ॰ સ્પેન દેશને લગતું (૨) પું॰ ત્યાંના વતની
સ્પેશિયલ વિ॰ [.] ખાસ(૨)પું॰ ખાસ બનાવેલી ચાના પ્યાલા
(૩) સ્ત્રી॰ ખાસ ક્રેાડાવાતી આગગાડી
સ્પેાર પું [.] બીજ જેવા – નવસર્જન કરી શકતા કાશ (વ. વિ.). રાશય ન૦ [+ આશય] સ્પેાર પેદા કરી સંઘરતું અંગ; સ્પોન્ગિયમ’ [ગોળ ગંળું સ્પ્રિંગ સ્ત્રી॰ [...] સ્થિતિસ્થાપકતાવાળી પેાલાદી કમાન કેવાળાનું સ્ફટિક પું॰ [ä.] એક જાતના સફેદ કીમતી પથ્થર કે રત્ન. ૦ણિ હું એક મણિ
સ્ફાટિક વિ॰ [i.] સ્ફટિકનું (૨) પું॰ સ્ફટિક
સ્ફુટ વિ॰ [સં.] ઊઘડેલું; વિકસિત (૨) સ્પષ્ટ; ઉધાડું. છતા સ્ત્રી. -ટિત વિ॰ [ä.] ખીલેલું; ઊઘડેલું (૨) ખુલ્લું થયેલું સ્ફુરણ ન॰, “ણા સ્ત્રી॰ [ä.] સ્ફુરવું તે (ર) સ્ફૂર્તિ સ્ફુરવું અક્રિ॰ [સં. રઘુર] કંપનું; ફરકવું (૨) એકાએક દેખાવું કે સૂઝવું (જેમ કે, ચળકાટ, વિચાર) (૩) અંકુર ફૂટવા સ્કુરાયમાન વિ॰ [જી સ્ફુરવું] સ્ફુરતું; સ્ફૂર્તિલું સ્ફુરાવવું સક્રિ॰ ‘સ્ફુરવું’નું પ્રેરક સ્ફુરિત વિ॰ [i.] સ્ફુરેલું સ્ફુલિંગ પું॰ [સં.] તણખા સ્કૃતિ(−ત્તિ) સ્ક્રી॰ [સં.] જાગૃતિ; તેજી; ચંચળાઈ (૨) સ્ફુરણ. દાયી વિ॰ સ્ફૂર્તિ આપે એવું. હું વિ॰ સ્ફૂર્તિવાળું સ્ફેટ પું॰ [સં.] (ઉપરનું આવરણ તેાડીને) જોરથી ફૂટવું તે (૨) ખુલાસે; ચાખ્ખો નિવેડો (૩) કેાલ્લા (૪) વર્ણ સાંભળતાંવેંત મનમાં ઊડતા વિચાર – શબ્દાર્થના બાધ (વ્યા.). ૦કવિ૦ ફૂટ− સ્ફોટ થાય એવું. ૰ન ન॰ કેાડવું તે (૨) પ્રગટ કરવું તે (૩) શબ્દ; અવાજ
|
સ્ફુરણ ન૦ [i.] સ્ફુરણ
સ્મર પું [i.] (સં.) કામદેવ. ૰હર પું॰ (સં.) શિવ સ્મરણુ ન॰ [É.] મરવું કે સ્મરણમાં આવે તે; સંસ્મરણ (૨) યાદ; સ્મૃતિ (૩) વારંવાર યાદ કરવું તે (૪) (પ્રભુનું) નામ જપવું તે. ચિહ્ન ન૦ સ્મારક; યાદ આવે તે માટેનું ચિહ્ન. નિથિ પું॰ મહાન પુરુષનું સ્મરણ કરવાની તિથિ; જયંતી. ૦પાથી સ્ત્રી૰ નોંધપાથી. શક્તિ સ્ક્રી૰ યાદદાસ્ત; યાદશક્તિ. સ્તંભ પું॰ સ્મારક તરીકે સ્તંભ; કીર્તિસ્તંભ, “ણા સ્ત્રી૦ સ્મરણ; સ્મૃતિ. ણિકા સ્ત્રી॰ (યાદ રાખવાનું ટપકાવી લેવા માટેની) નોંધપાથી; ‘Àાટ બુક’. -ણી સ્ત્રી॰ જપ કરવાની માળા. -ણીય વિ॰ [સં.] ચાદ કરવા યોગ્ય
Jain Education International
૮૭૫
[સ્વગત
સ્મરવું સક્રિ॰ [સું. સ્મૃ] યાદ કરવું; સમરવું (૨) (પ્રભુનું નામ) જપવું. [મરાણું (કર્મણ), –વવું (પ્રેરક).] સ્મશાન, ભૂમિ(–મી), વૈરાગ્ય જીએ શ્મશાન'માં સ્મારક વિ॰ [સં.] યાદ કરાવનારું (૨) ન૦ સંભારણ; યાદગીરી કે તે અર્થે કરેલું કાર્ય, બાવલું, ઇમારત વગેરે. ૦ક્તિ સ્ત્રી૰ સ્મારકરૂપ અવશેષની ભક્તિ સ્માર્તં(—ત્ત્ત) વિ॰ [સં.] સ્મૃતિ સંબંધી (૨) સ્મૃતિ પ્રમાણે સર્વ કર્મો કરનારું (૩) સ્મૃતિશાસ્ત્રનું જાણનાર (૪) પું॰ સ્મૃતિના પંડિત કે તેને અનુસરનાર
સ્મિત ન૦
[સં.] મંદ હાસ્ય; જરા મલકાવું તે
સ્મૃતિ સ્ત્રી [સં.] સ્મરણ; યાદ (૨) હિંદુઓનાં ધર્મશાસ્ત્રમાંનું દરેક (જેમ કે, મનુસ્મૃતિ)(૩)(બૌદ્ધ) વિવેક ને જાગૃતિ, કાર પું॰ સ્મૃતિ રચનાર. ૰ગ્રંથ પું॰ સ્મૃતિ ધર્મશાસ્ત્રના ગ્રંથ (૨) કોઈની સ્મૃતિમાં પ્રસિદ્ધ કરાતા ગ્રંથ. ૰ચિત્ર ન૰ અનુસ્મરણાલેખન; ‘મેમરી ડ્રાઇંગ’. દોષ પું॰ સ્મરણને દોષ; સરતચુક પ્રોક્ત વિ૦ સ્મૃતિમાં કહેલું. ભિન્ન વિ॰ સ્મૃતિની આજ્ઞાથી ઊલટું; અધર્યું. ૰ભ્રંશ પું॰ સ્મૃતિના ભ્રંશ; યાદશક્તિને નાશ. ૦માન વિ॰ અપ્રમાદી ને વિવેકયુક્ત [બૌદ્ધ]. ૰વચન, વાકથ ન॰ સ્મૃતિ શાસ્ત્રનું – સ્મૃતિપ્રેાક્ત વચન કે વાકય સ્મેર વિ॰ [સં.] હસતું (૨) ખીલેલું; પ્રફુલ
સ્પંદન પું॰ [સં.] લડાઈ ના રથ (૨) ન૦ ટપકવું તે (૩) વહેવું તે સ્યાદ્વાદ ન॰ [ä.] અનેકાંતવાદ, દરેક વસ્તુને એકથી વધારે બાજી હોય અને બધી તે તે દ્રષ્ટિએ ખરી હોય તેવા (જૈન દર્શનને) વાદ. –દી વિ॰ (૨) પું॰ સ્યાદ્વાદનું કે તેને લગતું કે તેમાં માનનાર સ્મૃત વિ॰ [ä.] સીવેલું; જોડી દીધેલું; જોડાયેલું
સ્ત્રગ્ધરા વિ॰ સ્ત્રી॰ [સં.] માળા ધારણ કરનારી (૨)પું॰ એક છંદ સ્ત્રવિણી પું॰ [i.] એક છંદ
સ્ત્રજ સ્ત્રી [સં.] માળા; ફૂલના હાર
સ્રવણ ન૦ [i.] અવવું તે
સવવું અક્રિ॰ [ä. હ્યુ] ઝરવું; નીતરવું
સ્રષ્ટા પું॰ [ä.] બનાવનાર; રચનાર (૨) દુનિયાનેા સ્રષ્ટા; ઈશ્વર. -ટ્રી સ્ત્રી॰ [i.] સ્રષ્ટાનું સ્ત્રી
સ્રસ્ત વિ॰ [i.] ઊતરી, ખસી કે પડી ગયેલું
સ્ત્રાવ પું॰ [i.] અવવું – ઝરવું ચૂવું કે ટપકવું .તે (૨) વહી જવું
કે ઘસાઈ જવું તે; તેમ નીકળેલી કે વહી જતી વસ્તુ સુચ સ્ક્રી॰ [સં.] ધી હોમવાનું લાકડાનું કડછી જેવું સાધન; સુવ સુવ(-વા)પું॰[ä.] ચાટવા, શરવા (યજ્ઞના) [[સં.] નદી સ્ત્રોત પું॰.[સં.] ઝરા; ઝરણ(૨) પ્રવાહ. ૦સ્વતી, હસ્ત્રિની સ્ત્રી સ્લીપર પું॰ [.] એક જાતના જોડા (૨) રેલવેના પાટા નીચે નંખાતી (લાકડાની) પાટડી; સલેપાટ [અને પેન
|
સ્લેટ (૦પાટી) સ્ક્રી॰ [.] પથ્થરપાટી. ૦પેન ન૦:૦૧૦ સ્લેટ ૧૦ વિ॰ ‘સ્વર્ગસ્થ’નું ટૂંકું રૂપ
સ્વ સ॰ [i.] પોતાનું; પોતીકું (૨) ન૦ ધનદોલત, સંપત્તિ. જેમ કે, સર્વસ્વ. ૦કર્મ ન૰ પેાતાનું કર્મ..૰કપિતવિ॰ પાતે ક ંપેલું કે મારેલું. કાર્ય ન॰ પેાતાનું કાર્ય. કીય વિ પેાતાનું (૨) પોતાના કુટુંબનું. કીયા સ્ત્રી પાતાની સ્ત્રી (નાયિકાના બે પ્રકારમાંના એક, બીજી પરકીયા), ગત વિ
For Personal & Private Use Only
www.jainelibrary.org