________________
સુઘટિત ]
|
સુઘટિત વિ॰ [i.] સારી રીતે રચેલું (૨) સુવ્યવસ્થિત (૩) ઘટિત; યેાગ્ય. તા સ્ત્રી [વિવેકી. તા, –ઢાઈ સ્ક્રી સુઘડ વિ॰ [ä. સુ+ ઘટ; સર૦ Ēિ.] સ્વચ્છ; ચાખ્ખું (૨)ચતુર; સુધરી સ્ત્રી॰ જીએ સુગરી સુચરિત(–ત્ર) વિ॰ [સં.] જુઓ સચ્ચરિત (૨) ન॰ સારું ચરિત્ર સુચંગ વિ॰ [i.] + સુંદર સુચિહ્ન ન॰ [સં. મુ+વિત્ત] શુભ ચિહ્ન; સારું લક્ષણ સુજન પું॰ [ä.] સારે। સદાચારી માણસ; સજ્જન. તા સ્ત્રી સુજલ વિ॰ [i.] સારી પેઠે પાણીવાળું. “લા વિસ્રી સુજશ પું॰ [સુ + ચશ; સર॰ હિં. મુનસ] યા; નામના; કીર્તિ સુજા(૧)વું સક્રિ॰ ‘સૂજવું’નું પ્રેરક
૮૫૯
સુન્નણ વિ॰ [ત્રા. (સં. સુજ્ઞ); સર૦ હિં. મુનાન, મ.] હોશિયાર; જ્ઞાની; સમજી. ~ણી વિસ્રી
સુન્નત વિ॰ [i.] કુલીન; ઊંચા કુળનું (૨) સુંદર; ઘાટીલું સુજાતા વિ॰ સ્ત્રી॰ સુન્નત (૨) સ્ત્રી॰ (સં.) ભગવાન બુદ્ધને બેધિજ્ઞાન થતાં ભીક્ષા આપનાર સ્ત્રી
સુજાવવું સક્રિ॰ સૂજવું’નું પ્રેરક
સુજ્ઞ વિ॰ [ä.] ડાહ્યું; સમજી; ચતુર; વિદ્યાન. [સુો કિં બહુના [5] = સમન્નુને વધુ શું કહેવું?] તા સ્ત્રી૦ સુઝાડ(-૧)વું સીક્રે॰ સૂઝવું’નું પ્રેરક સુઝુલ્લન પું॰ એક છંદ
સુટેવ સ્ત્રી૰ સારી ટેવ (‘કુટેવ’થી ઊલટું)
સુડતાળીસ વિ॰ [ત્રા. સતવત્તાઝીલ (સં. સઘચારિત્)] ‘૪૭’ સુડતાળા વિ॰ પું॰ [‘સુડતાળીસ' ઉપરથી] સંવત ૧૯૪૭ની સાલને (દુષ્કાળ)
સુઢાવું અક્રિ॰, –વવું સક્રિ॰ ‘સૂવું'નું કર્મણિ ને પ્રેરક સુડોલ વિ॰ [સુ + ડોળ; સર॰ હિં. મુૌજ]ઘાટીલું; રૂપાળું સુણ સ્રી॰ (૫.) સણવું તે; શ્રવણ
સુણવું સ॰ક્રિ॰ [ત્રા. મુળ (સં. શ્રુ)] સાંભળવું [ને કર્મણ સુણાવવું સ૰ક્રિ॰, સુણાવું અક્રિ॰ ‘સુણનું’, ‘સૂવું’નું પ્રેરક સુત પું॰ [સં.] પુત્ર. ૦ધર્મ પું॰ પુત્ર તરીકેના ધર્મ – કર્તવ્યકમાં. ૦ભાવ પું॰ પુત્ર તરીકેનેા ભાવ કે પ્રેમ. મેધ પું॰ જેમાં દીકરાના ભેગ આપ્યા હોય એવા યજ્ઞ
સુતનુ વિ॰ [સં.] સુંદર નાજુક શરીરવાળું સુતભાવ, સુતમેધ પું॰ [સં.] જુએ ‘સુત'માં
સુતર(♥) વિ॰ (૨) અ॰ [સં. સુ + તર; સર॰ fä.] સહેલું; સુગમ, સરળ. “રાઈ શ્રી॰ સરળતા
સુતરાઉ વિ૦ [‘સૂતર’ ઉપરથી] સૂતરનું બનેલું; સુતરેલ સુતરાત્ અ॰ [i.] ઘણું; ખુબ; વધારે [અટક સુતરિયા પું॰ [સૂતર પરથી] સૂતરનેા વેપારી. ન્યા પું॰ એક સુતરું વિ॰ (૨) અ॰ જીએ સુતર
સુતરેલ વિ॰ [‘સૂતર’ ઉપરથી] જુએ સુતરાઉ
સુતલ(−ળ) ન॰ [i.] ત્રીજું પાતાળ સુતળાવવું સક્રિ॰ ‘ભૂતળવું’નું પ્રેરક સુતા સ્ત્રી॰ [É.] પુત્રી સુતા(–થા)ર પું॰ [સં. સૂત્રધાર; પ્રા. મુતહાર; સર૦ Ēિ., મેં.] લાકડાં ઘડનાર કારીગર, કામ ન૦ લાકડાં ઘડવાનું કામ, ૦ણુ
Jain Education International
[ સુધારા
સ્ત્રી॰ સુતારની સ્ત્રી. –રી વિ॰ સુથારનું, –ને લગતું (૨) સ્ત્રી॰ સુથારકામ. –રીડા પું૦ (૫.) સુતાર (લાલિત્યવાચક) સુતારિણી વિ॰ સ્ત્રી [સં.]ખરે ખર તરીને પાર ઉતારે એવી(નૌકા) સુતીક્ષ્ણ વિ॰ [i.] અતિ તીક્ષ્ણ [(ધર) સુતેજ ન॰ [સં. સુતેનસ્] ઘણું કે સારું તેજ કે ઉર્જાસ(૨) તેવું સુત્ત ન॰ [પાલિ] સૂક્ત; સૂત્ર (૨) (સં.) બુદ્ધનું ઉપદેશ-વચન. નિપાત ન॰ (સં.) એક બૌદ્ધ ધર્મગ્રંથ. ૦પિટક નબૌદ્ધ ત્રિપિટકમાંનું એક (જીએ ‘ત્રિપિટક’) સુથા િયા પુ॰ એક જાતનું જાડી સળીનું ઘાસ સુથાપવું સક્રિ॰ સારી રીતે સ્થાપવું સુથાર, ૦કામ, ૦ણું, –રી જુએ ‘સુતાર’માં
સુદ અ॰ [જીએ સુદિ] શુક્લ પક્ષમાં (૨) સ્ત્રી॰ શુક્લ પક્ષ સુદર્શન વિ॰ [સં.] સારા દેખાવવાળું (૨)ન૦ (સં.) વિષ્ણુનું ચક્ર. ચક્ર ન૦ (સં.) સુદર્શન (૨) [લા.] રેંટિયા, ચૂર્ણ ન॰ તાવ માટે એક ચૂર્ણ – દવા. –ના વિ॰ સ્ત્રી॰ સુંદર સ્ત્રી સુદાન્ત વિ॰ [i.] ખરેખર દાન્ત
સુદામ સ્ક્રી॰ [સં. સુ+રામન્](૫.)સારી માળા (૨)વિ॰ કીમતી સુદામા [ä.], –મે પું॰ (સં.) શ્રીકૃષ્ણના એક ગરીબ સહાધ્યાયી ને મિત્ર (૨) [લા.] કંગાળ માણસ. [−ના તાંદુલ = ગરીબની ભેટ.] ૦પુરી સ્ત્રી॰(સં.) પેરબંદર(૨)(લા.) કંગાળનું નિવાસસ્થાન સુદિ અ॰ [i.] જુએ સુદ સુદિન પું॰ [સં.] શુભ દિવસ
સુદીન વિ॰ [સં.] ખૂબ દીન – નમ્ર સુદીર્ઘ વિ॰ [સં.] ખુબ દીર્ઘ
સુદૂર વિ॰ [સં.] ઘણું દૂર
સુદૃઢ વિ॰ [સં.] ઘણું દૃઢ
સુધન્વા પું [i.] (સં.) એક પ્રસિદ્ધ વિષ્ણુભક્ત
સુધરવું અ૰ક્રિ॰ [સર॰ હિં. સુવરના, મેં. સુધરñ (સં. સુત્ર, પ્રા. સુરૢ ઉપરથી ?)] સારું થયું
સુધરાઈ શ્રી॰ [‘સુધરવું’, ‘સુધારવું’ ઉપરથી] સુધારા; સુધરેલી સ્થિતિ (૨) મ્યુનિસિપાલિટી. [–આવવી =મ્યુનિસિપાલિટીના વહીવટ સ્થપાવા]. “વટ શ્રી॰ સુધારણા [ કરવું; સુધારાવવું સુધરાવવું સક્રિ॰ [સુધારવું’, ‘સુધરવું’નું પ્રેરક] સુધારે એમ સુધર્મા, સભા સ્ત્રી॰ [i.] દેવાની – ઇંદ્રની સભા સુધા શ્રી॰ [સં.] અમૃત (૨) ને. ૦ર પું॰ ચંદ્ર. ધવલ વિ૦ અમૃત જેવું ધેાળું (૨) નાથી ધાળેલું. ૰રસ પું॰ અમૃત સુધારે પું॰ [સુધારવું પરથી] સુધારા. ૦૬ વિ॰ સુધારનારું; સુધારા કરનારું (૨)પું॰ તેવા આદમી; રિક્ાર્મર’. ૦કામ ન॰ સુધારાનું કામ; સુધારવાનું કામ. ૰ણુ ન૦, ૦ણા સ્ત્રી॰ સુધારવું તે; સુધારા સુધારવું સ૦ક્રિ॰ [જુએ સુધરવું] બગડેલું, કથળેલું સુધરે એમ
કરવું; સારું કરવું (૨) દુરસ્ત કરવું; સમારવું (શાક, મકાન ઇ૦) (૩) ભૂલ દૂર કરી ખરું કહેવું કે લખવું. [સુધારાવવું (પ્રેરક), સુધારાવું (કર્મ )]
સુધારસ પું॰ [સં.] જુએ ‘સુધા’માં
સુધારા પું॰ સુધરવું તે; સારી સ્થિતિ; સારા ફેરફાર(૨)સંસ્કૃતિ; સભ્યતા (3) નવા ચાલ કેરીતભાત(૪)ઠરાવને સુધારવા માટેતેા
ઠરાવ; ‘ઍમેન્ડમેન્ટ’. [–મૂકવા =સુધારાનેા ઠરાવ રજૂ કરવા.]
For Personal & Private Use Only
www.jainelibrary.org