SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ સાથવા ] સાથવા પું॰ જુએ સાતવે સાથળ શ્રી॰ [ત્રા. સત્યિક (સં. સયિ)] જાંઘ સાથિયા પું॰ [ત્રા. સયિત્ર (સું સ્વસ્તિ)] TM આવી મંગળસૂચક આકૃતિ (૨) અભણ સ્ત્રીએ દસ્તાવેજ કે ખતમાં સહીની જગાએ જે ચિહ્ન કરે છે તે (વિધવા મીઠું કરે છે). [સાથિયા પૂરવા = ઘરને આંગણે મંગળસૂચક ચિત્ર કે આકૃતિ કાઢવી; રંગોળી કરવી.] સાથી,ડા,દાર પું [‘સાથ’ પરથી] સેાખતી; મદદગાર; જોડીદાર (૨) ખેડ માટે રાખેલેા નાકર; હારી સાથે અ॰ [‘સાથ’ પરથી] જોડે; ભેગું; સંગાથે. લાગું અ [+લાગવું] સાથે સાથે; ભેગાભેગી; એકીકેરે(૨) સામટું; એકદમ. -થેાસાથ અ॰ સાથે સાથે; એકસાથે સાદ પું॰ [પ્રા. સદ્ (સં. રાજ્ય્); સર૦ મ.] અવાજ; ઘાંટા; સૂર (૨)મ. [—ઊઘડવા=ગળું કે અવાજ બેસી ગયાં હોય તે સુધરવાં; અવાજ ખરાબર નીકળવા. કરવામ પાડી લાવવું. “કાઢવા = અવાજ ખરાખર ગળા બહાર કાઢવા. દેવેશ = જવાબ આપવે. નીકળવા = અવાજ ગળા બહાર આવવેક. –પાઢવા = દાંડી પીટવી; બૂમ પાડી લેાકેાને જાહેર કરવું. -બેસવા = અવાજ ખાખરા કે કમજોર થઈ જવા.] સાદગી શ્રી॰ [hī.] સાદાઈ સાદઢ વિ॰ [મ. સાર] પરચૂરણ સાદઢ વિ॰ (૨)[જીએ સાદર] જાહેર. ૰ખર્ચ(-રચ) પું૦; ન૦ સાદડ નાણામાંથી જાહેર લાભના કે ધર્માદાના કામમાં થતું ખર્ચ. નાણું ન॰ સરકારના હવાલામાં રાખેલું જાહેર ઉઘરાણાનું નાણું સાદર સ્ત્રી॰, “ક્રિયા, –ડૉ પું॰ એક જાતનું ઝાડ. ઢિયું વિ॰ તે ઝાડનું સાદડી સ્ક્રી॰ [સર॰ ફે. સારી] દર્ભ, તાડડાં વગેરેની બનાવેલી ચટાઈ (૨) નુએ પાથરણું, બેસણું (૩) [જીએ સાદ](૫.)સાદ (લાલિત્યવાચક). –હું ન॰ ફાટેલી ચટાઈ ના કકડો (૨)ખજૂરાનાં પાનના સા સાદા પું॰ નુએ ‘સાડ’માં સાદર વિ॰ [મ. જ્ઞાત્રિ]જાહેર; જાણીતું; સાદડ. [−કરવું =જાહેર કે રજૂ કરવું.] (૨) આવી પહોંચેલું (૩)સ્ત્રી૰ દાહદ (૪) લહાવા (૫)વિ॰ (1)અ॰ [i.] આદરપૂર્વક; માન સહિત સાદાઈ સ્રી॰ [જીએ સાદું] સાદાપણું; સાદગી સાદી પું॰ [સં.] (રથ, ઘેાડે કે હાથી પર બેસી) લડનાર ચેોદ્ધો સાદું વિ॰ [ા. સવā] લપકા, આડંબર, ખર્ચાળપણું, જટલતા, મિશ્રણ, દંભ કે કૃત્રિમતા વિનાનું; સરળ; સીધું (૨) રંગ, ભાત કે લખાણ વિનાનું; કેરું (૩) મહેનત – મન્ત્રી કરવાની ન હોય તેવું; આસાન (૬) સાક્ષ્ય ન૦ [×.] સરખાપણું; સમાનતા [ સ્ત્રી॰ સાદ્યંત વિ॰ (૨) અ॰[i.]સંપૂર્ણ; આદિથી અંત સુધીનું. છતા સાધક વિ॰ [સં.] કાર્યસિદ્ધિમાં ઉપયેગી (૨) સિદ્ધ કરનારું (૩) સિદ્ધ કરવા પ્રયત્ન કરનારું (૪) ભૂત, દેવ વગેરે સાધનારું (૫) પું॰ સાધનાર; (મેાક્ષની) સાધના કરનાર. છ્તા સ્ત્રી॰ સાધકપણું (૨) સાધવાની શક્તિ; ‘એફિશન્સી.’[-બાધક કારણા = તરફેણની અને વિરુદ્ધની દલીલે.] સાધણુ સ્ત્રી જુએ સાધની Jain Education International [સાન સાધન ન॰ [i.] સાધવું તે (૨) ઉપકરણ; એન્તર; સામગ્રી (૩) ઉપાય; યુક્તિ (૪) ઈ ધરપ્રાપ્તિ માટે જરૂરી તપ, સંયમ, ઉપાસના વગેરે (૫) હેતુ (ન્યા.). ચતુષ્ટય ન૦ મેક્ષ મેળવવામાં જરૂરી ચાર સાધના :- નિત્યાનિટ્યવસ્તુવિવેક, વૈરાગ્ય, શાદિ ષટ્સાધનસંપત્તિ [શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, શ્રદ્ધા], અને મુમુક્ષા, તા સ્ત્રી॰ સાધનવાળા હોવાપણું. ભૂત વિ સાધનરૂપ બનેલું. ૰વાદ પું॰ અમુક સાધન સાચું કે કાર્યકર છે એ માન્યતા, સમૃદ્ધિ સ્ત્રી સાધનની વિપુલતા; સાધનસામગ્રીની છત. સંપન્ન વિ॰ સાધનવાળું (૨) સંપત્તિવાળું; સમૃદ્ધ. સામગ્રી સ્ત્રી॰ સાધનની – સાધન રૂપી સામગ્રી કેતેનેા સરસામાન. બ્હીન વિ॰ સાધન વિનાનું; ગરીબ સાધના સ્ક્રી॰ [i.] સાધવું તે; સાધવા કે સિદ્ધ કરવા આવશ્યક પ્રયત્ન કે ક્રિયા કરવાં તે (૨)(મેાક્ષની) સાધના ૮૪૬ સાધની સ્ત્રી [સર॰ મેં. સાષળી,ની; હિં. (‘સાધન’ ઉપરથી )] સપાટી જેવાનું કડિયા-સુતારનું એજાર; ‘લેવલ’ સાધë ન૦ [સં.] સમાન ગુણધર્મવાળા હેાવાપણું સાધવું સદુિ॰ [સં. સપ્ ] સિદ્ધ કરવું; પાર પાડવું (૨) સાખિત કરવું (૩) દેવ, મંત્ર વગેરે વશ થાય કે સિદ્ધ થાય તે માટે સાધના કરવી (૪) પેાતાને અનુકૂલ કે વશ કરવું(પ)શબ્દનું સિદ્ધ રૂપ કયા ફેરફારાથી બન્યું તે બતાવવું (૬) (તક કે સંજોગોના) લાભ ઉઠાવી લેવે; ઉપયોગ કરી લેવા [આધારપૂર્વક સાધાર વિ॰ [ä.] આધારવાળું; જેને માટે આધાર હોય તેવું – સાધારણ વિ॰ [i.] સામાન્ય; ખાસ નહિ તેવું (૨) મધ્યમ; નહિ અતિ ઘણું કે નહિ અતિ એઠું (૩) સમાન; બધાને લાગુ પડે તેવું. અવયવ પું॰ ‘કામન ફૅક્ટર’ (ગ.). તા શ્રી ૦ધર્મ પું॰, “ણ્ય ન૦ સાધારણપણું; સામાન્ય ગુણ કે ધર્મ સાધિત વિ॰ [i.] સાધેલું (જીએ ‘સાધવું”) સાધીમંદી સ્ક્રી॰ એક વનસ્પતિ | સાધુ વિ॰ [É.] સારું; ઉત્તમ (૨) ધાર્મિક; ઈશ્વરભક્તિપરાયણ; સદાચરણી (૩)[ન્યા.] શિષ્ટ; શુદ્ધ (શબ્દ, ભાષા) (૪) (સમાસને અંતે) સાધનારૂં ઉદા૦ સ્વાર્થસાધુ; લાગસાધુ (૫) પું૦ સાધુ પુરુષ (૬) ત્યાગી; ખાવેા; વેરાગી (૭) અ॰ શાખાશ! ધન્ય! કાર પું॰ શાખાશ, ધન્ય એવા ઉચ્ચાર, ચરિત વિ॰ સાધુતાવાળા જીવનવાળું; સાધુ (પુરુષ). તા સ્ત્રી, હ્ત્વ ન૦, વૃત્તિ સ્રી પવિત્રતા; સદાચાર. ૦સંત પું॰ સાધુ કે સંત (સમહવાચક) સાધ્ય વિ॰ [તું.] સિદ્ધ કરવાનું (૨) સાધી શકાય તેવું (૩) ન૦ સિદ્ધ કરવાનું તે. છતા સ્ત્રી॰ સાધ્યું હોવાપણું સાધ્ર સ્ક્રી॰ [સર॰ હિં.] (૫.) + સાદર; કામના; દોહત; કોડ સાધ્વસ ન॰ [i.] ભય; બીક (૨) ગભરાટ; ક્ષેાભ [સાડી સાધ્વી વિ॰ સ્ત્રી [સં.] શીલવતી; પતિવ્રતા (૨) સ્ક્રી॰ ખાવી; સાન સ્ત્રી॰ [જીએ શાન; સર૦ હિઁ.] છટા સાન સ્ત્રી॰ [ત્રા. સંળા (સં. સંજ્ઞા) ઇશારે; સંકેત; આંખમચકારા (૨) સમજણ; અ±લ (૩) સ્વમાન (૪) ન૦ ગીરે મૂકવું તે; અવેજ. [−કરવી = સંકેત કરવા; આંખથી અણસાર કરવા. –માં કહેવું = સંકેતથી કહેવું..-માં મૂકવું = ગીરા મૂકવું, –માં સમજાવવું = ઇશારાથી, ઘેાડાકમાં સમજૂતી આપવી. –વળવી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy