________________
સંગીત ]
સંગીત ન॰ [સં.] ગાયન, વાદન અને નૃત્યને। સમાહાર (ર) ગાયન કે વાદન. કુલા સ્ત્રી॰ સંગીતની –ગાવાની કળા. ૦૫ વિ૦ ગેય; ગાઈ શકાય એવું. ॰કાર પું॰ સંગીત ગાઈ જાણનાર, સંગીતકલાકાર. કાવ્ય ન ‘લિરિક’. જ્ઞ વિ॰ સંગીત જાણનારું. ૦પદ્ધતિ સ્ત્રી॰ સંગીતની પદ્ધતિ. લિપિ સ્ત્રી॰ સંગીતલેખન માટેની લિપિ. લેખન ન॰ ગાયન કે ગતના તાલસ્વરને સાંકેતિક ચિહ્ના દ્વારા લખવાં તે; ‘Àટેશન’. વિદ્યા સ્ત્રી॰ ગાયન કે સંગીતની વિદ્યા; સંગીતશાસ્ત્ર. વિદ્યાલય ન॰,શાલા(—ળા) સ્ત્રી॰ સંગીત શીખવવા માટેની શાળા, શાસ્ત્ર ન॰ સંગીતનું શાસ્ત્ર. શાસ્ત્રી પું॰ સંગીતશાસ્ત્ર જાણનાર સંગીતિ સ્ત્રી॰[i.]સ્વરાની સંવાદિતા–એકરૂપ સુરેલતા; ‘હાર્મની’ (૨) ઔદ્ધ પરિષદ; સંગીથ
સંગીથિ સ્ક્રી॰ [જીએ સંગીતિ] (બૌદ્ધ) પરિષદ
|
સંગીત વિ॰ [I.] પથ્થરનું બનેલું (૨) (પથ્થર જેવું ટકાઉ; મજબૂત (૩) સ્રી બંદૂકની નળીને છેડે ઘાલવામાં આવતું ભાલા જેવું અણીદાર પાનું; ‘બૅયોનેટ’. શ્તા સ્ત્રી॰ સંગીન હોવું તે સંગૃહીત વિ॰ [સં.] સંઘરેલું
સંગેમરમર પું॰ [I.] ચકમકની છાંટવાળા આરસપહાણ સંગેયાહૂદ પું॰ [ા. સંજ્ઞેયદૂર ! ] એક જાતનેા કીમતી પથ્થર સંગે પું॰ [ä. સંī] આસક્તિ; હેડા
સંગેાપન ન૦ [સં.] ગેાપન; પાલનપાષણ. –વું સક્રિ॰ સંગોપન કરવું. [સંગે પાવું અક્રિ॰ (કર્મણ), -વું સક્રિ॰ (પ્રેરક).] સંગ્રથિત વિ૦ [i.] સાથે ગ્રંથન કરાયેલું (૨) સંગઠિત સંગ્રહ પું॰ [i.] એકઠું કરવું તે (ર) સંઘરી રાખેલેા જથા (૩) સારી સારી વસ્તુએતા એક સ્થળે કરેલા જમાવ. ૦કર્તા(—ર્તા) પું॰ સંગ્રહ કરનાર. ખાર વિ૦(૨)પું૦ સંઘરાખોર; ખોટો કે અયેાગ્ય સંગ્રહ કરનારું; તેવી કુટેવવાળું. ખરી સ્ર॰ તેવું કે તેનું કામ કે ગુણ
|
સંગ્રહણી શ્રી॰ [5.] સંઘરણીને! – ઝાડાના એક રેગ સંગ્રહવું સ૦ક્રિ॰ [સં. સંગ્રહ] સંગ્રહ કરવા
|
સંગ્રહસ્થાન, સંગ્રહાલય ન૦ [છું.] જ્યાં દેશપરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ; ‘મ્યૂઝિયમ’ સંગ્રહાવું અ૰ક્રિ॰,−વવું સક્રિ॰ સંગ્રહનું'નું કર્મણ ને પ્રેરક સંગ્રામ પું॰ [સં.] યુદ્ધ. ॰ગીત ન॰ સંગ્રામ સમયનું કે તે માટે કામનું ગીત; યુદ્ધગીત. સમિતિ શ્રી॰ યુદ્ધની વ્યવસ્થાપક સમિતિ. -મિક પું૦ લડવૈયા; યોદ્ધો
સંગ્રાહ પું॰ [i.] પકડ; ચૂડ. ૦૬ વિ૦(૨)પું સંગ્રહ કરનાર. —હી વિ॰ સંગ્રહ કરનારું
સંઘ પું॰ [સં.] ટોળું (૨) યાત્રાળુઓનેા સમુહ (૩) સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય (જેમ કે, બૌદ્ધ ભિક્ષુઓના, યુવાને, રાજ્યાના, વગેરે.) [કાઢવા = યાત્રાળુઓના કાફલા લઈને નીકળવું (૨) [વ્યંગમાં] પાસે કાંઈ નથી એમ જણાવવું; ભેાપાળું કાઢવું (૩) ધતિંગ ઊભું કરવું. -કાશીએ જવા, પહોંચવા= ધારેલા અર્થ સિદ્ધ થવા.] જીવન ન॰ સમૂહ-જીવન; સંઘમાં સાથે ભેગું રહેવું તે (૨) સંઘ. ૦બળ ન॰ સંઘનું કે સંઘ બનવાથી નીપજતું ખળ. ૰વી પું॰ [+પ્રા. વરૂ (સં. વૃત્તિ)]સંઘ કાઢનાર; સંઘના નેતા (૨) એક અટક. વ્યાયામ પું॰ સમુહના સાથે થતા વ્યાયામ.
Jain Education International
૮૩૬
[સંચરવું
શક્તિ શ્રી સંઘબળ, સત્તાક વિ॰ સત્તા સંધના હાથમાં હાય એવું (તંત્ર ઇ૦)
સંઘટક વિ૦ (૨) પું॰ [ä.] નુ સંગઠક. –ન ન૦ [i.] જુએ સંગઠન. ના સ્ક્રી॰ સંગઠન કરવું કે સંગઠિત થવું તે સંઘટિત વિ॰ [i.] એકત્રિત; સંગઠિત
સંઘટ્ટ વિ॰ [ત્રા. (સં. સંઘટ્ટિત)] ભિડાયેલું; સજ્જડ થયેલું (૨)પું॰ [સં.] સંઘર્ષણ(૩) અથડાવું તે (૪) મિલન; સંયેાગ. ૦૮ ન૦ • [i.] મિલન; સંયેાગ (ર) રચના; અનાવટ (૩) સંધર્ષણ (૪) સંગઠન સંઘબળ ન૦ જુએ ‘સંઘ’માં સંઘરણી સ્ક્રી॰ જુએ સંગ્રહણી
સંઘરવું અ૰ક્રિ॰ [ä. સંઘ્રહ્] એકઠું કરવું; જમા કરવું(૨)જતન કરીને રાખી મૂકવું (૩) સમાસ કરવા; પેાતાની અંદર લેવું સંઘરા શ્રી॰ [મવ૰ સંઘાર (નં. સંસ્ક્રૂ] ક્સ ખાલાવવી તે સંઘરાખાર, –રી જુએ ‘સંધરા’માં
સંઘરાવું અક્રિ॰, “વવું સક્રિ॰ ‘સંધરવું'નું કર્મણ ને પ્રેરક સંઘરા પું॰ [સં. સંગ્રહ] સંઘરેલી વસ્તુઓને જયા. –રાખાર વિ॰ સંગ્રહખાર; જરૂરથી વધારેપડતું સંઘરી રાખવાની વૃત્તિવાળું. –રાખારી સ્ક્રી॰ સંઘરાખાર વૃત્તિ; હોર્ડિંગ'
સંઘર્ષ પું॰, ૦૩ ન૦ [É.] બે વસ્તુએનું ઘસાવું કે અથડાવું તે (૨) સ્પર્ધા (૩) કલહ
સંઘવી પું॰ એ સંઘ'માં
|
સંઘ- બ્યાયામ, શક્તિ, સત્તાક જુએ ‘સંધ’માં સંઘાડી સ્ક્રી॰ [સં.; ફે. સંઘાડી] બૌદ્ધ ભિક્ષુનું ઉપવસ્ત્ર સંઘાડિયા પું॰ [જુએ સંઘાડા]સંઘાડાથી ધાટ ઉતારનારા; ‘ટર્નર’ સંઘાડા પું॰ [સં. સંઘટ્ટ ઉપરથી] હાથીદાંત, લાકડાં વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર (૨) [નં. સંઘાટિ‚ા = યુગ્મ; ફે. સંવાદ, ૦૧, –ઢી] યુગલ, જોડી (જૈન) (૩) જન સાધુ-સાધ્વીતા સમુદાય. [સંઘાડે ચડાવવું, ઉતારવું = સંઘાડા વડે તૈયાર કે ચમકતું કરવું.] સંઘાત પું॰ [જીએ સંગાથ] સાથ; સંગાથ (૨) [i.] જમાવ; જથા (૩) ધાત; મારવું તે (૪) અ॰ સાથે; જેડે(કાની સંધાત ગયા ?). ૦૩ વિ॰ [i.] ઘાત કરનારું, નાશ કરનારું (૨) સંઘાત – જમાવ કે જથા કરનારું. “તી વિ॰(૨)પું॰ સંગાથ કરનાર. “તે અ॰ સંધાત સંઘાધિપ પું॰ [i.] સંધના અધિપતિ; સંઘવી
સંઘાર પું॰ [ત્રા. (સં. સંહાર)] + સંહાર. ૦ણુ વિ૦ + સંહારનાર સંઘારવું સ૰ક્રિ॰ ત્રિવ૦ સંઘાર (સં. મંğ] + સંહારવું સંઘારામ પું॰ [સં.] ધર્મશાળા (૨) મઠ; વિહાર સંઘીય વિ॰ [i.] સંઘને લગતું
સંઘડિયું વિ॰ [જીએ સંઘાડો] સંઘાડાથી ઉતારીને બનાવેલું સંઘેડા પું॰ જીએ સંધાડે સંધાઢ પું॰ (કા.) સંગત; સેાખત; સથવારો
|
સંચ પું॰ [જીએ સંચે] × કરામત કે યુક્તિ યા ગાઠવણ (૨) ભીંત કે પટારા વગેરેમાં રાખેલું ગુપ્ત ખાનું [(પ્રેરક)] સંચકવું સ૦ક્રિ॰ જીએ સંચવું.[સંચકાવું અક્રિ॰(કર્મણિ),-વવું સંચય પું॰ [સં.] સંગ્રહ; જમાવ સંચર પું॰ [i.]+સંચાર; વિકાસ
સંચરવું અ॰ક્રિ॰ [સં. સંવર્] જવું; ચાલતા થવું (૨) દાખલ થવું; વ્યાપી જવું (૩) સ॰ક્રિ॰ સંચય કરવા (૪) સંચારવું
For Personal & Private Use Only
www.jainelibrary.org