________________
સત્તાવાદ ]
૦વાદ પું॰ સત્તાની કલ્યાણકારિતામાં માન્યતા. વાદી વિ (૨) પું॰ સત્તાવાદમાં માનનાર. શ્વાન વિ॰ સત્તાવાળું. વાર વિ॰ [+[. વાર] સત્તાયુક્ત; પ્રમાણિત. વાહી વિ॰ સત્તાવાળું; સત્તા સૂચવતું; સત્તાની અસર પહેાંચાડે એવું. સ્થાન ન॰ સત્તાનું કે સત્તાવાળું સ્થાન, પદ કે હાદો. શ્વાંધ વિ [+ અંધ] સત્તાના મદથી આંધળું. ॰ત્તાંધતા સ્ત્રી॰ સત્તા(-ણું) વિ॰ [ત્રા. સત્તાર્ (સં. સન્નનત્તિ); સર૦ મ. સથાળવ; હિં. સત્તાનવે ]‘ ૯૭’ (૨) ત્રણના સંકેત. [-પાયા= ઢંગધડા વિનાનું; સાડા ત્રણ પાયાનું.] સત્તા-ત્મક, ધારી, ૰ધિકારી, વધીશ,ધીશતા, ૦પરસ્ત, ૦પૂજક, બળ, ભિમુખ, મારી, ૨, ૦૮, ૦વતરણ જુએ ‘સત્તા’માં [ f.] ‘૫૭’ સત્તાવન વિ॰ [ત્રા. સત્તાવળ, -ન (સં. સન્નવન્ત્રારાત); સર૦ મ.; સત્તા- ૦વાચક, ૦વાદ, વાદી, વાન, વાર, વાહી જુએ ‘સત્તા'માં
સત્તાવીસ વિ॰ [પ્રા. (સં. સન્ન-વિરાતિ] ‘૨૭’ સત્તાસ્થાન, સત્તાંધ, તા જુએ ‘સત્તા’માં સત્તુ પું॰ [ત્રા. (સં. સસ્તુ)] સત્તુ; સાથવા [ પત્તું કે પાસે સત્તોપું [તું. સન્ન; પ્રા. સત્તા; સર૦ હિં.; મેં.] સાતના આંકવાળું સત્ર(-ત્ર) ન॰ [i.] નુ સત્ર
સત્ત્વ ન॰ [સં.] અસ્તિત્વ (૨) અંતઃકરણ (૩) સાર; તત્ત્વ (૪) સદ્ગુણ (પ) બળ; પરાક્રમ (1) પ્રાણી. ગુણ પું॰ પ્રકૃતિના ત્રણ ગુણમાંના પ્રથમ (જીએ ત્રિગુણ). ગુણી વિ॰ સત્ત્વગુણવાળું. (સં)શુદ્ધિ સ્ત્રી, શેાધન ન॰ અંતઃકરણની શુદ્ધિ.
સ્થ વિ॰ સત્ત્વ ગુણવાળું; સાત્ત્વિક (૨)શાંત અને શુભ ગુણવાળું. સ્થતા શ્રી. વ્હાનિ સ્ત્રી॰ સત્ત્વની હાનિ કે નાશ કે નુકસાન, હીન વિ॰ બળ કે તત્ત્વ વગરનું. -āાત્કર્ષ પું [+ઉત્કર્ષ] સત્ત્વ ગુણના ઉત્કર્ષ –તે વધવા તે
સત્પંથ પું॰ [સં.] સન્માર્ગ. ગામી વિ॰ સન્માર્ગે જના સત્પંથ પું, –થી વિ॰ (૨) પું॰ જુએ સતપંથ, – થી સત્પાત્ર વિ॰ [ä.] બરાબર યેાગ્યતાવાળું. તા સ્ત્રી સત્પુરુષ પું॰ [i.] સારો પુરુષ; સજ્જન સત્પ્રતિપક્ષ પું॰ [i.] એક હેત્વાભાસ; પાતે જે સાધ્ય સિદ્ધ કરે છે તેના જ અભાવ સિદ્ધ કરનાર બીજો સબળ વિરોધી હેતુ જેને હાય તે હેતુ (ન્યા.)
સત્ય વિ॰ [સં.] સાચું; વાસ્તવિક; ખરું(૨) ન૦ ખરાપણું; તથ્ય; સાચી વાત. ૦કર્માવિ॰ સત્ય – સારાં કર્મ કરનારું, કામ વિ॰ સત્ય આચરવાની કામનાવાળું; સત્યપ્રેમી. છતા સ્રી, બ્લ્યૂ ન. દર્શી વિ॰ સત્ય જાણનારું, નારાયણ પું॰ સત્યરૂપી નારાયણ; વિષ્ણુ ભગવાનનું એક નામ. [−ની કથા = સત્યનારાયણની પૂજા ને તેમની કથાના પાઠ પ્રસાદ વગેરે.] ૦નિષ્ઠ વિ॰ સત્યને વળગી રહેનારું. નિષ્ઠા સ્ત્રી॰ સત્ય જ પરમ છે એવી શ્રદ્ધા કે ભક્તિ – અચળ વિશ્વાસ; સત્યપરાયણતા. ૦પર, ૦પરાયણ વિ॰ સત્યને જ વળગી રહેનારું, ૦પરાયણતા સ્ત્રી. પૂતવિ॰ સત્ય દષ્ટિએ ખરાખર ચકાસેલું; સત્ય વડે પવિત્ર થયેલું; સાચું. પ્રતિજ્ઞવિ સત્ય પ્રતિજ્ઞાવાળું;બાલ્યું પાળનારું; એકવચની.૰પ્રતિજ્ઞતા સ્ત્રી, •પ્રતિજ્ઞત્વ ન૦, ૦પ્રિય વિ॰ જેને સત્ય પ્રિય છે એવું.પ્રિયતા
Jain Education International
૮૧૬
[ સત્રપ
સ્ત્રી॰. ૦ભક્ત પું॰ સત્યને! ભક્ત કે પૂજારી. ૦ભક્તિ સ્ત્રી- સત્ય માટે ભક્તિભાવ. ભામા સ્ક્રી॰ (સં.) સત્રાજિત રાજાની પુત્રી અને શ્રીકૃષ્ણની પટરાણીએમાંની એક. ૦ભાષિતા સ્ત્રી સત્ય ખેલવું તે; સાચાખેાલાપણું. ભાષી વિ॰ સાચાખેાલું. મય વિ॰ સત્યથી ભરપૂર; સત્યપરાયણ, મૂલક વિ॰ સત્યમાં જેનું મૂળ છે એવું; સત્યનિષ્ઠ. યુગ પું॰ ચાર યુગમાંને પ્રથમ, સતનુગ. યુગાનવિ॰ સતયુગનું કે તેને અંગેનું. લાક પું॰ સાત લેાકમાંતા સૌથી ઉપલે લેાક. વક્તા પું॰ સત્ય ખેલનાર, ૦વતી સ્ત્રી॰ (સં.) મત્સ્યગંધા-ભીષ્મની સાવકી મા(૨)વિ॰ સ્ત્રી॰સત્યવાન.૰વાદિતા સ્ત્રી, ૦ાદિત્ય ન॰ સત્યવાદીપણું. વાદિની વિ॰ સ્ત્રી॰ સત્યવાદી.૰વાદી વિ॰ સત્ય ખેાલનાર. વાન પું॰(સં.)સાવિત્રીના પતિ (૨) વિ॰ સત્યવાળું; સાચું. વ્રત વિ॰ સત્ય ખેલવાના વ્રતવાળું; સત્યનિષ્ઠ (૨) પું॰ (સં.)ભીમ. શેાધન ન૦ સત્ય કે સાચું અથવા સત્યનું શેાધન. સંપ વિ॰ જેના સંકલ્પ સાચા છે – જેના સંકલ્પ તરત સિદ્ધ થાય છે એવું. સંપતા સ્ત્રી, સંપત્ત્ર ન૦. સંધ વિ॰ [i.] જેની પ્રતિજ્ઞા સાચી છે એવું; વચન પાળનાર
સત્યા સ્ર॰ [×.] (સં.) કૃષ્ણની આઠ પટરાણીઓમાંની એક સત્યાગ્રહ પું॰ [સં.] સત્યપાલનને આગ્રહ (૨) તે દ્વારા લડાતું અહિંસક યુદ્ધ (૩) તે અર્થે કરેલા સવિનય કાન્નભંગ. છાવણી સ્ત્રી॰ સત્યાગ્રહ અર્થેની કે સત્યાગ્રહના સૈનિકોની છાવણી. –હાશ્રમ પું; ન॰ [ + આશ્રમ] (સં.) ગાંધીજએ સ્થાપેલા આશ્રમ. હી વિ॰ સત્યાગ્રહને અંગેનું (૨) સત્યાગ્રહ કરનારું (૩) પું૦ સત્યાગ્રહ કરનાર [સત્યાચારી સત્યાચરણ ૧૦ [તં.] સત્ય આચરવું તે; સત્યાચાર. –ણી વિ સત્યાચાર પું॰ [સં] સાચા આચાર; સત્ય આચરવું તે. –રી વિ॰ સત્ય આચરનારું
સત્યાનાશ ન૦ [સં. સત્તા (અસ્તિત્વ)+નાશ; સર॰ હિં. સંસ્થાનાસ; મેં. સંસ્થાનારા,—૧] નખ્ખાદ; પાયમાલી. [જવું, વળવું =નખ્ખોદ જવું. −ની પાટી = પૂરી પાયમાલી.] સત્યાન્ત ન॰ [સં. સE + ત્રનૃત] સાચું અને ખાટું સત્યાભાસી વિ॰ [ä.] સત્યના માત્ર આભાસવાળું સત્યાર્થપ્રકાશ પું॰ [i.] (સં.) સ્વામી દયાનંદકૃત આર્યસમાજના (તે નામને) મૂળ ગ્રંથ
સત્યાર્થી વિ॰ [સં.] સત્ય ચાહનારું; સત્યપરાયણ સત્યાી(–સી) વિ॰ [ત્રા. સતાસીય (સં. સન્નારીતિ); સર૦ મ. સત્યાથી, હિં. સત્તાલી] ‘૮૭’. -શિ(-સિ)યુંવિ॰ સત્યાશીની સાલને લગતું
સત્યાંશ પું॰ [સં. સત્ત્વ + અંરા] સત્યના અંશ સત્યેાપચાર પું॰ [સં.] સાચા ઉપચાર – ઉપાય સત્યપલબ્ધિ સ્ત્રી॰ [i.] સહ્ય પ્રાપ્ત થયું તે; સત્ય જ્ઞાન સત્યોપાસક વિ॰ [i.] સત્યનું ઉપાસક; સત્યાર્થી. –ના સ્ત્રી૦ સત્ય કે સત્યની ઉપાસના
સત્રન॰ [i.] યજ્ઞ શરૂ થઈ પૂરા થાય ત્યાં સુધીને (૧૩થી ૧૦૦ દિવસનેા) સમય (૨) યજ્ઞ (૩) લાંબી રક્ત વચ્ચેના શાળાના અભ્યાસને સમય – ગાળે; ‘ટર્મ’ (૪) સદાવ્રત સત્રપ પું॰ [સર॰ સં. ક્ષત્રપ, મ., રૂં. તેટ્] સૂબે; હાકેમ
For Personal & Private Use Only
www.jainelibrary.org