SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અમકડું] અમકડુંવિ॰[સં. અમુ] અમુક અનિશ્ચિત; (અમુક-તમુક, ફલાણું -ઢીંકણું પેઠે પ્રાયઃ ‘તમકડું’ સાથેના યોગમાં વપરાય છે) અમત વિ॰ [સં.] નહિ વિચારાયેલું; નહિ સ્વીકારાયેલું અમથું વિ॰ [સં. મિથ્યા ?] વ્યર્થ; નકામું (૨) અહેતુક; વિના કારણ (૩) મફતનું; વિના મહેનત કે મૂલ્યનું [ વતની કે રહેવાસી અમદાવાદી વિ॰ અમદાવાદ શહેરનું કે તેને લગતું (૨) પું॰ તેને અમન ન॰ [મ. અન્ન] શાંતિ (૨) સુખચેન; આરામ. ચમન ન॰ મેાજમા. ૦સભા સ્ત્રી॰ શાંતિ સ્થાપવાના હેતુવાળી સભા અમન વિ॰[સં.અમનસ્] જીએ અમનસ્ક(ર)ન॰ મનના અભાવ; મનાતીતતા (૩) પરમાત્મા | અમનસ્ક વિ॰ [સં.]મન (ઇંદ્રિય)વિનાનું; વિચારરહિત (૨) ગાફેલ (૩) ધ્યાન વિનાનું (૪) મન ઉપર કાબુ વિનાનું અમમતા સ્ર, સ્ત્ય ન॰ [સં.] મમતાને અભાવ અમર વિ॰ [સં.] મરે નહિ એવું (૨) પું॰ દેવ. કાશ(–૫) પું॰ (સં.) એક સંસ્કૃત શબ્દકોશ. ॰તરંગિણી સ્ત્રી॰ (સં.) ગંગા નદી (૨) આકાશગંગા, તરુ ન॰ (સં.) કલ્પવૃક્ષ. તા સ્ત્રી, બ્લ્યૂ ન૦ અમરપણું.૦પટા પું॰અમરપણાનું વરદાન–લેખ.[-લઈને, લખાવીને આવવું = અમર જન્મવું કે હોવું.]. ૦૫તિ પું॰(સં.) ઇંદ્ર. ફળ ન૦ અમરપણું આપનારું ફળ. લેાક પું॰ સ્વર્ગ. વેલ સ્ત્રી॰ (વાડ, ઝાડ ઇત્યાદિ પર) જ્યાં નાખેા ત્યાં વગર પાણીએ થતી એક વેલી. સિરત સ્ત્રી॰ આકાશગંગા, સુંદરી સ્ત્રી જુઓ અમરાંગના. –રા સ્ત્રી॰ એક વનસ્પતિ; ગળેા (૨) ઘૂંટીના નાળ. –રાનગરી, –રાપુરી, –રાવતી સ્ત્રી॰ ઇંદ્રની રાજધાની. –રાંગના સ્રી દેવાંગના (ર) અપ્સરા [અદેખાઈ અમરખ પું૦ [સર॰હિઁ., સં. મનë] ક્રોધ (૨) અસહિષ્ણુતા (3) અમરાઈ શ્રી॰ [H. આશ્રર્ાત્તિ] આંબાવાડિયું; આંબાની હાર અમરા, નગરી, ૦પુરી, વતી [i.] જુએ ‘અમર’માં અમરાંગના સ્રી॰ [i.] જુએ ‘અમર’માં અમરીખ પું. (સં.) અંબરીષ (૫.) અમરીચમરી સ્ક્રી॰ માથે ઘાલવાનું સ્ત્રીઓનું એક ઘરેણું અમર્ત્ય વિ॰ [ä.] અમર અમર્યાદ વિ॰ [ä.] મર્યાદા કે હદ વિનાનું; બેહદ (ર) વિવેક મર્યાદામાં નહિ એવું; નિરંકુશ (૩) નિર્લજ્જ અમર્યાદા સ્રી॰ [ä.] મર્યાદાના અભાવ (ર) બેઅદબી (૩) નિર્લજજતા. –દિત વિ॰ અમાંદ; મર્યાદિત નહિ એવું અમર્ષે પું॰ [ä.] અસહિષ્ણુતા (૨) ક્રોધ (૩) અદેખાઈ. -Ö વિ॰ અમર્ષવાળું ૪૦ અમલ(−ળ) વિ॰ [સં.] નિર્મૂળ; શુદ્ધ | અમલ પું[Ā.] સત્તા; અધિકાર; હકૂમત (૨) કારકિર્દી; વહીવટ (૩) કૈફ કે કેરી વસ્તુ; અફીણ (૪) સમયના શુમાર. [—ઊતરવા =સત્તા કે કેદ્દે જતાં રહેવાં. −કરવું=(કલા કે હુકમ પ્રમાણે) આચરવું, કાર્ય કરવું. “કરવા = કેફ કરવા.-ચઢા=(અફીણન) | કૈફ ચડવા, –થવા=અમલ કરાવે; (આજ્ઞા) આચરાવી કે તે મુજબ કાર્ય થવું. “મજાવવા = સત્તા દાખવવી; સત્તા કે હુકમથી વર્તવું. –માં આવવું = તુએ અમલ થવા. –માં આણવું,મૂકવું, લાવવું=ને અમલ ચાલુ કરવા.].૰ોરી સ્ક્રી॰ સત્તાનું જોર, દાર પું॰ અધિકારી. દારી સ્ત્રી॰ અમલદારનું કામ કે પદ. ૦પાણી Jain Education International [અમાંસાહારી ન॰અફીણને કસૂંબે.[-કરવાં,—લેવાં=કરું કાઢીને પીવે.]. ૦બજાવણી સ્ત્રી૦ (જેમ કે, અદાલતને હુકમ) અમલ કરવા કે અજાવવેા તે. –લી વિ॰ અમલમાં મુકાયેલું અથવા મૂકવાનું; સક્રિય (૨) વ્યસની (૩) સુસ્ત; એદી. –લે પું॰ [Ā, અમરૢ ] અમલદારને બેસવાની જગા; કાર્યાલય; કચેરી અમલિન વિ॰ [i.] મલિન નહિ એવું; શુદ્ધ અમલી વિ॰ જુએ ‘અમલ’માં [‘અમલ’માં અમલે પું॰ [ત્ર. અમā] ઇમલે; ઇમારતી બાંધકામ (૨)જુએ અમસ્તું,—તકું વિ॰ નુએ અમથું અમળ વિ॰ જુએ અમલ અમળાટ જુએ ‘અમળાવું’માં અમળાવવું સ૦ ક્રિ॰ ‘અમળાવું’તું પ્રેરક અમળાવું અ॰ ક્રિ॰ ‘આમળવું'નું કર્મણિ; આમળા ખાવા; વળ ચડવેા (ર) પેટમાં દુખવું (૩) અતડા રહેવું; હુમાયું. –ળાટ પું આમળે; વળ(૨)પેટમાં ગુંચળાં વળવાં તે; આંકડી(૩) કરમેાડાવું તે (૪)[લા.] વાંકા વાંકા ચાલવું તે; તેરી; મિાજ (૫) વક્રતા; વેર અમળેાટિયા પું॰ (કા.) આમળ; વળ; એટી (–વાળા) અમંગલ(ળ) વિ॰ [સં.] અશુભ (૨) ન૦ દુર્ભાગ્ય અમંત્ર વિ॰ [સં.] મંત્રરહિત (૨) વેદમંત્રના અધિકાર વિનાનું અમાણસાઈ સ્રી॰ માસાઈ ને અભાવ; અમાનવતા અમાણું સ૦ + અમારું અમાતૃક વિ॰ [સં.] મા વગરનું (૨) માતાનું નહિ એવું અમાત્ય પું॰ [ä.] પ્રધાન; મંત્રી અમાત્સર્ય ન॰ [ä.] માત્સર્યનો અભાવ અમાન ન॰[Ā.] અભય; રક્ષણ, ॰ત સ્ત્રી॰[.]જીએ અનામત. ॰તદારી સ્ક્રી• [ૉ.] ટ્રસ્ટીપણું; વાલીપણું(૨) પ્રમાણિકતા (૩) થાપણ સાચવવી તે અમાન ન॰ [સં.] માનના અભાવ. —ની વિ॰ માની નહિ એવું; નમ્ર; નિરભિમાની. –નિતા સ્રી,—નિત્વન॰[સં.]અમાનીપણું; નિરભિમાન; નમ્રતા અમાનત [મ.], દારી [7.]જીએ ‘અમાન’[બ.]માં [દાનવ) અમાનવવિ॰ [i] જુએ અમાનુષ (૨)પું॰ માનવ નહિ તે (દેવ, અમાની,નિતા,—નિત્વ જુએ ‘અમાન’ [મં.]માં અમાનુષ(—ષિક,—પી)વિ॰ [સં.]અતિમાનુષ; દૈવી(૨) મનુષ્યને શેત્રે નિહ એવું (૩) ક્રૂર; રાક્ષસી. –ષિતા સ્ત્રીઅમાન્ય વિ॰ [i.] માન્ય નહિ એવું; નામંજૂર. તા સ્ત્રી૦ અમાપ વિ॰ [i.] બેહદ; પાર વિનાનું અમામે હું॰ [ઞ. રૂમાનઃ] એક ાતની પાડી કે ફેંટા અમાયા સ્ત્રી[i]માયાનો અભાવ; સત્ય જ્ઞાન (ર) નિષ્કપટપણું. —યિક વિ॰ નિષ્કપટ [એવી ઘેાષણા અમારિાષણા સ્ત્રી[સં.] હિંસાના નિષેધની – હિંસા કરશે। મા અમારું (મા') સ॰ [તું. મમદ્રીય, પ્રા. અમ્હાર] ‘હું’તું છઠ્ઠી વિભક્તિનું (‘મારું’નું) બહુવચન અભાવ(–વા)સ્યા[.], અમાસ સ્ત્રી અંધારિયાના છેલ્લા દિવસ અમાંડલિ(−ળિ)ક વે॰ [i.] માંડલિક – ખંડિયું નહિ તેવું અમાંસાહાર પું [સં.] માંસાહારને અભાવ; શાકાહાર; નિરામિષાહાર. –રી વિ॰ તેવા આહાર કરનારું કે તેને લગતું For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy