________________
વર્ણી ધ ]
[વલી
વર્ણા ધ વિ॰ [સં.] વર્ણ કે રંગ પારખી ન શકે એવી આંખવાળું વર્ષાવવું સક્રિ॰, વર્ષાવું અક્રિ૦ વર્ષેવું’નું પ્રેરક ને કર્મણિ
– જોવામાં એવી ખેાડવાળું
વર્ષાસન ન૦ [સં. વર્ષે + અરાન; સર૦ મ.; હિં. વાસન] (રાજ્ય તરફથી) ગુજરાન માટે મળતી વાર્ષિક રકમ
વર્ણિત વિ॰ [É.] વર્ણવેલું
વણ પું॰ ઉચ્ચારક્રિયાનું એકમ; ‘સિલેબલ' (૨) [i.] બ્રહ્મચારી; ધર્મના અભ્યાસી (૩) વિ॰ વણં કે વર્ણને લગતું
-વણું... વિ॰ [સં. વર્લ્ડ પરથી] (સમાસને અંતે લાગતાં) ‘—ના વર્ણન રંગવાળું'. ઉદા॰ ઘઉંવર્ણ
|
રીતભાત
વર્ણોચ્ચાર પું॰ [સં.] વર્ણાનું ઉચ્ચારણ વચ્ચે વિ॰ [સં.] વર્ણનીય (૨) જેનું વર્ણન કરવાનું છે તેવું વર્તણુક સ્ત્રી॰ [સર૦ ૬.; વર્તવું પરથી] વર્તવાની રીત; ચાલચલગત; [ચલગત માટે જામીન વર્તન ન॰ [છું.] આચરણ; રીતભાત. હામી શ્રી॰ સારી ચાલવર્તમાન વિ॰ [સં.] ચાલુ (૨) આધુનિક (૩).પું૦ ૦ ૧૦ સમાચાર; ખબર (૪) પું૦ વર્તમાનકાળ. ૦કાળ પું॰ ચાલુ સમય (૨) [વ્યા.] ક્રિ॰ા એક કાળ. કૃદંત ન૦ (વ્યા.) ક્રિ॰નું એક કૃદંત. ૦પત્ર ન૦ છાપું
વર્તવું અક્રિ॰ [સં. વૃત્] આચરણ કરવું; ચાલવું (૨) થવું; હેવું (૩) ગુજરાન ચલાવવું (૪) સક્રિ॰ વરતવું; પારખવું; જોવું (૫) [સર॰હિં. વરતના] રીત પ્રમાણે આપવું
|
વર્તાવ પું [‘વર્તવું’ ઉપરથી] વર્તણુક; રીતભાત વર્તાવું અક્રિ॰, વવું સક્રિ॰ વર્તવું'નું કર્મણિ ને પ્રેરક -વર્તી વિ॰ [સં.](સમાસને અંતે) હતું... એ અર્થમાં, ઉદા૦મધ્યવર્તી વર્તુલ(−ળ) [સં.] ગોળાકાર; કંડાળું(૨) વૃત્ત; ગાળ; ‘સર્કુલ’ (ગ.) (૩) વિ૦ ગાળ. ૦પાદ પું॰ ‘ક્વોડ્રન્ટ’(ગ.). –લા(−ળા) કાર વિ॰ [+માળાર] ગોળ આકારનું; ‘સરકઘુલર’ (ગ.) (૨) પું॰ ગાળ આકૃતિ
ન
વર્ધક વિ॰ [સં.] વધારનારું (પ્રાયઃ સમાસને અંતે). ન ન॰ વધવું તે (૨) આબાદી (૩) કાપવું તે, –માન વિ૦ વધતું જતું; આબાદ થતું (૨) પું॰ (સં.) વિષ્ણુ (૩) (સં.) ૨૪મા તીર્થંકર – મહાવીર વર્ધિત વિ॰ [i.] વધેલું. -ષ્ણુ વિ॰ વધતું; સમૃદ્ધ થતું વર્નિયર પું૰[.] (ઘણી નાની લંબાઈ કે કોઈ માપ લેવા) માપપટ્ટી સાથેની ખાસ એક પટ્ટી (પ. વિ.)
વર્ષ ન૦ [ä.] કવચ
વર્ય વિ॰ [સં.] પ્રધાન; શ્રેષ્ઠ (સમાસને અંતે)
૭૫૧
|
વર્યા સ્ત્રી॰ [સં.] કન્યા (૨) સ્વયંવર કરી પરણતી કન્યા વર્ષ ૨૦ [સં.] ખાર માસના સમય (૨) (પ્રાચીન ભંગાળ મુજબ) પૃથ્વીના અમુક ખંડ. (જેમ કે, ભારતવર્ષે. [—ઊતરવું = વર્ષમાં પાક ઊતરવા, –પાકવું. –બેસવું = નવું વર્ષ શરૂ થયું. –વળવું = દુકાળ પછીના વર્ષમાં સારું પાકવું.] ૦(-)ર પું॰ [સં.] અંતઃપુરના વ્યંડળ સેવક, ૦ી ન૦ વર્ષ દરમ્યાન બનનાર બનાવાના વરતારા. [-કાઢવું = (જોશીએ) એવા વરતારો તૈયાર કરવે.] વર્ષણ ન॰ [i.] વરસવું તે. ॰હાર વિ૦ વરસનારું; વરસાવતું વર્ષવું અક્રિ॰ (૨) સક્રિ॰ [સં. વલ્] જુએ વરસવું વર્ષો સ્ત્રી॰ [i.] વરસાદની ઋતુ – શ્રાવણ અને ભાદરવા. ગીત ન૦ વર્ષામાં ગવાતું લેાકગીત. ગૃહ ન૦ ફુવારા –તેનું સ્થાન વર્ષાભિનંદન ન॰ [સં.] નવા વર્ષનું અભિનંદન વર્ષારંભ પું [H.] વર્ષા ઋતુના આરંભ (૨) વર્ષના આરંભ
Jain Education International
વર્ષોવર્ષ અ॰ [સર૦ મ.] દર વર્ષે; પ્રતિવર્ષ
જલ પું॰ [સર૦ મ., હિં; સં. મો] ઝાકળ
જલમૂઠું વિ॰[સર॰ fહૈં. યન = ઉમંગમાં આવવું] બહુ જ લાલચુ વલખવું અક્રિ॰ [i. વિ + ક્ષ] વલખાં મારવાં; અકળાવું;
મૂંઝવું
વલખાટ પું૦ વલખવું તે. વવું સક્રિ॰ વલખવું’નું પ્રેરક વલખાં નખ્વ॰ ફાંફાં (મારવાં, વીણવાં) વલ(−ળ)ણુ ન॰ [તં. વજ્; સર૦ મ. વøળ] વૃત્તિ; મનનું વળવું તે (ર) (રસ્તા કે નદીનેા) વાંક (૩) કવિતામાં આવતા ઊથલા (૪) જુવારના ગીચ ચાસમાંથી ઉખેડી લીધેલા છેાડ (પ) નફાતેાટાની ઉપરામણી (૬) મરેડ. [-અખત્યાર કરવું, પકડવું, લેવું=અભિપ્રાય કે વૃત્તિ ધારણ કરવાં. -ચૂકવવું, પતવવું, વહેંચવું = નફાનુકસાનની રકમ ચૂકતે કરવી – આપવી લેવી.] બ્હાર વિ॰ [સર॰ મ. વ∞ળવાર] મરાડદાર
વલદદાણિયાં ન॰ખ૦૧૦ જુએ વળતદાણિયાં
વલદે અ॰ [l; ઞ. વર્ = પુત્ર] ‘-ના દીકરા’, ‘બિન’ એ અર્થ બતાવે છે. (પ્રાયઃ ખત દસ્તાવેજમાં)
વલન ન॰ [i.] વળવું તે; વલણ (૨) જી વક્રીભવન. ૦કાણુ પું કિરણના વલનને ખણા; ‘ઍન્ગલ ઑફ રિ+ક્ષન’. નાંક પું॰ [+અંક] પ્રકાશના વલનના ખૂણાના ગુણેત્તર અંક; ‘રિક્રેડિટવ ઇંડેકસ’ (પ. વિ.) [(આજનું વળા) વલભી, ॰પુર ન॰ [સં.] (સં.) સૈારાષ્ટ્રનું એક પ્રાચીન ગામ વલય ન॰ [ä.] કંકણ; કહું. “યાકાર વિ॰ [+આકાર] જુએ કંકણાકાર (૨) પું૦ વલયના આકાર; ગાળાકાર. -યાકૃતિ વિ॰ (૨) શ્રી॰ [+આકૃતિ] જીએ વલયાકાર. યિત વિ૦ ઘેરાયેલું; ચેામેર વલય પેઠે આવેલું; પરિવૃત વલવલ સ્ત્રી॰ [જીએ વલવલવું; સર૦ ૬. વવઃ] વધારેપડતી ચંચળતા (બાલવા, બેસવા, ઊઠવામાં); ઘડી સખણું ન રહેવું તે (૨) વગર પૂછએ બેલ બેલ કરવું તે; ચિબાવલાવેડા વલવલવું અ૰ક્રિ॰ [ä. fવ + પ્; પ્રા. વઢવઽ] ખેલ બેલ કરવું (૨) રાતાં રાતાં ખેલવું; વિલાપ કરવે (૩) વલખાં મારવાં વલવલાટ પું૦વિલવલનું પરથી]વલાપાત; હાયવેાય(૨) સળવળાટ. -વું સક્રિ૦ ‘વલવલવું’નું પ્રેરક [કરતું; બહુબેલું લવલિયું વિ॰ [વલવલ પરથી] વલાપાત કરતું (૨) વલવલ કર્યાં
વલસાડી વિ૦ વલસાડ ગામનું કે તે સંબંધી (જેમ કે, સાગ)
|
વલંદો પું॰ [. હોðટ ઉપરથી; સર૦ મ. વર્લ્ડફેન] હોલંડના રહેવાસી; ડચ [સક્રિ॰ (પ્રેરક)] વલંબાવું અ૰ક્રિ॰ [સં. મનવ્, વર્ણમ] રાકાનું; થાવું. −વવું વલારવું સક્રિ॰ [સર॰ પ્રા. રરૂ = કાપવું] (સુ.) જીએ પારવવું વલારા પું॰ [‘વલવલવું’ ઉપરથી] એકની એક વાતની થાથ (સુ.) વલિ(−લી) સ્રી॰ [i.] કરચલી; રેખા
લિત વિ॰ [i.] વળેલું; વાંકું (૨) કરચલી પડેલું (શરીર). ૦પલિત વિ॰ ઘરડું; વાળચાંપળિયાંવાળું
વલી પું॰ [મ.] પીર; આલિયા (ર) સ્ત્રી॰ [i.] જુએ લિ.
For Personal & Private Use Only
www.jainelibrary.org