________________
લાઇન]
[] દીવાસળી જેવું કામ દેતું એક સાધન લાઇન સ્ત્રી॰ [ë.] રેખા; લીટી (૨) પંક્તિ; હાર. જેમ કે, પેાલીસ લાઇન (૩) રેલવેને પાટા; રેલવે લાઇન (૪) વીજળી માટે તારની લાઇન (-નાંખવી) (૫) કામધંધો; રાજગાર(-લેવી)(૬) [લા.] ધારણ; મયાદા; યોગ્યતા. દેરી શ્રી જકાત લેવાની હદની લીટી કે મર્યાદા. [-નાંખવી, મૂકવી.] બંધ, સર અ લાઇન કે હારમાં; ક્રમસર, ૦શ્મન પું॰ [...] વીજળીના તારની લાઇનનું કામ કરનાર. -નેટાઇપ ન॰[,]છાપવામાં અક્ષરના ટાઇપને બદલે શબ્દોની આખી લીટી બીબા રૂપે ગોઠવવા માટેનું (કંપાઝનું યંત્ર કે તેનું છપાણ લાઇક્ સ્ત્રી [.] જિંદગી; આયુ. બેટ શ્રીšબતાને કે ડુબવાના સંકટમાં બચાવવાને માટેની હાડી. મેમ્બરે પું [.] આજીવન
સભ્ય
७२७
લાઇબ્ર(-બ્રે)રી સ્ત્રી [Ë.] પુસ્તકાલય [લાચારી લાઇલાજ વિ॰ [Ā.] નિરુપાય; લાચાર. –જી સ્ત્રી॰ (નેપાયપણું;
લાઇલાહ ઇલ્લલ્લાહ મુહંમદરસૂલુલ્લાહ શ॰ પ્ર૦ [[.]
‘અલ્લા સિવાય કોઈ અલ્લા નથી ને મહંમદ એના રસૂલ છે' એ કલમા – ઇસ્લામતા મુખ્ય સિદ્ધાંત લાઇસન્સ ન૦ [Ë.] પરવાના [-આપવું,લેવું] લાઉડ સ્પીકર પું [.] અવાજને મોટો કરીને સંભળાવે એવું - ધ્વનિવર્ધક યંત્ર; ‘માઇક્રોફેશન’
લાઆલાદ (આ) વિ॰ [મ.] વાંઝયું; નિઃસંતાન લાકડ ન॰ [સર॰ મેં.] જુએ લક્કડ. કામ ન॰ લડકામાં કૂકડ ન૦ લાકડાના ટુકડા વગેરે પરચૂરણ સામાન. શી(-સી) વિ॰ બ્રુ લક્કડશી, રબ્બી લાડુ પું॰ એક મીઠાઈ –ઢિયુંવિ લાકડાનું, –ના જેવું (૨) ડંડાબાજ; લાકડીથી કામ લેતું (૩)ન૦ ન્રુ લક્કડયું
લાકડી સ્ત્રી॰ [ન્તુ લાકડું] સેાટી; લાઠી. [–ઉગામવી = મારવા માટે લાકડી ઊંચી કરવી. એ આવવું =લાકડી વાપરવા પર -તે વડે મારામારી કરવા ઉપર આવવું; લાકડી ઉગામવી; લાકડીઓ ઊડે એવું થયું.–એ પાણી સીંચવું = પેાતાને કરવાનું કામ બીજાને સે ંપવું (જેથી તે બરાબર થાય નહીં.) લાકડીએ ઊડવી = લાકડી વડે મારામારી થવી. -કરવી=આંગળી કરવી; ઉશ્કેરવું (૨) લાકડી વડે મારવું; દુઃખ દેવું. ઝાલવી = મારવા માટે હાથમાં લાકડી લેવી (૨) પ્રહાર કરે તે પહેલાં લાકડી પકડી લેવી (૩) દોરવું (૪) વૃદ્ધાવસ્થા આવવી. લાકડીથી પૂન કરવી = લાકડી લઈ ને મારવું; દુઃખ દેવું. −ખતાવવી = લાકડી મારવાની બીક બતાવવી. –મારવી = લાકડી વડે પ્રહાર કરવેા. -રાખવી =લાકડી પાસે રાખવી (૨) માર મારવાની તૈયારી રાખવી. –લેવી - મારવા માટે હાથમાં લાકડી લેવી (૨)ગુસ્સે થવું (૩) ઘડપણ કે અશક્તિને કારણે લાકડીના ટેકા રાખવા. એક લાકડીએ હાંકવું = બધાં પર એકસરખા દાર રાખવા.] લાકડું ન॰ [તું. લટ; પ્રા. 4hS; સર૦ મ. છાંટ; f ૢ ટી] ઝાડનાં સૂકાં થડ ડાળ વગેરે (ર)[લા.] આડખીલી; નડતર, ગોદ (૩) બળતણ. [લાકડાની તલવારે લડવું = પૂરતાં સાધન વિના લડવું (૨) એવી રીતે ખાટા આડંબર કરી વ્યવહાર ચલાવ્યે રાખવા. લાકડાની તરવારે મહિને ખાવે!=ખોટા આડંબર કરી ચલાવ્યે
Jain Education International
[લાખાટાવું
રાખવું. લાકડાના લાડુ=મુશ્કેલ કામ કે ખાખત; લેઢાના ચણા, લાકડાં કાપવાં = લક્ષમાં ન લેવા જેવું કામ કરવું. લાકડાં જોવાં=ઘર કે કુળ જોવું. લાકડાં પહોંચવા = ચિતા માટે લાકડાં માાનમાં જવાં (એટલા વૃદ્ધ કે મરવાની તૈયારીમાં હોવું) (૨) ‘મરી જા’એમ કહેવાને બદલે તારાં લાકડાં પહેાંચે' એમ કહેવાય છે.). લાકડાં ભેગા થવું, લાકડાંમાં જવું = મરવું; મૃત્યુ થયું. લાકડાંમાંય પૈસા મળવાના નથી=મરશે તેાય મળવાના નથી. લાકડાં લડાવવાં = સાચાંઠાં કરી ટંટા કરાવવા. લાકડાં સંકારવાં = ખાટી ઉશ્કેરણી કરવી; શાંત પડેલી લડાઈને પાછી જગાવવી, લાકડું ઘાલવું, ઘાલી દેવું, ઘુસાડવું, ઘુસાડી દેવું =લાગા, કર કે હંમેશાં નડે એવા રિવાજ ઘુસાડી દેવે (૨) સ્વાર્થની વાત વચમાં અડાવી દેવી (૩) આડખીલી ઊભી કરવી (૪)(–કેડમાં) કેડ અક્કડ થઈ જવી. –પેસવું, પેસી જવું =જીએ લાકડું ઘાલવું ૧,૩. લાકડે બંધાવું = લગ્નથી જોડાવું; તે રીતે વળગવું. લાકડે માંકડું વળગાડવું = યોગ્યતા તૈયા વિના સંબંધ એડી દેવે (૨) બે જણ વચ્ચે તકરાર થાય એવું કરવું.] લાક્ષણિક વ॰ [i.] લક્ષણા સંબંધી; લક્ષણાથી સૂચિત થતું (૨) લક્ષણ સંબંધી (૩) ખાસ લક્ષણ સૂચવનારું; આખા વર્ગનું સૂચક. તા સ્ત્રી॰ [સ પું૦ લાખનેા રસ; અળતા લાક્ષા સ્ત્રી॰ [i.] લાખ. (-ખા)ગૃહન૦ લાખનું બનાવેલું ઘર. લાખ પું॰ [સં. રુક્ષ] સે। હજાર (૨) સ્ત્રી॰[સં. હાક્ષા] ખાખરો પીપળે ખેરડી વગેરે પર થતા કીડાઓએ બનાવેલા એક પદાર્થ. [—ઉપાયે = કોઈ પણ રીતે; ગમે તેમ કરીને. -ટકાનું = ભારે કીમતી કે અગત્યનું. “નેા પાલનહાર = મોટો અમીર કે આશ્રયદાતા. –રૂપિયાનું = ૯ =લાખ ટકાનું (૨) ઘણું જ પ્રમાણિક અને ભલું (માસ). –ાતની એક વાત= ટૂંકમાં, સારાંશ કે. -સ વાનાં કરવાં=બહુ બહુ રીતે ઠોક દેવા; રામદું કરી ઘણી રીતે સમઝવવું, લાખે લેખાં લેવાવાં = લાખાની લેવડદેવડ કરવી (૨) મેડી મેાટી વાત થવી (કટાક્ષમાં).] ૦કામ ન૦ લાખ વડે થતું (ધાતુ ઇ૦ પર) રંગ-રોગાન કે નકશીનું કામ; ‘લંકર’. ૦પસાય પું॰ (૨) સ્ક્રી॰ [પ્રા. (સં. પ્રસાદ્)] એક ગામ, એક હાથી ને લાખ રૂપિયા કે બીજી કોઈ લાખ વસ્તુના રાન્નએ આપેલા સરપાવ (૨) [લા.] મેટામાં મેટો સરપાવ. ૦પંચાતરી વિ॰ [પંચાતર અથવા પંચ + ઉત્તર] વધારીને વાત કહેનાર; લખાડી (૨) સ્ત્રી૦ ડિંગ (૩) ખોટા ડોળ, લાખેણું વિ॰ ખૂબ લાખેણું લાખવું સક્રિ॰ [‘લાખ’ ઉપરથી] લાખવાળું કરવું; લાખ ચડાવવી લાખાગૃહ ન૦ જી લાક્ષાગૃહ [ન॰ લાખનું કંકણ લાખિયું વિ॰ [‘લાખ’ ઉપરથી] લાખનું બનાવેલું કે લાખેલું (૨) લાખી વિ॰ [‘લાખ’ ઉપરથી] લાખ જેવા રંગવાળું (૨) લાખનું બનાવેલું (૩) ધનવાન; ઉદાર (૪) અસંખ્ય [ પડેલું ચાઠું લાખું ન॰ [તું. જ્મન્; સર૦ મ. છાવા] શરીર ઉપરનું જન્મથી લાખેણું વિ॰ પ્રા. ળિય (સં. રાક્ષન) લક્ષણવંતું] પ્રતિષ્ઠિત; આબરૂદાર; સુલક્ષણું (૨)[‘લાખ’ઉપરથી] લાખ રૂપિયાનું; કીમતી લાખા પું॰ [જીએ લાખેણું](૫.) સુલક્ષણવંતે લાખેણેા માણસ. [ફુલાણી = પેાતાની શક્તિ વિષે મેાટી ડંફાસ મારનારા માણસ. --વણજારા-લાખ પાઠ રાખનારા – માટી વણજારના ધણી.] લાખાટવું સક્રિ॰ જીએ લાખવું. [લાખોટાનું (કમણ), –વવું
For Personal & Private Use Only
www.jainelibrary.org