SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષાવવું] રક્ષાવું અક્રિ॰, વવું સક્રિ॰ ‘રક્ષનું’નું કર્મણિ ને પ્રેરક રક્ષિણી સ્ત્રી॰ [સં.] રક્ષક સ્ત્રી (૨) વિ॰ સ્ત્રી॰ રક્ષણ કરનારી રક્ષિત વિ॰ [સં.] રક્ષાયેલું. –તા વિ॰ સ્ત્રી [તિ રખ વિ॰ ત્રણ (વેપારી સંકેત)(૨) પું॰ [પ્રા. ર્લ (સં. રક્ષ)]જૈન રખડ, ૦પટ્ટી, ૦પાટ સ્ત્રી, ૦પાટાપું [જીએ રખડવું] (પ્રાયઃ નકામું કે બિનજરૂરી) રખડવું તે (૨) કેરા; ધક્કા રખડવું અ॰ક્રિ॰ [સં. રસ્+મટ ? સર૦ મ. લકળ] રઝળવું (૨) નકામા કેરા ખાવા (૩) [લા.] ઠેકાણે ન પડવું (૪) અધવચથી વણસી જવું; રખડી જવું [પું॰ રખડપટ્ટી રખડાઉ વિ॰ [‘રખડવું' પરથી] ભટકતું; રખડતું (ર) હરાયું. −ટ રખડામણ ન॰, -ણી સ્ત્રી॰ અથડામણ, નકામી રખડપટ્ટી રખડાવું અક્રિ૰, –વવું સક્રિ॰ ‘રખડવું’તું ભાવે અને પ્રેરક રખડુ, –ડેલ વિ॰ જુએ રખડાઉ રખતી સ્ત્રી॰ [‘રાખવું’ ઉપરથી]માન; શરમ રખ(-ખા)પત સ્ત્રી॰ [‘રાખવું’ + પત] પત – આબરૂ સાચવવી તે રખરખ ન૦ [૧૦; સર૦ મેં.] તલપણું – તલસવું તે (૨)(માંદગીથી) ચેન ન પડવું તે (કરવું) રખરખડી સ્ત્રી॰ [ક્ષા+રાખ] અશુભ ટાળવા ખાતર બાળકના કપાળમાં ચેાપડવા ગામની સીમા ઉપરથી લીધેલી રાખ કે ધુળ રખરખવું અ૰ક્રિ॰ [જીએ રખરખ]રખરખ કરવું (૨) અક્રિ (કા.) ધીકવું. [રખરખાવવું (પ્રેરક)] રખ(–ખે)વાળ પું૦ [વે. રવવા (સં. રક્ષ, પ્રા. રબલ ઉપરથી); સર॰ હિં. વવાા] રક્ષક; ચાકીદાર. ૦ણુ સ્ત્રી॰ રખેવાળની કે રખેવાળ સ્ટ્રી. -ળી સ્ત્રી, -ળું ન॰ રક્ષણ; ચાકી (૨)તે બદલ અપાતું મહેનતાણું રખાત સ્ત્રી [‘રાખવું' ઉપરથી; સર૦ ફે. વળિયા = રખાત; હિં. રઘુની; મ. લેહી] વગર પરણ્યે રાખેલી સ્ત્રી રખાપત સ્ત્રી॰ જુઓ રખપત [(ખેતર) રખાયતું વિ॰ [નં. રક્ષ ઉપરથી]વાડ વાવેતર ભેળાયાં ન હાય એવું રખાવટ શ્રી॰ [‘રાખવું'+વટ] જુ રખપત (ર) તરફદારી રખાવું અક્રિ॰, -વવું સક્રિ॰ રાખવું’તું કર્મણિ ને પ્રેરક રખી, (–ખે)સર પું॰ [સં. ઋષિ ?] ભંગી (કા.) -૨ખું વિ॰ [સં. રક્ષ, કા. રચવુ ઉપરથી] ‘રાખનાર, રક્ષનાર, સાચવનાર; સંભાળનાર’ એવા અર્થમાં નામને અંતે. ઉદ્યા॰ ઘરરખું, દેહરખું રખે, ને અ॰ કદાચ; કદાપિ રખેવાળ, -ળી, –શું ન॰ જુએ ‘રખવાળ’માં રખેસર પું॰ જુએ રખીસર રખેળવું સક્રિ॰ [રખ્યા પરથી]રાખવાળું કરવું; રાખ ભેળવવી. [રખેળાવું (કર્મણિ), −વવું (પ્રેરક.)] રખા, પિયા, પું॰ [સં. રક્ષ ઉપરથી] ગામ કે ખેતરની ચેકી કરનાર. પું, જ્યું ન જુએ રખવાળું રખાટવું સક્રિ॰ [‘રાખ’ ઉપરથી] રખેળવું(ર) આંકા – નિશાન દોરવું. [ખાટાણું (કર્મણિ), -વવું (પ્રેરક).] રખેપિયા, રખાપું(−લું) જુઓ ‘રખેા’માં રખ્યા સ્ત્રી॰ [ત્રા, રવવા (સં. રક્ષા); સર૦ મ. રા] રાખ; ભસ્મ. [પાઢવી = ભસ્મ કરી રાખ બનાવવી. –વળવી = મળતા કાલસા ઉપર રાખનું પડ ખાઝવું.] Jain Education International ૬૨ [રઘુરાજ(-ય) રંગ પું; ન૦ [] ધાબળે; ખસ રંગ સ્ક્રી॰ [I.] નસ (૨) [લા.] મનેવૃત્તિ; વલણ (૩) હઠ. [–ઓળખવી, જાણવી, તપાસવી, પારખવી =મને વૃત્તિ પારખવી. –ઝાલવી, પકડવી =મનેવૃત્તિ સમજી લઈ તે દ્વારા કામ લેવું. ૨ગે આવવું = આવેશમાં આવવું (ક્રોધના), રગેરગના ભામિયા = પૂરા જાણકાર, રગે રગે રાઈ ચાપડવી = નખશિખ દુઃખ થાય – માઠું લાગે તેમ કરવું. રગે રગે=આખા શરીરમાં] રગઢ પું॰ [જુએ રગડવું, રગડો] બટાકાના કકડા, ચણા, દાળ વગેરેની એક વાની (૨) સ્ક્રી॰ [સર॰ હિં.] માલિસ; રગડવું તે (૩) સખત મહેનત. દગઢ અ॰ જેમ તેમ કરીને; જેમ તેમ. ૦પટ્ટી સ્ક્રી॰ [સર॰ મેં.] ખૂબ રગડવું તે. બુઝારું ન॰ જાડી બુદ્ધિનું કે ભલીવાર વિનાનું માણસ કે વસ્તુ. ૦મલ(–૩) પું॰ [સર॰ મેં.] કસરતી જીવાન રગઢવું સ૦ક્રિ॰ [સર॰ હિરાના; મ. ઙળ (સં. ઘૃણ્)] ઘૂંટવું (૨) ચેાળવું (૩) [લા.] ખુબ મહેનત કરાવવી; હેરાન કરવું રગડાઝઘડા પું૦ ૧૦ જુએ ‘રગડા’માં રંગડાટ પું॰ [‘રગડવું’ પરથી] વૈતરું; સખત મારી રગઢાવું અક્રિ॰, ~વવું સક્રિ॰ રગડવું’નું કર્મણિ ને પ્રેરક રગ પું॰ [‘રગડવું’ પરથી] જાડો પ્રવાહી પદાર્થ(૨)પ્રવાહી નીચે ઠરતા કચરા; કાંપ (૩)[fĒ.] ખટપટ; ઝઘડો; પંચાત. –ડાઝઘડા પું॰૧૦ [સર॰ મેં.] ઝઘડાટંટા [અક્ષરના ગણ (પિંગળ) રગણુ પું॰ [સં.] વચલા લઘુ અને પહેલા ત્રીન્હે ગુરુ એવા ત્રણ રગત ન॰ [સર॰ હિં.; F.; જીએ રક્ત] લેાહી (૨) વિ॰ લાલ, પાતિયું વિ॰ પતનું રાગી. રીટી સ્રી॰ લશ્કરી નાકરી. રાયડો પું॰ [સં. રસ્તરોહિત] એક વનસ્પતિ રગદોળવું સક્રિ॰ [‘રગડો’ કે ‘ગરદા’ (=ધૂળ) ઉપરથી ? કે રજ +રાળવું ?] ધૂળમાં રગડવું; ખરડાય એમ કરવું. [ગદોળાવું (કર્મણિ), –વવું (પ્રેરક).] રગ(-ઘ)ખત સ્ત્રી॰ [ત્ર. રાવત] ઇચ્છા; રુચિ; ચાહ રગરગ સ્ક્રી॰ [સર૦ રખરખ] કાલાવાલા. ૰વું અક્રિ॰ કરગરવું; કાલાવાલા કરવા. -ગાવવું સક્રિ॰ ‘રગરગયું’તું પ્રેરક (૨) આશા આપી દુઃખી કરવું (૩) ટકાવવું; વલખાં મરાવવાં રગવું અક્રિ॰ જુએ રગરગયું. [ગાવવું (પ્રેરક).] રગશિયું વિ॰ [નં. થવું (ધસડાવું) ઉપરથી ] ધીરું, ધીમું; સુસ્ત. ગાડું ન॰ [લા.] અત્યંત ધીમે ને મુશ્કેલીથી ચાલતું કામ રગિયું, રંગીલું વિ॰ [‘રંગ’ઉપરથી; સર૦ મ. શેજી; હિં. ર, ચીન] હઠીલું (૨)અમુક રંગ – મનના વલણવાળું રઘખત શ્રી॰ [.] જુએ રગમત [(જમાડવાં) રઘલાં ન૦ ખ૦ ૧૦ લગ્નને આગલે દિવસે અપાતું જમણ (સુ.) રઘવાટ પું॰ [સં. ગૃહીત + વત્ ?] ઉતાવળના ગભરાટ; બાવરાપણું. —ટિયણ વિ॰ સ્ત્રી૦ રઘવાટ કરનારી. -ક્રિયાપણું, “યાપણું ન॰. –ટિયાવેઢા, યાવેડા પું૦ ૦ ૧૦ રઘવાટ કરવા તે, ટિયું, –યું વિ૦ રઘવાટ કરનારું.[-કૂતરું, ઢોર =રઘવાયા કુતરા કે ઢાર જેવું માણસ. –ભૂત = અસ્વસ્થ – ગભરાયેલું માણસ,] રઘુ પું॰ [É.] (સં.) એક સૂર્યવંશી રાજારામના પ્રપિતામહ, ૦કુલ ન૦ રઘુ રાજાના વંશ. નંદન, નાથ, ॰પતિ, ૦રાજ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy