________________
બ્રહ્માવર્ત ]
વાની બુદ્ધિ; ઈશ્વરપ્રણિધાન. –હ્યાવર્ત પુ॰ [Āજ્ઞ + આવર્ત](સં.) (હસ્તિનાપુરની વાયવ્યે) સરસ્વતી અને દૃઢતી નદીઓ વચ્ચેના પ્રાચીન પવિત્ર પ્રદેશનું નામ. –હ્માસ્ત્ર ન॰ [+ગન્ન]બ્રહ્માનું અસ્ત્ર (૨) બ્રાહ્મણના શાપ. –હ્માસ્વાદ પું॰ [બ્રહ્મ + આસ્વાદ] બ્રહ્મરસના આસ્વાદ; બ્રહ્માનંદ. -ધાંજલિ સ્ત્રી॰ [બ્રહ્મ + અંજલ] વેદાભ્યાસ માટે ગુરુ પાસે હાથ જોડવા તે. –હ્માંડ ન॰ કિલ્લ +અં૩] વિશ્વ. [~ની આશા =મેટી અને કદી પાર ન પડી શકે તેવી આશા. માં ચઢી જવું = પાણી વગેરે પીતાં તે અંતરિક્ષમાં ચડી જવું.]—હ્લિષ્ટ વિ॰ સંપૂર્ણ વેદ જાણનાર (૨) બ્રહ્મમાં તદ્ન લીન. –હ્યોકિયું વિ॰ [+] બ્રાહ્મણિયા પાણીથી રંધાયેલું; ન અભડાયેલું. –હ્યોપાસના સ્રી॰ [ +ઉપાસના] બ્રહ્માપઢ મેળવવા માટેની ઉપાસના. -āોસમાજ પું; સ્ત્રી નુ બ્રાહ્મસમાજ. -હ્મોસમાજી વિ॰ જુએ બ્રાહ્મસમાજી બ્રાહ્મ વિ॰ [સં.] બ્રહ્મનું, –ને લગતું. (--ધો)ધર્મ પું. (~ãો)મત પું; ન૦ બ્રાહ્મસમા∞ ધર્મ કે પંથ. મુહૂર્ત ન॰, વેળા સ્ત્રી॰ સૂર્યોદય પહેલાંની બે ધર્ડીને! સમય. (-હ્યો)સમાજ પું; સ્ક્રી॰ (સં.) બંગાળાના એક અર્વાચીન ધર્મસમાજ. ૦-હ્યો)સમાજી વિ॰ એ સમાનું, –ને લગતું (૨) પું॰ એને સભ્ય. વિવાહ પું॰ વિવાહના આઠ પ્રકારોમાંના એક, જેમાં કન્યાને રાણગારી, કશું લીધા વિના વરને આપવામાં આવે છે બ્રાહ્મણ પું॰ [સં.] હિંદુઓની ચાર વર્ગોમાંની પહેલી વર્ણના માણસ (૨) (સં.) મંત્રોને જુદાંજુદાં કાંમાં વિનિયોગ જણાવ નારો વેદને ભાગ. છતા સ્રી, વન૦ બ્રાહ્મણપણું; બ્રાહ્મણના સદ્ગુણ. ધર્મ પું॰ હિંદુ વેદધર્મ. શાહી સ્ત્રી બ્રાહ્મણેાની સત્તા કે જેમાં તે હોય તેવું સમાજતંત્ર. વણિયું વિ બ્રાહ્મણ સંબંધી (૨) બ્રાહ્મણના હાથનું કે તેને ખપે તેવું. -ણી સ્ત્રી॰ બ્રાહ્મણ સ્ત્રી (૨) વિ॰ બ્રાહ્મણનું, –ને લગતું, “ખેતર વિ॰ [+ધૃતર] બ્રાહ્મણથી બીજું; અબ્રાહ્મણ જાતિનું કે તે વિષેનું બ્રાહ્મ મુહૂર્ત,⟨--ધો)ધર્મ,(-હ્યો)ખત, વિવાહ, (--હ્યો)સમાજ, (–હ્યો)સમાજી જુએ બ્રાહ્મ’માં [ શ્રાને લગતું બ્રાહ્મી સ્ત્રી[સં.]એક વનસ્પતિ(ર) સરસ્વતી ૩)વાણી (૪)વિ૦ બ્રાહ્યો- ધર્મ, ૰મત, સમાજ, સમાજી જુએ ‘બ્રાહ્મ’માં બ્રિજ સ્ત્રી [.] પાનાંની એક રમન (૨) પું॰ પુલ બ્રિજ +, ભાષા, વાસી (૫.) [સર૰ હિં.] જુએ! ‘વ્રજ’માં, ૦ર પું૦ (સં.) કૃષ્ણ
બ્રિટન પું; ન॰ [.] ઇંગ્લેંડ દેરા [બ્રિટનના વતની બ્રિટિશ વિ॰ [Ē.] બ્રિટન દેશનું કે તેને લગતું. ૦૨ પું [.] બ્રીફ સ્ત્રી [.]અસીલની વકીલાત કરવાને અંગેનું સંક્ષિપ્ત ટાંચણ કે તેના કાગળ. [પવી = વકીલાતનું કામ મળવું. -લેવી= -ના વકીલ થયું (૨) બ્રીકનું ટાંચણ કરવું.] બ્રેઇલ પદ્ધતિ સ્ત્રી॰ આંધળા માટે બ્રેઇલ નામના માણસે શેાધેલી લખવા વાંચવાની પદ્ધતિ. બ્રેઇલપાટી સ્ત્રી તે પદ્ધતિ પ્રમાણે
લખવા માટેની એક ખાસ પાટી
એક સ્ત્રી॰ [Ë.] ગતિમાન ચક્રને ધેાભાવવાની ચાંપ (૨) રેલવેમાં ગાર્ડના ડ, કે જેમાં લગેજ સામાન ભરવામાં આવે છે. [-મારવી,-લગાવવી =ગતિમાન ચક્રને રે!કવાની ચાંપ લાગુ કરવી; ચાલુ હોય તે રેકવું. -વાગવી = બ્રેક લાગવી,]
Jain Education International
[ભક્તિયોગી
અંકેટ પું [.] કાસ ચિહ્ન (૨) છાજલીની નીચેના ટકા (ભીંતમાં તે મરાય છે.)
૬૧૩
બ્રેડ સ્ત્રી॰ [ૐ.]ડખલરેટી; પાંઉ [[.] લાલી; આડતનું મળતર બ્રેાકર પું॰ [ૐ.] દલાલ; આડડતયા (૨) એક અટક. –રેજ ન૦ બ્રોડકાસ્ટ વિ॰[.]વાયરલેસ ધ્વનિવર્ધક યંત્ર દ્વારા પ્રસારિત કરેલું; રેડિયે। પર કહેલું. [−કરવું = રેઢિયા સ્ટેશનેથી ખેલવું – પ્રસારિત કરવું.] [મેાટા માપની રેલવે બ્રોડગેજ પું [.] રેલવેના બે પાટા વચ્ચેનું પહેાળું માપ કે તેવા બ્રોમાઇડ પું॰ [...] બ્રોમીનના એક સંયોજન-પદાર્થ (ર. વિ.) બ્રોમીન ન॰ [.]એક મૂળતત્ત્વ(૨.વિ.) બ્લાઉઝ ન॰ [.] વિલાયતી ફૅશનને એક કમખા લીચિંગ ન॰ [ૐ.] એક રસાયણી દ્રવ્ય વડે વસ્ત્રને ધોવું તે. પાઉડર પું॰ તેના પદાર્થ
બ્લેડ સ્ત્રી॰ [રૂં.] અસ્ત્રાની ધારવાળી પતરી બ્લોક પું॰ [ફ્.] ચિત્ર કે છબી છાપવાનું તૈયાર કરેલું બીબું (૨) ચાલ જેવા એક મેટા મકાનમાં, એક કુટુંબ સ્વતંત્ર રહી શકે એવી અલગ બધી સવડવાળા તેનેા ભાગ; મોટા મકાનના સ્વતંત્ર ઘર થાય એવા નાના ભાગ (૩) જૂથ; ટોળી (રાજકીય) બ્લોટિંગ, પેપર પું [.] શાહીચુસ કાગળ
ભ
ભ પું [É.] આય ચેાથૅા વ્યંજન (૨) નક્ષત્ર (૩) તેજ. ૦કાર પું॰ ભ અક્ષર કે તેને ઉચ્ચાર. કારાન્ત, કારાંત વિ॰ છેડે લકારવાળું [ એમ ભકભક અ॰ [વ૦; સર॰ fĒ. મ] ભગભગ (૨) ભભકતું હાય ભકાર, –રાન્ત, “રાંત જુએ ‘ભ’માં ભા-ખા,-ખા)મેલું વિ॰ [‘ભખ’(લઈ ને બાલનાર) અથવા સર૦ ૧. મમ (બ. મુદ્દન)= દૃઢ + બેલવું] આખાળેલું ભક્ત વિ॰ [સં.] જુદું પડેલું કે પાડેલું (૨) ભાગેલું (૩) --ના પર આશક; –ની ભક્તવાળું (૪) ભક્તિ કરનારું, ભજનારું (૫) પું૦ તેવા આદમી; ભગત (૬) તે નામની એક પટેલ કામ–તેના માણસ. માળ સ્ક્રી॰ ભક્તોની હારમાળા કે તેમની ચિરતાવલીનું પુસ્તક. ૦રાજ પું॰ મહાન ભક્ત. ૦૧ત્સલ વિ॰ ભક્ત પર પ્રેમ રાખનાર. વત્સલતા સ્ત્રી. હૃદય ન॰ ભક્તનું કે ભક્તિ ભરેલું હૃદય (૨) વિ॰ તેવા હૃદયવાળું. “ક્તા(−ગતા)ણી સ્ત્રી ભક્ત સ્ત્રી (૨) ભક્તની સ્ત્રી. -ક્વાધીન વિ॰ [ + શ્રધીન] ભક્તને વશ (પ્રભુ). “તાશ્રમ પું [+આશ્રમ] ભક્તોના આશ્રમ ભક્તિ સ્ત્રી॰ [ä.] ભજવું તે; ભજન (૨) પ્રેમ; આદર (૩) નવની સંજ્ઞા (ભુક્તિના નવ પ્રકાર પરથી : શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સભ્ય, આત્મનિવેદન). ૦કાવ્ય ન૦ ભક્તિરસનું કાવ્ય; ભજન; ‘સામ’. ૦પૂર્વક અ॰ ભક્તથી.૦પ્રધાન વિક્તિ જેમાં મુખ્ય હેાય એવું. ભાવ પું॰ ભક્તિના ભાવ; આદર; પ્રેમ. ભીનું વિખૂબ ભક્તિવાળું..માન વિ ભ તવાળું. ॰માર્ગ પું॰ ભક્તિ દ્વારા સાધનાના માર્ગ, માર્ગી વિ॰ ભક્તિમાર્ગને લગતું કે તે અનુસરનારું. યેાગ હું ભક્તિ જેમાં પ્રધાન હોય એવા યોગ. યોગ પું॰ ભક્તિયોગના સાધક;
|
For Personal & Private Use Only
www.jainelibrary.org