________________
પખવાડિક
[પખવાજી
પખવાડિક વિ॰ [જુએ પખવાડું] પંદર દિવસે થતું; પખવાડિયાનું (૨) ન૦ પંદર દિવસે પ્રસિદ્ધ થતું છાપું; પાક્ષિક પખવાડું(ઢિયું) ન॰ [તું. વક્ષ + વારń; હિં. પચવાડા] પંદર દિવસના કાળ; પક્ષ. [પખવાઢિયાં લેવાં=રગે એક પખવાડિયું શમવું અને બીજે પખવાડિયે વધવું તે.] પખવાની સ્ત્રી॰ કાનના વેહમાં ખેાસાતી ભૂંગળી પખાજ શ્રી॰ [સર॰ હિં. વાન] જુએ પખવાજ. “જી પું પખાલ શ્રી॰ [સં. પ્રક્ષાવ્, મા. વાજું] ફુલ વગેરે ઉપાડી લઈ સંધ્યાકાળે દેવસ્થાન ધાવું તે (૨) પખાળવું તે; પ્રક્ષાલન. [ કરવી =ફુલ વગેરે ઉપાડી લઈ દેવસ્થાન ધાવું તે.] પખાલે સ્ક્રી૰ [પય + ખાલ ? સર હિં., મેં., સિંધી] પાણી ભરી લાવવાની ચામડાની ગુણ કે થેલી. [—જેવું =ભારે ફુલેલું મેટું (શરીર).] ૦ચી પું॰ પખાલવાળે; પખાલ વડે પાણી ભરી લાવનાર કે છાંટનાર. ૦૫ સ્ત્રી૰ પખાલીની સ્ત્રી કે સ્ત્રી-પખાલચી. -લી પું॰ પખાલચી
પખાળવું સક્રિ॰ [i. ઞ + ક્ષાર્; ત્રા. વવા] પાણીથી ધોવું. [પખાળાનું અક્રિ॰ (કર્મણિ), “વવું સક્રિ॰ (પ્રેરક).] પખિ(સિ)યારું ન॰ પખ’ ઉપરથી] ખીલી ધાલવાનું નાકું (ઘરેણામાં) (૨) ચણિયારું
પખું ન [જીએ પખ] પક્ષ (૨) એથ; તરફેણ પખે અ॰ [સં. પક્ષ; પ્રા. વલૢ ઉપરથી] સિવાય; પામે પખાડવું સક્રિ॰ [પ્રા. લોટ = ફેલાવવું; ખેાલવું (૨) ઝાડીને પાડવું]+પહેાળું કરવું(૨) પછાડવું. [પખેડાવું અ૰ક્રિ॰(કર્મણિ), –વવું સક્રિ॰ (પ્રેરક).]
પગ સું॰ [વે. વાવ = પગ] પ્રાણીના ચાલવાના અવયવ (તે આખે કે માત્ર ચાપવું ચા ઘૂંટણ નીચેને ભાગ પણ ‘પગ’ કહેવાય છે.) (૨) [લા.]અવરજવર (૩) મૂળ (૪) સ્થાન કે સ્થિતિના આધાર, [~આગળ ધરવા = આગળ જવું – વધવું.–આવવા – પગે ચાલવાની શક્તિ આવવી(૨)સ્વાશ્રયે નભવાની શક્તિ આવવી (૩)જતું રહેવું; અદૃશ્ય થયું. –ઉડાવવા, ઉપાડવા – ઉતાવળે ચાલવું (૨) નીકળી જવું; ખસી જવું. −ઉપર પગ ચઢાવવા = આળસુપણે કે નકરા થઈ ને બેસવું. ઊપડવા = ત્વરાથી કે હોંગ હિંમતભેર જવાવું કે ચલાવું. —કરવા=જતા રહેવું; અદૃશ્ય થયું. “કાઢવા = અવરજવર બંધ કરવા(ર) ચલણ બંધ કરવું(૩) દૂર કરવું; ખસેડવું (૪) ખસી જવું; છૂટા થયું. –ઘસવા = નકામું મથી મરવું કે વારંવાર (કામકાજ સાધવા) જવું. -ઘાલવે =દાખલ થવું; વચ્ચે ધૂસવું. -ચલાવવા = ઉતાવળે ચાલવું. -ચંપાવા = પગ ગંઢામાં પવે, –ચાલવા = પગમાં ખળ હોવું.-ચાંપવા = પગચંપી કરવી.-ચૂ - થાવા = પગે ગેટલા બાઝવા. –છૂટા કરવા =હરવું ફરવું; ચાલીને પગના અકડાટ દૂર કરવા. “છૂટા થયા=હરવા ફરવાથી પગા અકડાટ દૂર થવા. –જમાવવા=સ્થિર થવું; ફાવવું. -જોઇ ને પાથરણું તાણવું = ગજા પ્રમાણે કામ કરવું. “ટ કયા = નિરાંતે – સ્થિર કે કાયમ થયું. –ટકાવી રાખવા =આવવા જવા વગેરેના સંબંધ ચાલુ રાખવા – નભાવવે (૨) ધીરું પડવું; સબૂરી રાખવી. –ટાળવા=પગ કાઢવેા; અવરજવર કે ચલણ બંધ કરવું. “કરવા = જુએ ‘પગ ટકવા.’–ઠેકીને ઊભા રહેવું=મક્કમતાથી સામે । તૈયાર રહેવું. “ઢીલા પડવા =નાહિંમત –નિરુત્સાહ થઈ
થવા
Jain Education International
૫૦૩
[પગચંપી
જવું, “તળે ઘસી નાખવું = વારંવાર અવરજવર કે પરિચયથી તુચ્છ ગણવું. “તળે ઘાલવું =દબાવી બેસવું (૨) દાખમાં લેવું, -તળે ચાંપવું = એડી નીચે દબાવવું; વશ કરવું.–તળેની વાટ = જાણીતા રસ્તા. “તળે મેાત હોવું=મે તને આવતાં વાર ન લાગવી. “તળે મળતું હોવું કે રેલા હોવા – પેાતાનામાં જ દોષ હોવો. “તળે વાટી નાખવું = સુપરિચિત કરી લેવું (૨) તુચ્છ ગણવું. “તૂટવા = પગ દુખવા – કળતર થવું. “તાઢવા = નકામા આંટાફેરા કરવા. –તેાઢાવવા = પગચંપી કરાવવી (૨) નકામા કેરા ખવરાવવા. થવા=શક્તિ-સમજ આવવા માંડવાં (૨) ઊપડી જવું; જતા રહેવું. થયા = પગ પેસવા; અવરજવર – પરિચય કે ચલણ થવાં. –થાકવા = નિરુત્સાહ થઈ પડતું મૂકવું. –ધાઈ ને પીવા જેવું = પવિત્ર; પૂજ્ય. ધેાઈ પીવા= આભારી રહેવું; ઉપકાર માનવે. “ન ઊપડવા=સંકોચ થવા. –નીકળી જવા=અવરજવર – ચલણ બંધ થવાં. −ની ધૂળ = તુચ્છ; નજીવું કે નગણ્ય. –પર પગ ચઢાવવા= જુએ પગ ઉપર પગ ચડાવવા. પર માથું મૂકવું = શરણે જવું; આશરા માગવા. –પાછા પઢવા – હિંમત ન ચાલવી; આચા ખાવેશ. “પાણી પાણી થઈ જવા = પગમાં ખૂબ અશક્તિ લાગવી; ઊભું ન રહેવાયું. -પાતાળમાં હોવા, પેટમાં હોવા = બહાર ન દેખાય પણ કપટી – પહેાંચેલ હોવું, –પેસવેશ = પ્રવેશ મળવે;ચલણ થયું. -બાંધીને રહેવું = એક જગાએ ટકીને રહેવું. “ભાગવા = પગ અશક્ત થવા; વચમાંથી અટકી પડવું; નિરાશ થયું (૨) લંગડું કરવું; નાઉમેદ કરવું; હરાવવું. “ભારે થવા = જતાં સંકોચ થવા; જવાની હિંમત જતી રહેવી. “માંઢવા = ઠરીને ઊભા રહેવું (૨) આગળ ચાલવું (૩) પેસારા કરવે (૪) ધંધાની શરૂઆત કરવી. -સૂકવે = = દાખલ થવું; – માં જવું(૨)ઊભું રહેવું. જેમ કે, પગ મુકવાનીય જગા નથી. –મેાઢવા=ભાંગી પાડવું; નાઉમેદ કરવું. –રહી જવા=(થાક કે બીજે કારણે) પગ ન ચાલવેા; ન ચલાવું. –વધારવા = ઘુસણ કે લાગવગ વધારવાં. વળવા=—ની તરફ જવું; જવાની વૃત્તિ થવી. વાળવા= આરામ લેવે; નિરાંતે થાક ખાવા. વાળી બેસવું=નિરાંતે આરામ લેવે. પગ કહ્યું કરતા નથી – અતિશય થાક લાગ્યા છે; આગળ જરા પણ વધી શકાય તેમ નથી. પગથી તે માથા લગી= આખે શરીરે; હાડાહાડ, પગની આગ માથે જવી = સર્વાંગે ક્રોધ વ્યાપવા. પગની ચળ ભાગવી = ચાલવા ખાતર ચાલવું; નકામા આંટાફેરા કરવા. પગનું આખું, પગનું ભાગેલું=ચાલવાની આળસ કે કંટાળાવાળું. પગલું ખરું, સબચ્ચું, સખળું, સાચું= મજબૂત પગવાળું; ખૂબ ચાલી શકે તેવું. ~માં માથું મૂકવું = જુએ પગ પર માથું મૂકયું. પગે કરવું =જુએ પગે બેસાડવું. પગે કમાડ ઠેલવાં= પરોક્ષ રીતે, યુક્તિથી કામ સાધવું. પગે કીડીઓ ચઢવી = કામ કરતાં કંટાળે કે આળસ હોવાં. પગે પડવું = પગે લાગવું (૨) શરણે જવું.પગે પાણી ઊતરવું કે રસ ઊતરવા=(ઊભા રહીને) થાકવું; પગ થાકવા. પગે બેસાડવું = પગના ચાપા ઉપર બાળકને અઘાડવા બેસાડવું, પગે મેદી મૂકી છે ? = ચાલતાં કંટાળનારને કટાક્ષમાં પ્રશ્ન, પગે લાગવું=ચરણમાં પડી નમસ્કાર કરવા (૨)માફી માગવી; કરગરવું, ‘પગે લાગ્યા !” = હાર્યાં ! થાકયા ! કંટાળ્યા !] ૦ઉપાડે પું॰ ઝપાટાબંધ ચાલવું તે. ચંપી સ્ત્રી
For Personal & Private Use Only
www.jainelibrary.org