________________
દાહાત્મક ]
-હાત્મક વિ॰ [+આત્મક] દાહક ગુણવાળું દાહિમા,-મે પું૦ રજપૂતાની એક જાત કે તેની અડક દાહ્ય વિ॰ [સં.] ખાળવા જેવું (૨) સળગી શકે કે સળગી ઊઠે એવું; દહનીય
૪૪૨
[દિક(−ગ)
દાંત ઊગવા. -બતાવવા = જુએ દાંત દેખાડવા. “બંધાવવા = =પડી ગયેલા કે ઢીલા થયેલા દાંત બંધાવીને સજ્જડ કરાવવા, -અંધાવા = ડાચું ફાટી ન શકવું. –એસવા = કરડવાથી દાંતની નિશાની પડવી. –મેસાઢાવવા = જુએ દાંત નંખાવવે. –ભાગી નાખવા = સખત માર મારવા. હાવા = જોર હોવું. દાંતમાં છેડા ઘાલવા = આબરૂ – મર્યાદા સાચવવી. દાંતે આવવું, –આવી જવું = બચકાં ભરીને લડવું, દાંતે ચડવું =ચર્ચાયું; વગેાણું થવું. દાંતે જીભ લેવી = જીભ કરડીને મરી જવું. દાંતે જીવ આવયે = જીવનમરણની ઘાંટીમાં આવી પડવું; અપાર મુશ્કેલીઓમાં હાવું. દાંતે તરણું લેવરાવવું = હાર કબૂલ કરાવવી; દીનતા દાખવવાની ફરજ પાડવી. દાંતે તરણું લેવું=દીનતાથી શરણે જવું. દાંતે મેલ આવવા = પૈસાદાર થવું. દાંતે લાગવું=સ્વાદ પડવે; સ્વાદ રહી જવા.] [નીકળેલા દાંતવાળું દાંત(૩) (૦) વિ॰ [સં. વંતુરી; સર૦ ૬. ટ્વાંતરĪ] હાડ બહાર દાંતાચક નં૦ [દાંતા +ચક્ર] દાંતાવાળું ચક્ર, ‘ગિયર-વ્હીલ’ દાંતાળું (૦) વિ॰ દાંતાવાળું
|
દાંતિયું (૦) વિ॰ દાંતાવાળું (૨) ન॰ દાંત દેખાડી કરડવા ધાવું તે (૩) છાંયું (૪) પાક લણી લીધા પછી ઊગેલે ગે. [દાંતિયાં કરવાં = છાંયાં કરવાં; ચિડાઈ કે છંછેડાઈ ને બેલવું.] દાંતિયા (૦) પું॰ એક બાજુ હાંતાવાળે કાંસકા દાંતા (૦) સ્ત્રી॰ [‘દાંત’ ઉપરથી] દાંતાની વચમાંના અંતરને ઓછું કરવા તુવેરની દાળ ડાંગર વગેરે ઘાલી સજ્જડ કરેલી કાંસકી (લીખ વગેરે કાઢવા સારુ) (૨) નવા દાંત ફુટતા હોય ત્યારે બાળકને પહેરવાનું ઘરેણું, જેમાં વાઘનખ, ઘુવડનેા પગ વગેરે હોય છે (૩) ધારિયું (૪) ખેડૂતનું એક વાવણીનું એજાર; ચાએળ (૫) તડ; ફાટ (૬) ઘસરકાને લીધે થયેલે કે દાંતથી મુકેલા દારા પરના કાપ. [–કરવી =ઢારી કે માંન્તમાં (દાંતથી) ઘસરકા કે કાપ કરવા. -પડવી =ઢારા પર ઘસરકાના કાપ થવા.]
-
|
દાળ (ળ)) સ્ત્રી॰ [ત્રા; તે. વાōિ] કંઠાળનું દળ – ફાડિયું (૨) એની (પ્રવાહી કે ભભરી) બનાવેલી એક વાની (૩) ઈંડાની જરદી (૪) ગડડ પર વળતું પડ – છેઠું. [−રવી = દાળ રાંધવા માટે આધણમાં નાખવી. કરવી =(કઢાળની) પ્રવાહી વાની કરવી (ર)દાળ પાડવી. –પરણાવવી =દાળ વધારવા અંદર પાણી ધમકારવું (સુ.) -પાડવી =કઠોળ વગેરેને ભરડી, હળ છૂટાં પાડી, છેડા વિનાનાં કરવાં. દાળમાં કાંઈ કાળું હોવું=કંઈક છળકપટ, કલંક કે પાપ હોવું, દાળમાં ચાંઢલા રહી જવા = દાળ બરાબર નહીં એગળતાં અમુક દાણા કડક રહી જવા, દાળમાં નાખવું =નિરર્થંક પાસે રાખવું; નકામું ગણી ખાજીએ કરવું (ર) દાળ ભેગું કાંઈક ભેળવવું.] ઢોકળી સ્રી દાળમાં રાંધેલી ઢોકળી. ભાત તન્મ૧૦ દાળ અને ભાત, રોટી સ્ત્રી॰ દાળ અને રેટી (૨) [લા.] નિર્વાહ; પાષણ. ~ળિયા પુંખ૦૧૦ (છેડાં વગરના) શેકેલા ચણા. ગળિયું વિદાળખાઉ; દાળનું સવાદેયું. ળિયા પું॰ દાળ વેચનારા (૨) ‘દાળચા’નું એ॰ ૧૦ [(કા.) દાટ; મહાવિનાશ દાળાવાટા પું॰ [દાળ + વાટવી, તેની જેમ ? કે દળવું + વાટવું ?] દાંડ (॰) વિ॰ (૨) પું॰, ૦ગાઈ, ૰ગી, –ઢાઈ સ્ત્રી॰ જીએ ‘ડાંડ'માં. —ઢિયું વિ॰ જુએ ડાંડેયું દાંઢિયારાસ પું॰ જુએ ‘દાંડિયા’માં [જુએ ‘દાંડ’માં દાંઢિયું (૦) ન॰ [વે. વાંઢી] ડાંડેયું કે તેવું કરેલું વસ્ત્ર (૨) વિ૦ દાંડિયા (૦) પું॰, “યારાસ પું॰ જુએ ‘ડાંડિયે 'માં
|
દાંડી (૦) સ્ત્રી॰ જુએ ડાંડી (૨) તંતુવાદ્યને તુંબડા સાથેને લાંબા દાંડો (૩) (સં.) (સુરત જિલ્લાનું) એક ગામ. જ્યૂચ (૦) સ્ત્રી૰ [દાંડી + કૂચ] ઈ. સ. ૧૯૩૦માં ગાંધીજીએ દાંડી ગામે (મીઠાના સત્યાગ્રહ માટે) કરેલી કુચ. –ડો પું॰ જુએ ડાંડો દાંત વિ॰ [સં. ટ્વાન્ત] જુએ દાન્ત
Jain Education International
દાંત (૦) પું॰ [નં. 7; મ., હિં.] દંત (૨) દાંતા (૩) વેર; કીના (૪) હાથીદાંત. ઉદા. દાંતની ચૂડી. [~આવવા= દાંત ઊગવા - ફૂટવા (૨) ખેલવાનું કે સામા થવાનું ખળ આવવું (૩) હસવું. ઊગવા=જીએ ‘ઢાંત આવવા’અર્થ ૧, ૨. ઊડવા, ઊપડવા =ખચકું ભરાતાં દાંતના ઘાની નિશાની પડવી. –કકઢાવવા = દાંત પીસવા; ગુસ્સા કરવા (૨) ઊંધમાં કે ટાઢથી દાંત વડે કડકડ અવાજ કરવેશ. -કકડાવીને, કચકચાવીને રહેવું=
હારીને - થાકીને શાંત રહેવું. −કરવા = દિગ્મૂઢ થવું; ચકિત થવું
|
(ર) શરમની લાગણી થવી. -કાકરવા = કરડવાની કે ખાવાની ઈચ્છા કરવી (૨)*ઉશ્કેરવું; ચડાવવું. −કાઢવા= ખડખડ હસવું (૨)દાંત ખેંચી કાઢવા. –ખાટા કરવા = હરાવવું (૨) પશ્ચાત્તાપ કરાવવે. –ખીલી ખેસવી = ડાચું ફાટી ન શકવું. ~ટિટિયારે કરવા=નકામી ડાચાકૂટ કરવી. તેડી નાખવા, પાઢવા= સખત માર મારવેશ. –દેખાઢવા = હસવું (ર) દાંતિયાં કરવાં. —નંખાવવા = પડી ગયેલા દાંતની જગાએ નકલી દાંત બેસાડાવવે.
-પઢવા=જડબામાંથી દાંત નીકળી જવા. “ફૂટવા=જીએ
દાંતી (૦) સ્ત્રી॰ [પ્રા. ઝંતી ?] એક વનસ્પતિ. મૂળ નએનું મૂળ દાંતા (૦) પું॰ [‘દાંત’ ઉપરથી] કાકર (૨) ચક્રનેા ખચકા કે કાકર; ‘ગિયર’ (૩) ખચકા; ખસરકા (૪) વેર.[દાંતા પૂરવા = ચણતરમાં ઈંટા વચ્ચેના બહાર દેખાતા સાંધા પૂરવા. દાંતા રાખવા= વેર રાખવું.]
|
દાંદરું (૦) ન॰ [સં. વવું ?] ચામડીના એક રોગ દાંપત્ય ન॰ [સં.] દંપતીપાછું; લગ્નસંબંધ દાંભિક વિ॰ [સં.] થંભી; ડાળી; ઢાંગી. છતા સ્ત્રી॰ દાંભા (૦) પું૦ [સં. મૅ, ત્રા ટૂક્ષ્મ પરથી ? જીએ ડાભે] એક જાતની ભાજી (ડાભે ?)
દિક⟨–૫) સ્ત્રી॰ [સં.] દેિશા. -કાલ(-ળ) પું॰ દિશા અને કાળ. –ખંડ પું॰ દિશાના પ્રદેશ. – પાલ(−ળ) પું॰ દિશાના રક્ષક દેવ. “પ્રાંત હું દિશાને છેડે આવેલેા પ્રદેશ. –ાંત પું॰ [+અંત] દિશાના અંત; ક્ષિતિજ (૨) દૂરનું સ્થાન (૩) વિ૦ દિશાઓના અંત સુધી જતું; જેમ કે, દેગંત કીર્તિ. –ગંતર ન૦ [+ અંતર] દિશાના ગાળેા (૨)બીજી દિશા. ગંતરેખા(–ષા) શ્રી ક્ષિતિજ. -ગંબર વિ॰ [+અંવર્] દિશાએ રૂપી વસ્ત્રવાળું; નગ્ન (૨) એ નામના એક જૈન સંપ્રઢાયનું (૩) પું॰ દિગમ્બર સંપ્રદાયના માણસ. “ગંબરતા સ્ત્રી॰ નગ્નતા. ગંબરી વિ૦
For Personal & Private Use Only
www.jainelibrary.org