________________
તાર-ઍક્િસ]
તાર-ઑફિસ સ્ત્રી॰ જુએ ‘તાર [l.]’માં
|
તાર્ક વિ॰ [સં.] તારનાર; ઉદ્ધાર કરનાર (૨) પ્રવાહીમાં તરવા કે તારવાને ગુણ કે શક્તિવાળું; ‘બૅયન્ટ’ (પ. વિ.) (૩) પું૦ તારા (૪) (સં.) એક રાક્ષસ, તેાડી સ્ત્રી એક રાગ. મત્સ્ય પું; સ્રી; ન॰ એક જાતની માછલી, “કા સ્ત્રી॰ તારા. –કિત વિ॰ [ä.] તારાએથી ભરેલું – ખચેલું તારકસ, બ, અવાળા જીએ ‘તાર [.]’માં તારકા, વ્યકિત જુએ ‘તારક’માં તારકીટ જુએ ‘તાર[].]'માં
તારઘર ન॰ [તાર +ઘર] જુએ તાર-ઑફિસ તારક્ષ પું+તાઢ્ય; ગરુડ
તારણુ ન॰ [É.] પાર ઉતારવું તે; ઉદ્ધાર (૨) તારવી કાઢેલું તે; સાર; તાત્પર્ય (૩) કરજ કરવામાં મૂકવી પડતી માલની કે રોકડની અનામત; કરજવાળવા અનામત રખાતી રકમ (૪) વસ્તુ તારવી કાઢથા પછી રહેતું પ્રવાહી (૫) હિસાબ તારવી કાઢવા તે; તારવણી; તારીજ, ‘બૅલેન્સ’ (1) પ્રવાહીમાં તારક બળ કે ગુણવાળું હોવું તે; ‘બૅયન્સી' (પ. વિ.). [~આપવું = ખાતરી આપવી (૨) ટૂંક સાર આપવા. -કાઢવું = ટાંચણ તૈયાર કરવું (૨) સારદાહન કરવું. તારણમાં કાઢી આપવું=જામીનગીરી બદલ આપવું.](૫)વિ॰, તરણ, મ્હારાવે॰ (ર) પું॰ ઉદ્ધારક. ॰કું ન૦ દેવાના તારણ માટેનું અનામત ફંડ; ડૂબત ફંડ; ‘સિંકિંગ કુંડ’. બળ ન૦,૦શક્તિ સ્ત્રી- તારણનું ખળ કેશ ક્ત; ‘ૉયન્સી’| (૫. વિ.). ~ણિયું ન॰ જુએ તારણ (૩) તારતમ વિ॰ [i.] જુએ ‘તાર’ વિ॰માં તારતમ્ય ન૦ [i.] ભાવાર્થ; સારાંશ (૨) ઓછાવત્તાપણું; ફેર (૩) ગુણ, પ્રમાણ વગેરેના પરસ્પર મેળ
તારતર વિ॰ [i.] જુએ ‘તાર’ વિ॰ માં તાર મનીઓર્ડર પું॰ તારથી મેાકલાતા મનીઑર્ડર તાર-માસ્તર પું॰ જુએ ‘તાર [l.]’માં તારલા, –લિયા પું૦ (૫.) તારા (લાલિત્યવાચક) તારવવું સ॰ ક્રિ॰ [‘તરવું’ ઉપરથી] ખાઈ ગયેલી વસ્તુને ઊંચી આણવી (૨) ઉપર ઉપરથી લઈ લેવું (૩) છૂટું કરી પાણી સેાંસરું કાઢી લેવું – ખેળી કાઢવું .(૪) બધામાંથી અમુક વીણી જુદું પાડવું (૫) જમાઉધારનેા આંકડો ખાતાવાર નક્કી કરવેા (૬) નકેતાટા કાઢવા. જ઼ી સ્રી॰ (હિસાબ) તારવવે। તે; તારણ કાઢવું તે
તારવાળા પું॰ જુએ ‘તાર [1.]’માં [ ડૂબતું બચાવવું તારવું સ॰ ક્રિ॰ [‘તરવું' ઉપરથી] તરે એમ કરવું; ઉદ્ધારવું; ઉગારવું; તારા સ્ત્રી॰ [ä.] આકાશમાં ઝકતા ગળે; તારા અથવા ગ્રહ (૨)(સં.)વાલીની સ્ત્રી (૩) આંખની કીકી. કૃતિ વિ૦ (૨) સ્ત્રી૦ [+ઞાતિ] તારાની આકૃતિ કે તેના વાળું. ૰ખરી સ્રી॰ તારામંડળ; એક જાતનું દારૂખાનું. ટપકી સ્ત્રી ચાંલ્લા તરીકે ભરતમાં વપરાતી ધાતુની ચકચકિત ટીપકી. ૦પતિ, ॰પીઢ પું॰(સં.) ચંદ્ર મતી સ્ત્રી॰ (સં.) એક સતી; રાજા હરિશ્ચંદ્રની પત્ની, મંડલ (−ળ) ન॰ બધા તારાઓનેા સમૂહ (૨) એક જાતનું દારૂખાનું. ૦મૈત્રક ન॰, મૈત્રી સ્ક્રી॰, લગ્ન ન॰ આંખેઆંખ મળવી તે; નેત્રપલ્લવી (૨) તેનાથી થયેલી પ્રીતિ. સ્નાન ન૦ મળસ્કે
Jain Education International
૪૧૪
[તાલ
તારા અદશ્ય ન થાય તે પહેલાં કરાતું આકારા નીચે સ્નાન તારાજ વિ॰ [l.] ખેદાનમેદાન; જમીનદોસ્ત; ફેના. –જી સ્ત્રી તારા- ૦ટપકી, ૦પતિ, ૰પીઢ, મતી, ॰મંડલ(−ળ), મૈત્રક, મૈત્રી, લૅંગ્સ, સ્નાન જુએ ‘તારા’માં તારિકા શ્રી॰ [É.] તારા
તારીખ સ્ત્રી॰ [Ā.] (સપ્તાહ કે માસના ક્રમમાં એક આખા દિવસ કે તેના ક્રમક આંકડા; રાજ; ‘ડેટ' (ઇસ્વી કે મુસલમાની મહિનામાં). [—નાંખવી = (કશા માટે) તારીખ નક્કી કરવી (૨) લખાણમાં તારીખ લખવી.-પડવી=(મુકદ્માની) મુદત પડવી.] વાર વિ॰ (૨) અ૦ તારીખના અનુક્રમવાળું કે તેવા અનુક્રમે; તારીખ પ્રમાણે; ‘ક્રોનૉજિકલ’.-ખિયું ન॰ તારીખને। સિક્કો (૨) તારીખ જાણવા કરેલી ચેોજના; ‘કૅલેન્ડર’ [ કરવી.] તારીજ સ્ત્રી॰ [Ā.] જમાઉધારનું તારણ. [-કાઢવી = તારીજ તૈયાર તારીફ સ્ત્રી॰ [Ā.] વખાણ; પ્રશંસા [ગાળી; મમ્મેાચચે તારી-મારી (તા' મા’) સ્ત્રી॰ [તારું + મારું] અધમ પ્રકારની ગાળાતારુણી શ્રી॰ [i.] તરુણી; તરુણ કે જુવાન સ્ત્રી તારુણ્ય ન॰ [i.] તરુણાવસ્થા; જીવાની
તારું (તા”) સ॰ [સર॰ તમારું, તમે તુમ્હેં, મ૧૦ તુમ્હારી, પ્રા. તુમ્હર] ‘તું નું બીજો પુરુષ એ॰૧૦,છઠ્ઠી વિભક્તિ. [તારી સ્ત્ર॰, તારા પું॰.]॰મારું(મા) ૧૦ આ તારું તે આ મારું એવી જુદાઈ કે તેની ખેંચાખેંચી] [તન છિન્ન.ભન્ન (૨) પું॰ દરેક તાર તારે(-)તાર અ॰ તાંતણેતાંતણા છૂટા થાય તેમ (૨) [લા.] તારા પું [જુએ તારા] આકાશમાં ઝબૂકતા ગેળા (૨)આંખની કીકી (૩) [‘તરવું' ઉપરથી] હેાશિયાર તરનારા. [અસ્ત થવા =પડતી દશા આવવી (૨) મેાટા માણસનું અવસાન થયું. –ખરવા =તારા કાઈ કોઈ વાર ઝબૂકતા નીચે પડતા દેખાય છે તેમ થવું.] તારાઢિયા પું॰ તારા (૨) પર ઢયે ઊગતા શુક્રના તારા તારાતાર અ॰ જુઓ તારેતાર (૨) લગાતાર તાર્કિક વિ॰ [સં.] તર્કને લગતું (૨) પું॰ તર્કશાસ્ત્રી તાક્ષ્ય પું॰ [ä.] (સં.) ગરુડ
તાતીથીક વિ॰ [É.] તૃતીયને લગતું; ત્રીજુ
તાલ પું॰ [ä.] ગાયનના ઠોકનું માપ (૨) મા; રંગ; રસ (૩) લાગ; ‘યેગ્ય સમય (૪) તાડ (૫) [સર૦ મેં.] તાળ; કાંસીજોડ (૬) યુક્તિ; ખેલ; પ્રપંચ. [-આપવેા=સંગીતમાં યોગ્ય માપે ઠાક આપવા. –આવવા = મઝા પડવી(૨) લાગ આવવા. –કરવા =ામાશા કરવા (૨)ગમ્મતની યોજના કરવી. “જોવા તમાશે જોવે. –દેવેશ = તાલ આપવા. –પરવેશ = મઝા પડવી. –એસ`ા =લાગ ફાવવા; મેળ આવવે. –મચાવવા = તાલ કરવા. “મેળવા=સંગીતમાં તાલને ભંગ ન થવાદેવા.].ટિયા પું॰ તાળ વગાડનાર; ભગત. ઘટના સ્ક્રી॰ તાલની ઘટના. ૦પત્ર પું૦; ૧૦ તાડપત્ર. પુટ ન॰ એક તત્કાલ પ્રાણનાશક ઝેર(કાલકૂટ જેવું). ૦પ્રદાન ન॰ તાલ આપવા તે. બદ્ધ, ૰બંધ વિ॰ (૨) અ પદ્ધતિસર (૨) સંગીતમાં તાલ પ્રમાણે. બદ્ધતા સ્ત્રી, મેળ પું॰ તાલનું મળવું તે. ૦વાદન ન૦ વાઘ પર તાલ વગાડવા તે. સંચા પું॰ યુક્તિપ્રયુક્તિ
તાલ સ્ત્રી [સર॰ મેં. ટા] માથાની ટાલ. [—પડવી =માથાના ઉપલા ભાગના વાળ ખરી જઈ ખાલી જગા થવી (૨) ખૂબ દુઃખ
For Personal & Private Use Only
www.jainelibrary.org