________________
તરેરી]
તરૈરી (રે') સ્ત્રી॰ [જીએ તરેરાટ] ગુસ્સાના આવેશની ધ્રુજારી, [—ખાવી = ગુસ્સાથી ધ્રૂજી ઊઠવું.]
તરેરું (રે') વિ॰ [જુએ તરેરાટ] તરેરીથી ભરેલું; કોપાયમાન તરેલું ન॰ જુએ તરીલું
તરહ સ્રી॰ [મ. તર] રીત; પ્રકાર (૨)ભાત; જાત. દા(વા)ર ભાત ભાતનું; વિવિધ (ર) વિચિત્ર
તરા પું॰ (કા.) માર્ગ; મેાકળાશ
તરદત(-દ) શ્રી॰ [મ. તરવુā] કળા, હિકમત (જેમ કે, ખેતી સુધારવાની. મહેસૂલ ખાતામાં એમ વપરાય છે.) તરાપણ ન॰ સુતારનું એક એાર
તરાપા પું॰ (સુ.) નાળિયેર
તરાવ વિ॰ સરખેસરખું; સમે વડ(ર) સ્ત્રી॰ ખુલાસેા; સમજૂતી; ત્રેવડ. –ઢિયું વિ॰ તરાવડ; સમેડિયું
૪૦૮
તરાવું અક્રિ॰ જુએ તરવાવું
તર્ક પું॰ [ä.] અનુમાન; કલ્પના(૨)વિચારપ્રક્રિયા (૩) સંભવિત ખુલાસેા; ‘હાઇપોથેસીસ’(૪) તર્કશાસ્ત્ર; ન્યાયશાસ્ત્ર. [—ઊડવા = વિચાર આવવા; તુક્કો ઊઠવેા; ચલાવવા કલ્પના કરવી; બુદ્ધિને ઉપયેગ કરવા.] ૦દુષ્ટ વિ॰ તર્ક દોષવાળું. દોષ પું॰ વિચારઢોય; વિચારપ્રક્રિયાનેા દોષ. ૦પટ્ટુ વિ॰ તર્કમાં કુશળ; તર્કખાજ. ૦પટુતા સ્ત્રી. પ્રામાણ્ય ન॰ તર્કમાં– વિચારપ્રક્રિયામાં પ્રમાણબુઢે. પ્રામાણ્યવાદ પું૦ ‘રૅશનલિઝમ.' ૰પ્રામાણ્યવાદી વિ॰ (૨) પું૦ ‘રૅશનલિસ્ટ.’ ૦ખાજ વિ॰ તર્કમાં કુશળ, માજી સ્રી. વાદ પું॰ તર્કને આધારે સ્થાપેલે વાદ. વાદી વિ॰ (૨) પું॰ તર્કવાદને અંગેનું કે તેમાં માનનારું. વિતર્ક પું૦ ઊહાપેાહ (ર) ગમે તેમ વિચાર દોડાવ્યા કરવા તે. શક્તિ સ્ત્રી૦ તર્ક કરવાની શક્તિ. શાસ્ત્ર ન॰ન્યાયશાસ્ત્ર; ‘લૅાજિક,’શાસ્ત્રી પું॰ તર્કશાસ્ત્રને। વિદ્વાન, શુદ્ધવિ॰ તર્કદોષ વિનાનું; ‘લૉજિકલ.’ શુદ્ધતા સ્ત્રી૦, ૦સરણિ(-ણી) સ્ત્રી॰ તર્કોની પરંપરા, સંગતતા સ્ત્રી॰ તર્કથી ખરેખર હોવું તે; તર્કશુદ્ધતા. સિદ્ધ ત્રિ તર્કથી પુરવાર થયેલું. ર્કાભાસ પું॰ [+ચ્યાભાસ] ખાટા – ભૂલ ભરેલા તર્ક, તર્કદોષ. કિંત વિજ તર્ક કરેલું. -કી વિશ્
તર્ક કરતાર
તર્ક સ્ત્રી; પું॰ [i.] રેંટિયાની ત્રાક કે તકલી તર્જ સ્રી॰ [મ.] તરજ; ગાવાની ઢબ
તર્જન ન॰, –ના સ્ત્રી॰ [i.] ઠપકા; ધમકી (ર) તરાડ; તિરસ્કાર તર્જની સ્ત્રી॰ [ä.] અંગૂઠા પાસેની આંગળી તજેવું સ૦ ક્રિ॰ [તં. તન્]ઠપકા આપવા; ધમકાવવું(ર) તરછેાડવું; ધુતકારવું. [તર્જાનું અક્રિ॰, “વવું સ૰ક્રિ કર્મણને પ્રેરક] તર્પણ ન॰[i.]તુતિંત (૨) જીએ જલાંજલિ.ણીય વિ॰ તૃપ્ત કરી શકાય કે કરવા યોગ્ય [~વવું સ॰ ક્રિ॰ કર્મણિ ને પ્રેરક] તપૂવું સ॰ ક્રિ॰ [i. I] તૃપ્ત કરવું; સંતાવું. [તોંઘું અક્રૂિ, તપિત વિ॰ [સં.] તૃપ્ત થયેલું કે કરાયેલું
|
તલ પું॰ [સં. તિ] એક તેલી બી કે તેના છેડ; તિલ (૨) એને મળતા ચામડી ઉપરને ડાહ્યેા. [–માં તેલ હાવું=-માં તથ્ય કે કસ ચા લાભ હવેા.] નલ(~ળ) ન॰ [સં.] ળયું (૨) નીચેને પ્રદેશ; તળેટી (૩) સપાટી. ઉદા॰ ‘ભૂતલ’ (૪) હથેળી કે પગનું તળિયું
Jain Education International
[તલાટ્ટુ
તલક અ॰ [હિં.] સુધી; લગી તલકછાંયડો પું॰ તડકાછાંયડો; એક રમત તલખ વિ॰ [f. તā] તીવ્ર; તીખું; તેજ (૨) સ્ત્રી॰ [જીએ તલસવું]ઝંખના; ઇંતેજારી (૩) વ્યાકુળતા; બેચેની (૪) તરશ.૦૧લખ અ॰ [નં. વિક્ષ ઉપરથી] પાણી ન મળવાથી અસ્વસ્થ. ૰વું અ॰ક્રિ॰ [જીએ તલસવું] વ્યાકુળ થવું (૨) ઝંખવું. “ખાટ પું તલખવું તે. “ખાવવું સક્રિ॰ ‘તલખવું'નું પ્રેરક. ~ખાં નખ્૦ ૧૦ ઝંખના; પ્રાપ્તિ માટેની વ્યાકુળતા.[મારવાં=ઝંખવું; સૂવું.] તલપ સ્ત્રી॰ [સર॰ તરાપ] કૂદકા; છલંગ (૨) [જીએ તલબ](પ્રાયઃ વ્યસનની, ચીજની) ઉત્કટ ઇચ્છા; તાલાવેલી. [–આવવી = તલબ થવી. “ચૂકવી =ધારેલી છલંગ ભરવામાં નિષ્ફળ થવું (૨) તલખની વેળા વટી જવી. મારવી-છટંગ મારવી (ર) તલખને દાબી દેવી.] ૰વું અ॰ ક્રિ॰ એકદમ તલપ – કૂદકા મારવા. [—પાવવું સક્રિ॰ (પ્રેરક).] ૦(~*)વું અ॰ક્રિ॰ [સર॰ હિં. તજના; મ. તŌ] આતુરતાથી ટમટમવું;તલસવું. [−ષા(-ફા)વવું સક્રિ પ્રેરક]
તલપાપડ વિ॰ [તળે ઉપર’ ? તલપવું +પડવું ?] આતુર; અધીરું તલપાવવું સક્રે॰ જુએ ‘તલપ’માં
તલપૂર વિ॰ તલ જેટલું (૨) સહેજ પણ તલપ્રહાર પું॰ [સં.] તમાચેા; ધેાલ
તલવું અક્રિ॰, તલફાવવું સક્રિ॰ જુએ ‘તલપ’માં તલબ સ્ત્રી• [Ā.] ઉત્કટ ઇચ્છા; તલપ તલબાવળ પું॰ એક વનસ્પતિ
તલભાર, તલેમાત્ર વિ॰ તલ જેટલું; સહેજ; તલપૂર તલમીજ પું॰ [મ.] શિષ્ય
તલવટ પું૦ તલની બનાવેલી એક મીઠાઈ (ર) બરા; તળવટ તલવણી સ્ત્રી એક વનસ્પતિ
તલવાર, ખાજ, ખાજી, વરિયા, –રી જુએ ‘તરવાર’માં તલસરું ન॰ તલ ખંખેરી લીધા પછીનેા તલનેા છેડ (૨) [H[. તિરુĒાજ્ગ્યિા] જેમાં તલ થાય છે તે શીંગ તલસવલસ અ॰ જુએ! તલખવલખ [તરફડવું તલસનું અ॰ ક્રિ॰ [તં. તૃપ્] અતિ આતુર હોવું; આતુરતાથી તલસાટ, તલસારા પું॰ [જુએ તલસવું] આતુરતા; તરફડાટ તલસાવવું સ૦ ક્રિ॰ ‘તલસવું’નું પ્રેરક
તલસાંકળી સ્ત્રી॰ [પ્રા. તિષ્ણવાયા (સં. તેિજરા1િ) ] તલની બનાવેલી એક વાની
તલસ્થ વિ॰ [i.] તળિયે આવેલું; ‘બેઝલ’ (વ. વિ.)
તલસ્પર્શપું॰ [સં.]તળિયાના સ્પર્શે (૨) સપાટીને સ્પર્શે . શિતા
સ્ત્રી”, “ર્શી વિ॰ તલસ્પર્શ કરતું (૨) મૈલિક; વસ્તુના તળિયા સુધી ઊંડે જઈ વિચારતું
=
તલા(–હલા)ક સ્ત્રી [મ.] છૂટાછેડા; ફારગતી. (પ્રાયઃ મુસલમાન લગ્ન અંગે).[—આપવી = લગ્નબંધનમાંથી છૂટું કરવું; છૂટાછેડા કરવા. “મળવી = છૂટાછેડાના ભોગ બનવું. –મેળવવી,-લેવી =છૂટાછેડા સાધવા; લગ્નબંધનમાંથી છૂટું થવું.] તલાટી પુંસર॰ છે. તાર = કોટવાલ; અથવા ફે. તજ = ગામડાના મુખિયા. સર૦ મ. તાઠી, ત∞ાટી(–ઢી)] મહેસૂલ વસૂલ કરનાર સરકારી મહેતા. −ઢું ન॰ તલાટીનું કામકાજ કે પદ
For Personal & Private Use Only
www.jainelibrary.org