________________
ચિસ્વરૂપ ]
[અંશ
ચિત્સ્વરૂપ ન૦ [સં.] પરબ્રહ્મ ચિરિયું વિ॰ જુએ ચીંથરેહાલ; ચીંથરિયું ચિદંશ પું॰ [સં. ચિત +{રા] જ્ઞાનરૂપ બ્રહ્મ કે ચિત્રશક્તિ – તેને ચિદાકાશ ન॰ [તં.] શુદ્ધ બ્રહ્મ [કે ચૈતન્યવાળું ચિદાત્મા [સં.] ચૈતન્ય સ્વરૂપ પરબ્રહ્મ.-ત્મક વિ॰ ચિદાત્મા ચિદાભાસ પું॰ [i.] વ
ચિદ્દન વિ॰ [ä.] જ્ઞાનથી ભરેલું; જ્ઞાનસ્વરૂપ (૨) પું॰ બ્રા ચિદ્ધાતુ પું॰ [સં. નિત + ધાતુ] ચિર્દેશ; મૂળ ચેતના ચિદ્ધાન્ત વિ॰ [સં.] ચિત્તભ્રમવાળું; ચસકેલું; ગાંડું ચિરૂપ વિ॰ [સં.] જ્ઞાનસ્વરૂપ. તા સ્ત્રી॰ ચિદ્વિલાસ વિ॰ [સં.] જ્ઞાનમાં જ વિલાસ છે જેને એવું (૨) પું॰ પરબ્રહ્મમાં રમણ (૩) ચિસ્વરૂપ ઈ શ્વરની માયા – લીલા ચિનગારી સ્ત્રી॰[હિં.]જુએ ચિગારી.–રા પુંજુ ચિણગાર ચિનગી સ્ત્રી॰ [હિં.] ત્રુએ ચિનગારી ચિનાઈ વિ॰ ચીનમાં બનાવેલું; ચીન દેશનું (ર) ચિનાઈ માટીનું બનાવેલું (૩) તકલાદી; આકર્ષક પણ ટકે નહીં તેવું (૪) સ્ત્રી॰ એક જાતની રેશમી સાડી. [માટી સ્રી એક જાતની સફેદ માટી, જેનાં વાસણ વગેરે ઘાટ બનાવાય છે. –સિ(-સ)ગ સ્રી॰
|
શેકેલી કે મીઠે પાસેલી મગફળી.]
ચિનાર પું॰ [ા.] એક જાતનું ઝાડ ચિનાવું અકેિ, “વવું સક્રિ॰ ‘ચીનવું’નું કર્મણિ ને પ્રેરક ચિનિકબાલા પું॰ એક વનસ્પતિનાં બીજ-ઔષધિ ચિન્મય વિ॰ [સં.] જ્ઞાનમય; બ્રામય (૨) ન॰ બ્રહ્મ ચિત્માત્ર વિ॰ [સં.] જીએ ચિન્મય (૨) ન॰ શુદ્ધ જ્ઞાન ચિપાવું અ॰િ, –વવું સક્રિ॰ ‘ચીપવું’નું કર્મણિ ને પ્રેરક ચિપાસિયું વિ॰ કંસ (૨) વાતને ચાળીને ચીકણું કરવાની ટેવવાળું; ચીકણું ને દીર્યસૂત્રી. યાવેડા પું॰ ખ૦૧૦ ચિપાસિયું થવાની ટેવ કે તેવું વર્તન
ચિબાવલું વિ॰ નુ ચબાવલું. -લાશ સ્ત્રી॰ ચિબાવલાપણું ચિબુક સ્ત્રી॰ [i.] હડપચી; દાઢી
ચિખાળવું. સક્રિ॰ [સર॰ મ. ત્રિવળ] જુએ ચીંબેાળવું. [ચિખેાળાનું અક્રિ॰, “વવું સક્રિ॰ કર્મણિ ને પ્રેરક] ચિમરાજ ન૦ એક પક્ષી
ચિમળાવવું સ૦ ક્રિ॰ ‘ચીમળાવું’, ‘ચીમળવું’નું પ્રેરક ચિમાથું અક્રિ॰ ચુમાવું; અમુક વસ્તુ પેાતાની પાસે નહિ હાવાથી મનમાં બળવું કે શરમાવું(૨) તે મેળવવાની ઇચ્છાથી તાકી તાકીને જોવું. “વવું સક્રિ॰ ‘ચિમાવું’નું પ્રેરક ચિમે(–મે)ડ સ્રી૰ એક વનસ્પતિ – ઔષધિ ચિમેટા(–ડી) સ્ત્રી॰ ગળચી; ડોક; ખેચી ચિમેઢ સ્ત્રી॰ જુએ ચિમેડ ચિમેોઢિયું ન॰ જિંગાડો (સુ.) [(૩) જીએ ચિમેડિયું ચિમેડી સ્ટ્રી॰ એક જાતના વેલાના મિયાં (૨) બ્રુએ ચિમેાટી ચિમ્મઢ વિ॰ જુએ ચમ્મડ
ચિર વિ॰ [ä.] લાંબું (સમય માટે) (૨) લાંબા વખતનું (૩) અ॰ લાંબા વખત સુધી. કારિતા સ્ત્રી॰ ચિરકારીપણું. કારી વિ॰ દીર્ધસૂરી; ટાઢું; ધીમું. કાલ(−ળ) પું॰ લાંબે સમય. કાલીન વિ॰ લાંબા વખતનું – જૂનું. નિદ્રા સ્ર॰ મરણ,
Jain Education International
[ચીક
સ્થાયી વિ॰ દીર્ઘકાળ સુધી ટકી રહે એવું. સ્મરણીય વિ ચિરકાળ યાદ રાખવા યોગ્ય.-રંજીવ(–વી) વિ॰ લાંબા આવરદાવાળું (૨) પું॰ પુત્ર.-રંજીવિતા સ્રી ચિરંજીવીપણું. રવિની વિ॰ શ્રી॰ લાંબા આવરદાવાળી (૨) સ્ત્રી પુત્રી.–રંતન વિ ચિરકાલીન; જૂનું; પ્રાચીન. –રાયુ વિ॰ [+આયુસનું લાંખ [મહેનતાણું ચિરાઈ, “મણી સ્ત્રી”, “મણ ન॰ [‘ચીરવું' ઉપરથી] ચીરવાનું ચિરાગ પું॰ [ા.] દીવો; બત્તી (૨) શગ; દીવાની જ્યોત ચિરાગ પું॰ જુએ ચીરા
આવરદાવાળું; દીર્ઘાયુ
૩૦૮
ચિરામણ ન॰, ~ણી સ્ત્રી॰ જુઓ ચિરાઈ ચિરાયુ વિ॰ [ä.] જુએ ‘ચિર’માં
ચિરાવું અક્રિ॰, “વવું સક્રિ॰ ‘ચારવું’નું કર્મણિ અને પ્રેરક ચિરૂટ પું; સ્ત્રી॰[...] તમાકુનાં પાનનેા જ વાળેલો મોટો ટોટો
-એક પ્રકારની વિલાયતી બીડી
ચિરાટી સ્રી॰ [[.] એક પકવાન્ન ચિરોડી પું॰ એક જાતના પોચા પથ્થર ચિલખત નવ [ા. ચિત] અખતર ચિલગોજ્ઞ ન॰ [1.] એક મેવા - ફળ [સક્રિ॰ (પ્રેરક) ચિલાનું અક્રિ॰ [હિં. વિજ્ઞાન] વેદનાથી બુમો પાડવી. —વું ચિલેત્રો પું॰ એક પક્ષી
ચિવન સ્ત્રી૰ (બારી બારણાના) ચક પડદો ચિન્વત વિ॰ [સર॰ ચિમ્મડ – ચમ્મડ; કે મેં. fનાવટ] જુએ ચવડ ચિમાંં ન૦ ૧૦ [સર॰ છીલટાં] નાળિયેરનાં છેતરાંના રેસા ચિદું વે॰ [સર॰ છીલઢું] સુકાઈ ને ચવડ થઈ ગયેલું ચિહ્ન ન॰ [ä.] નિશાની (૨) [ગ.] ‘સાઈન.’ નિરપેક્ષ વિ॰ ‘ઍબ્સેલ્યૂટ’ (ગ.). —નાંતર ન॰ ચિહ્નાની ફેરફારી; ચેન્જ ઑફ સાઈન્સ’ (ગ.) —હ્નિત વિ॰ ચિહ્નવાળું ચિત્રઢ વિ॰ [જુએ ચેગટ] ચાપસી પૈયું; ચીકણું; ચેંગટો [સ્ત્રી૦ ચિંગું(–ઝૂમ) વિ॰ બહુ કરકસરિયું; કંન્ત્સ (૨) મહું. –ચૂસાઈ ચિત(–તા) સ્ક્રી॰ [જુએ ચિંતા] ફિકર (૨) વિચાર ચિંતક વિ॰ [ä.] ચિંતન કરનારું (૨) પું॰ વિચારક; ફિલસૂફ્ ચિંતન ન॰ [É.] વિચાર; મનન, શીલ વ॰ ચિંતન કરવાના સ્વભાવવાળું, -નાત્મક વિ॰ [+આત્મક] વિચાર – મનનથી ભરેલું. –નીય વિ॰ [ä.] ચિંતન કરવા જેવું ચિંતવન ન૦ [જીએ ચિતવવું] ચિંતન
ચિતલવું, ચિંતનું સ૦ ક્રિ॰ [સં. ચિંત, પ્રા. ચિંતવ] મનન કરવું; વિચારવું. [ચિંતાવું, ચિતાનું અ॰ ક્રિ (કર્મણિ)] ચિતા સ્ત્રી॰ [સં.] ફિકર (૨) વિચાર. શીલ વિ॰ ચિંતા કરવાના સ્વભાવવાળું. ॰કુલ(−ળ) ૧૦ ચિંતાથી આકુળ થયેલું – ગભરાયેલું. ચૂરણી વિ॰ સ્રી ચિંતાને ચૂર્ણ કરનારી. તુર વિ [+ઞાતુર્] ચિંતાથી વ્યાકુળ. મણિ પું॰ ચિંતવેલું આપે તેવા મણિ. [ કરવા માટીના શિવ બનાવી તેમને નિત્યનિયમથી આરાધવા.] —તિત વિ॰ [સં.] વિચારેલું; ધારેલું. “સ્ત્ય વિ [સં.] જુએ ચિંતનીય [ મશાલચી; તેાપચી -ચી [ ] ‘વાળું’ એ અર્થના નામને લાગતા પ્રત્યય. ઉદા૦ ચીક પું; સ્ત્રી॰ [જુએ ચીકણું; સર૦ મ.] વનસ્પતિનાં ફળ, ડાંખળાં વગેરેમાંથી નીકળતું ચીકણું પાણી અથવા દૂધ
For Personal & Private Use Only
www.jainelibrary.org