________________
કામાતુર ]
૧૮૨
કામાતુર વિ॰ [સં.] વિષયેચ્છાથી આતુર બનેલું કામાદાર પું॰ + કામદાર; કારભારી કામાનલ(ળ) પું [ä.] કામરૂપી અનલ; કામાગ્નિ કામાયુધ ન૦ [i.] કામદેવનું આયુધ – ખાણ કામાર્ત(ર્ત્ત) વિ॰ [સં.] કામવાસનાથી આર્ત્ત –પીડિત કામાર્થી વિ॰ [સં.] વિષયભાગ જેના હેતુ છે એવું; કામી કામાર્થ વિ॰ [સં. હ્રામ + અર્ધું (સં. ચિત્] કામગરું, ઉદ્યોગી કામાવેગ, કામાવેશ પું॰ [સં] વિષયેચ્છાનો આવેશ – જીસ્સા કામાસક્ત વિ॰ [સં.] વિષયાસક્ત. —ક્તિ સ્ત્રી॰ વિષયાસક્તિ કામાસન ન૦ [સં.] કામવાસનાને દબાવવાનું એક આસન કામાસ્ત્ર ન॰ [ä.] કામનું અસ્ત્ર -- ખાણ કામાળ વિ॰ કામવાળું; કામગરું. −ળી સ્ત્રી કામવાળી કામાંધ વિ॰ [ä.] કામાવેશથી આંધળું બનેલું. છતા સ્ત્રી કામિની સ્રી॰ [સં.] નુ કામની (૨) વિ૦ સ્ત્રી॰ કામી કામિયાબ, બી જુએ કામયાબ,–બી
કામી વિ॰ [i.] વિષયી; વિષયાસક્ત
કામુક વિ॰ [સં.] ઇચ્છુક (૨) વિષયી; કામી (૩) પું॰ યાર (૪) કામી પુરુષ. તા સ્ત્રી॰ કામુકપણું. -કા વિસ્રી॰ કામી (સ્ત્રી) કામું ન॰[જીએ કામ] કામ; કાર્ય(૨) વ્યાપાર; ક્રિયા [કામુક કામેચ્છા સ્ત્રી॰ [i.] કામની – વિષયભાગની ઇચ્છા. –જ્જુ વિજ્ કામેશ્વર પું॰ [સં.] વિષયવાસના પર કાબૂ મેળવનાર પુરુષ (૨) [સં] મહાદેવ; શિવ. —રી સ્રી॰ એવી સ્ત્રી (૨) [સં.]પાર્વતી કામા પું॰ [‘ કામ ’ ઉપરથી] બહાદુરીનું કામ; પરાક્રમ (કા.) કામોત્તેજક વિ॰ [તું.] કામને – વિષયને ઉત્તેજે કે ઉશ્કેરે એવું કામેદ પું॰ [સં.] એક રાગ. –દી સ્ત્રી દીપકની એક રાગણી કામેારા પું॰ (કા.) કામદાર(૨) સરકારી નોકર [(૩) સુંદર કામ્ય વિ[સં.]ઇચ્છા કરવા યોગ્ય(૨)કામનાથી – ઇચ્છાથી કરેલું કાય ન૦ જીએ કાયફળ
કાય સ્ત્રી॰ [i.] રારીર, ૦કષ્ટ ન૦ કાયાનું કષ્ટ(૨)તપાદિથી દેહનું દમન કરવું તે (૩) શારીરિક કામ – મહેનત. ૦કી વિ॰ કાયકષ્ટ કરનારું. ચિકિત્સા સ્ત્રી॰ શરીરની ચિકિત્સા – વૈદ્યકીય તપાસ અને સારવાર. દંડ પું॰ દેહદમન, રાગ પું॰ શારીરિક રોગ, ॰સ્થ વિ॰ [સં.] એ નામની જ્ઞાતિનું; કાયચ (ર) પું॰ એ જ્ઞાતિને પુરુષ
કાયચ વિ॰ (૨) પું૦ + કાયસ્થ (જીએ ‘કાય' માં) કાયચિકિત્સા સ્રી॰ [ä.] જુએ ‘કાય’માં કાય(–ર)ટિયા પું॰ જુએ ‘કાયદું’માં
કાય(−ર)કું ન॰[i.z; હૈ, hટ્ટ] મરનારના અગિયારમાને દિવસે કરવામાં આવતી ક્રિયા કે જમણ. [−કરવું = અગિયારમું કરવું. -બાળવું = અગિયારમું જમાડવું. –સરાવવું = કાયટાની ક્રિયા કરવી.] ઢિયા પું॰ કાયદું કરાવનાર બ્રાહ્મણ ં કાયદંડ પું॰ [i.] જુએ ‘કાય’માં
કાયદા-કાનૂન, કાયદાધીશ, કાયદાપોથી, કાયદાબાજ, ધ્વજી, કાયદાભંગ, કાયદાશાસ્ત્રી, કાયદાસર જુએ ‘કાયદા’માં કાયદે આઝમ હું જુએ કાઇઢે-આઝમ
કાયદેસર અ॰ જુએ ‘કાયદો’માં કાયદા પું॰ [મ.] નિયમ; ધારો (ર) સરકારી કાન (૩)ઘેાડાના
Jain Education International
[ કારક
ચેાકડા સાથે સંબંધ રાખતી દારી, જે તેની ડોકની હાંસડીના આંકડામાં ભેરવાય છે. [–ઉતારવા, –ચઢાવવેા = લગામ કાઢવી ધાલવી. ચલાવવા = કાયદાના અમલ કરવા (૨) આપખુદી ચલાવવી. કાયદામાં લેવું, સપઢાવવું=ગુના કે તહેામતસર પકડવું; કાયદાના સકંન્નમાં લેવું.] –દાકાનૂન પુંઅ॰૧૦ કાયદા અંગેની બધી સામગ્રી. દાધીશ હું॰ કાયદો ચૂકવનાર; જજ. —દાપાલક વિકાયદા પાળનારું,કાયદા અનુસાર વર્તન રાખનારું, –દાપાથી સ્ત્રી॰ કાયદાનું પુસ્તક. –દાબાજ વિ॰ કાયદાની ઝીણવટ જાણનાર; કાયદાની આવડવાળું.—દાબાજી સ્રીકાયદાની આવડત; તે લડવાની કુશળતા (૨) [લા.] કાયદાની લડાલડ. —દાભંગ પું॰ કાયદા તાડવા તે. –દાશાસ્ત્રી પું॰ કાયદાના જાણકાર; ધારાશાસ્ત્રી, –દા(-દે)સર અ॰ કાયદા મુજબ કાયનાત સ્રી॰ [મ.] પૃ; વિસાત કાયપત્રી સ્ત્રી॰ એક વનસ્પતિ [−ળી સ્ત્રી॰કાયફળનું ઝાડ કાયફળ ન॰[હિં. મેં.; સં. ટ, પ્રા.ō ?] એક ઔષધિ –ફળ. કાયમ વિ॰ [મ.] સ્થિર; ટકે એવું (ર) હમેશ માટેનું; સ્થાયી; કામચલાઉથી ઊલટું (જેમ કે,નોકરી)(૨)મંજાર,બહાલ.[રાખવું = મંજૂર રાખવું (૨) જેમનું તેમ રહેવા દેવું.]૰ખરડા ડું॰ ખેતર તથા ખાતેદારને લગતી કાયમની વિગતવાળું તલાટીનું દફ્તર. દાયમ, –મી વિ॰ હમેશ માટેનું; સ્થાયી; નિત્ય કાયર વિ॰ [સં. જાતર, પ્રા.] નાહિંમત; ડરકણ; ખાયેલું કાયર(રું)(કા') વિ॰ [Ā, lહેરુ = સુસ્ત] કામથી કંટાળી જાય એવું; આળસુ (ર) થાકી – કંટાળી ગયેલું (૩) [સં. ાતર, પ્રા. [7] નાહિંમતવાન; ડરકણ;ખાયલું.[કરવું=કંટાળે આપવા; પજવીને હેરાન કરવું. થવું = કંટાળવું; હેરાન થયું; ત્રાસવું,] કાયરોગ પું॰ જુએ ‘કાય’ સ્ત્રીમાં [વાડથી કાચર બનેલું કાયલી (કા') વિ॰ [મ. હ્રા]િ કાહલી; માંદું, માંદલું(૨)મંદકાયસ્થ વિ॰ (૨) પું॰ [સં.] જુએ ‘કાય’માં
કાયા સ્ત્રી॰ [સં. હ્રાયઃ] શરીર. [—કસવી = શરીરનું પૂરું ખળ વાપરવું (૨) કસરતથી ખડતલ બનાવવું. -સવી = શરીર ઘટવું કે બગડવું; રોગ થવા.-દેખાઢવી,-ઉઘાડી કરવી,–ઢાંકવી ૪૦ ક્રિ॰ ોડે કાયા = કાયાને ગુપ્ત કે વિવેકથી ન દેખાડાય એવા ભાગ, એમ અર્થ થાય છે. –પઢવી = દેહ જવા; મરવું.] ૦કપ પું॰ વૃદ્ધ કે અશક્ત શરીરને નવું તાજું કરવાના એક ઔષધ ને ચિકિત્સાના વિધિ. ૦કષ્ટ ન૦, ૦૩ષ્ટિ સ્ત્રી॰ તપ; વ્રતાદિ અર્થે શરીરને કષ્ટ આપવું તે (ર) દુઃખ; પીડા. ૦પલટ સ્ત્રી૦, ૦પલટા પું॰ શરીરની ફેરબદલી; નવેા અવતાર લેવેા તે (૨) ખાä દેખાવની – વેશની ફેરબદલી (૩) ભારે ફેરફાર કાયાકૂટી સ્રી॰ એક વનસ્પતિ કાયાપલટ સ્ત્રી, “ટા પું॰ જુએ ‘કાયા’માં કાયિક વિ॰ [ä.] કાયા-શરીરને લગતું; શારીરિક કાયા પું॰ એક જાતની પીળી માટી (કા.) કાયાત્સર્ગ પું૦ [સં. વાયા + ઉત્તĪ] શરીરત્યાગ; કાયાનું સમર્પણ કાર પું॰ [i.] ક્રિયા; કાર્ય (૨) નિશ્ચય (૩) યત્ન (૪) સંબંધ; વ્યવહાર(૫) વક્કર; શાખ(૬) ગજું (૭)ફેરફાર.[–જવા = આબરૂ –વક્કર જવાં. –પઢવા = ભાર – શેહ પડવાં. –પહોંચવા = રોહ પહેાંચવી.] ૦ક વિ॰ કરનારું – કરાવનારું (સમાસને છેડે). ઉદા ૦
For Personal & Private Use Only
www.jainelibrary.org