________________
કમરપટી(−ટ્ટી)]
(કામ). ॰નું ઢીલું વિ॰ ઢીલી–નબળી કેડનું (૨) હિંમત વગરનું; પાચું; કાયર. માં એર પું॰ તાકાત; હિંમત. ૦પટી(—ટ્ટા) સ્ત્રી॰ કમર અથવા કોઈ પણ ચીજના મધ્યભાગમાં બાંધવાની પટ્ટી. ૦પટા (—ટ્ટો) પું॰ કેડે બાંધવાના પટો, ૰બંધ પું॰ કમરપટા (૨) સુસજ્જ; સાવધ; તત્પર, ૦વા પું॰ કમરના વા; એક રાગ [ઝાડ કમરક(–ખ) ન॰ [સં. ઝૂમવું] એક ખાટું ફળ. –ખી સ્ત્રી॰ એનું કમરીક ન૦ [. જૅનિ] એક જાતનું કાપડ
કમલ ન॰ [i.] એક ફૂલ; કમળ (૨) ગર્ભાશયનું મુખ (૩) સ્ત્રી-કેસરના અગ્રભાગ, ‘સ્ટિંગ્મા’ (વ. વિ.). ૦જા સ્ત્રી॰ લક્ષ્મી. (~ળ)તંતુ પું॰ કમળના રેસા, બ્દુલ ન॰ કમળની પાંદડી. નયન વિ॰ જુએ કમલાક્ષ. નયના વિસ્રી કમલાક્ષી. ॰(−ળ) નાળ સ્ક્રી॰ કમળની દાંડી (૨) સ્ત્રી-કેસરના વચલા (કેસરવાળા) ભાગ; ‘સ્ટાઇલ’ (વ.વિ.). ૦પત્ર ન૦કમલદલ. •પત્રાક્ષ વિ॰ [ +qત્ર + અક્ષ] કમલદલ જેવી આંખવાળું. ભૂ, ન્યાનિ પું॰ બ્રહ્મા. મુદ્રા શ્રી આંગળાને કમળના આકારે વાળવા તે.−લા(−ળા) સ્રી વિષ્ણુની પત્ની, લક્ષ્મી (૨) સુંદરી; શ્રી. –લાકર પું॰ [ + બા] કમળાના સમુદાય (૨) કમલિની; કમળનું તળાવ – સરોવર. —લાક્ષ વિ॰, –ક્ષી વિ॰ સ્ત્રી કમળ જેવી સુંદર આંખવાળું.-લા(-ળા)પતિ પું॰ વિષ્ણુ.લા(—ળા)સન પું॰ [+માસન] બ્રહ્મા. –લિની સ્ક્રી॰ કમળની વેલ કે તેથી ભરપૂર તળાવ. -લેાદ્ભવ વિ॰ [ +૩ચૂમવ] કમળમાંથી ઉત્પન્ન થયેલું (૨) પું॰ બ્રહ્મા
૧૫૬
કમાઈ સ્રી॰ [જીએ કમાવું] કમાણી. -ઉ વિ॰ રળતું; કમાતું કમાચણુ સ્ત્રી॰ [સં. વાનવાળી] છિનાળ; વેશ્યા કમાઢ ન॰ [સં. વાટ] બારણું. [—દેવું, વાસવું=બારણું બંધ કરવું. —ભાગવાં – વારંવાર આવવું – જવું (ઉધરાણી ઇ॰ માટે)] ઢિયું ન॰ (નાનું) કમાડ
કમસમજ વિ॰ (ર) સ્ત્રી॰ જુએ ‘કમ’માં
કમાવતર નખ૦૧૦ [કુ + માવતર] માબાપના સ્વાભાવિક ગુણ વિનાનાં – છેકરાંનું ભૂંડું કરે એવાં માબાપ કમાવરાવવું સક્રિ॰ જુએ કમાવડાવવું કમાવવું સ૦ક્રિ॰ [હિં. માના, ય. ામાન, મ. માવŌ] (ચામડું) કેળવવું; સાફ અને સુંવાળું કરવું (૨) ‘કમાવું’નું પ્રેરક; કમાણી કરાવવી; રળાવવું, કમાવાનું અક્રિ॰ (કર્મણિ) કમાવીસદાર પું॰ [Ā.] જીએ કુમાવિસદાર કમાવું સક્રિ॰ [સર॰ હિં. માના] પેદા કરવું; રળવું કમાળિયા પું॰ નુ કમાલિયા કમિટી સ્ક્રી॰ [.] સમિતિ
કમળ ન॰ જીએ કમલ, કાકડી સ્ત્રી કમળનું બીજ, કેશ (-૫) પુંકમળના ફૂલનો ડોડો..તંતુ, નાળ જુએ ‘કમલ’માં. પૂજા સ્ત્રી॰ કમળ ચડાવીને પૂજા કરવી તે (ર) જેમાં દેવને મસ્તક ચડાવાય છે એવી પૂજા. ૦પ્રબંધ, ૰બંધ પું॰ એક ચિત્રકાવ્ય. ભૂ વિ॰ કમળમાંથી ઉત્પન્ન થયેલું (૨) પું॰ બ્રહ્મા. મુદ્રા શ્રી॰ કમલમુદ્રા, વેલ સ્રી॰ એક વેલ, -ળા,−ળાપતિ, —ળાસન જુએ ‘કમલ’માં. ~ળિયું ન કમળનાળ કમળી સ્ત્રી૰ એક ફૂલ (૨) એક રોગ. ~ળા પું॰ [સં. મહī] એક રોગ (૨) [લા.] વિકૃત દ્રષ્ટિ [(પીરસવાના કામનું) કમંડલુ(−ળુ) ન॰ [ä.] સંન્યાસીનું જલપાત્ર (ર) એક ધાતુપાત્ર કમંડળ,−ળુ ન॰ જુએ કમંડલુ
|
કમિશન ન॰ [Ë.]દલાલી; હકસાઈ (૨) નિયુક્ત જન; પંચ; તપાસપંચ (૩)અખત્યારના મું; સનંદ (૪)અખત્યાર; અધિકાર.[–બેસવું = કમિશન કામે લાગવું –નિમાવું.] ૦૨ પું॰ અંગ્રેજી રાજ્યના એક અમલદાર; સરસૂત્રેા (૨) ખાસ કામ માટે નિમાયેલા માણસ. એજંટ પું॰ [.] દલાલ
કમાડું ન॰ [‘કમાડ' પરથી] કચારામાં પાણી આવવા કે આવતું બંધ કરવા માટે નીકમાં કરાતી –તાડાતી નાની પાળ. [−કરવું =નીકમાં પાણી વાળવું]
કમાણી સ્ત્રી॰ [કમાવું] રળતર, કમાઈ. “તલ વિ॰ કમાઉ કમાન સ્રી॰ [hī.] કામઠું; ધનુષ (૨) કામઠાના આકાર; એ આકારની કોઈ પણ રચના; મહેરામ (૩) સ્થિતિસ્થાપક ગુણવાળું ગૂંછળું; ‘સ્પ્રિંગ’ (૪) દરિયામાં (સ્થાન નક્કી જાણવા) અક્ષાંશ
Jain Education International
[કમાદડો
રેખાંશ માપવાનું યંત્ર. [કાઢવી=કમાનના આકાર કરવા (બાંધકામમાં). –ચઢવી = મિજાજ ગરમ થવા – જવા. –ચઢાવવી =
ધનુષ્ય વાળીને પછ ચડાવવી. -છટકવી=(સ્પ્રિંગ) છૂટી થઈ જવી (૨) મિાજ જવા. -નાખવી, ~એસાઢવી = છટકેલી કમાનને ફરી ગોઠવવી, કે ન હોય ત્યાં નવેસર મુકવી.] કાંટા પું॰ એક જાતના તાળવાનો કાંટો. ગર હું કમાન ચણનારો કારીગર (૨) ચિતાર (૩) હાડવૈદ્ય, દાર વિ૦ કમાનવાળું (૨) અર્ધગોળાકાર
કમાયા શ્રી॰ [ક + માયા] ખાટી માયા; અવિદ્યા કમાયે પું૦ (૫.) એક વાજિંત્ર
કમાલ વિ॰ [ત્ર.] સંપૂર્ણ (૨) ઉત્કૃષ્ટ; ઘણું સારું (૩) સુંદર (૪) સૌથી ઊંચું કે ઉપરનું (૫) સ્ત્રી॰ હદ; પરાકાષ્ઠા. [કરવી = હદ કરવી; કાંઈક ભારે પરાક્રમ કરવું] કમાલિ(—ળિ)યા પું॰[‘કમાલ' પરથી] હીજડો;ફાતડો (એ ન્નતના માસ) (૨) નપુંસક; વ્યંડળ (૩)[લા.] પુરુષના જેવી સ્ત્રી; ઊંચી અને અસુંદર અથવા લજ્ઞ વિનાની સ્ત્રી કમારગ પું॰ [ક+માર] જુએ કુમાર્ગ [(‘કમાવવું’તું પ્રેરક) કમાવઢા(રા)વવું સક્રિ॰ કમાય એમ કરવું; કમાણી કરાવવી કમાત્રણી સ્રી॰ કમાવવું તે
ક્રમી વિ॰ [ા. મ] કમ; એછું (૨) ઊણું; અધૂરું (૩) સ્ત્રી૦ [1.] એપ; ઊણપ. [−કરવું = રદ કરવું (૨) બરતરફ કરવું.] જાસ્તી વિ॰ ઓછુંવત્તું
|
કમીન વિ॰ [h].] નીચ; હલકા મનનું (ર) મેલા મનનું; કપટી. “ના સ્ર॰ [I.] એછપ; ખાટ. “નું વિ॰ []. મૌનર્દે] કંગાળ; પામર; હલકું [ન॰ ખ૦ ૧૦ કસુરતવાળા દિવસેા કમુરત ન॰ [ક +સુરત] અશુભ મુહૂર્ત; અયોગ્ય સમય. –તાં કમૂળ વિ[ક+મૂળ] ખરાબ મૂળવાળું (૨) કુળને એખ લગાડે એવું કમેર ન૦ [ ] ઝાડે કરવા માટે પેટી ઘાટનું (જાજરૂનું) સાધન કમેત (માઁ) ન॰ [ક + માત] અસ્વાભાવિક માત. –તિયું વિ॰ કમાતે મરેલું (૨) કમેાતે મરે તેવું (૩) [લા.] સાહસિક કમાદ સ્ત્રી॰ {સં. મુદ્દા ? ] એક જાતની ડાંગર. [—આપવી = સારી પેઠે માર મારવા. –ઝીલવી=માર ખાવા.] વ્યે હું૦
For Personal & Private Use Only
www.jainelibrary.org