________________
કાબાણી અવિનાશ-કામદાર ચુનીલાલ હરકિશનદાર
અને ‘ઇયદ અહમદ (૧૯૧૨) આપ્યાં છે. ઉપરાંત એમણે ધર્મ અને ઇતિહાસ વિશેનાં પુસ્તક પણ લખ્યાં છે.
કાબાણી અવિનાશ : ર૯રપકથા ‘ડુપ્લિકેટ ડાકુ(૧૯૬૮) ના કતાં.
સામાન્યજ્ઞાન વિષયક અને ખગોળ વિષયક એમને અનેક પ્રકીર્ણ ગ્રંથમાં ‘જામનગરનું સૂર્યગ્રહાણ' (૧૯૩૬), વિશ્વદર્શન (૧૯૩૮)', ‘જગતમાં જાણવા જેવું' (૧૯૪૫), ‘
વિની વિચિત્રતાર' (૧૯૫૦), 'પ્રેરક કથાઓ' (૧૯૬૨) વગેરે મુખ્ય છે.
આ ઉપરાંત એમણે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનાં મૂળે બંગાળીમાંથી અંગ્રેજીમાં અનુવાદ પામેલાં નાટકોનું ગુજરાતીમાં ‘હરીન્દ્રનાં બે નાટક' (અન્ય સાથે, ૧૯૩૩) નામે ભાષાંતર કર્યું છે.
કો.. કામદાર દલીચંદ મેતીચંદ : કીજી મહારાજના જીવનપ્રસંગોને
આવરી લેતી પદ્યરચનાઓનો સંગ્રહ ‘સત્સંગમહિમા' (૧૯૩૦)ના કર્તા.
કાબિલ ડેડાણવી : જુરો, ડેડાણવાળા અબ્બામુલ્લાં નૂરભાઈ. કામદાર કેશવલાલ હિમતલાલ (૧૫-૪-૧૮૯૧, ૨૫-૧૧-૧૯૭૬) : વિવેચક, નિબંધકાર. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં ઉચ્ચ શિક્ષણ જૂનાગઢ, અમદાવાદ અને પૂનામાં. ૧૯૧૨ માં ફર્ગ્યુસન કોલેજમાંથી ઇતિહાસ. રાજયશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૧૬ માં એમ.એ. ૧૯૧૮ માં સુરત કોલેજમાં અધ્યાપનને રંભ. ૧૯૧૯થી નિવૃત્તિ સુધી વડોદરા કોલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રનું અધ્યાપન.
એમણે “સારસ્વતીચંદ્રનું રાજકારણ’, ‘ગુજરાતના સંસ્કારિત્વનું ઘડતર” અને “દિવિજયી જંગી ખાં’, ‘અકબર', 'ગુજરાતનો સેકાંકીયુગ' ઇત્યાદિ સ્વાધ્યાયપૂર્ણ લેખા ધરાવતો લેખસંગ્રહ રામાપ: ૧-૨’ (૧૯૪૦) તેમ જ ‘
હિન્દુસ્તાનનો શાળોપયોગી ઇતિહાસ' (૧૯૨૬), હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ' (૧૯૨૭), ‘એ હિસ્ટરી ઑવ ધ મુગલ રૂલ ઇન ઇન્ડિયા' (૧૯૨૮), ‘ગુજરાતની ઇતિહાસ સમૃદ્ધિ' (૧૯૪૪) ઉપરાંત ‘અર્થશાસ્ત્ર' (૧૯૩૩) : “સ્વાધ્યાય અવબેડધિકા' (૧૯૩૪) જેવાં પુસ્તકો
પ્યાં છે.
કામદાર નંદલાલ ગિરધરલાલ, ‘પ્રેમી મુસાફર બોટાદવાલા': પ્રભાતિયાં, છપ્પા અને નૃતિ જેવાં કાવ્યરૂપમાં રચેલ ભકિતપૂર્ણ પઘોને સંગ્રહ ‘મુસાફરગીતા' (૧૯૨૭) ના કર્તા.
કામદાર મોરારજી મથુરાદાસ (૧૮૭૫, ૧૯૩૮): એમના કાવ્ય
સંગ્રહ ‘તંબૂરાનો તાર' (૧૯૩૭) માં લોકવાણીની હલકવાળાં ભજને, કરછી ભાષાનાં કાવ્યો તથા અર્થની ચમત્કૃતિવાળી દલપતુશૈલીની બધપ્રધાન કવિતા મળે છે.
નિ.વા. કામદાર વિજયશંકર ત્રિભુવન : ‘સંતજીવનનાં પાવક સંરમણા' (૧૯૮૧) તથા ‘રાષ્ટ્રગીતાંજલિના કર્તા.
અને માનસરોવર
કામદાર વૃજલાલ ત્રિભુવનદાસ : ‘કેલા (૧૯૨૬) પ્રવાસકથાના કર્તા.
કામદાર શાંતિલાલ: સંવાદપ્રધાન ત્રિઅંકી નાટક ‘રૂપા-નું ઘર (૧૯૫૮)ના કર્તા.
કામદાર નીલાલ કલ્યાણજી : ‘તમગર રાયતાન' (૧૯૩૧) અને ‘તવંગરની તલવાર’ (૧૯૩૩) વાર્તાઓના કર્તા.
૨.ર.દ. કામદાર છોટાલાલ માનસિંગ, ‘ચક્રમ’, ‘સૂર્યકાન્ત' (૪-૨-૧૮૯૮, ૧૯૮૩): ચરિત્રલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના મોટા દેવળિયા ગામમાં. વતન જેતપુર. પ્રાથમિક શિક્ષણ જેતપુરમાં, માધ્યમિક શિક્ષણ જેતપુર અને જૂનાગઢમાં. ૧૯૧૬માં મૅટ્રિક. ૧૯૨૦માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. ૧૯૨૦થી ૧૯૨૭ સુધી મુંબઈમાં વિભિન્ન ક્ષેત્રમાં નોકરી. દરમિયાનમાં ત્યાં જ પુસ્તકવિક્રેતા ‘સી. જમનાદાસની કં.'ની સ્થાપના કરી. ૧૯૨૭થી ૧૯૫૮ સુધી વાંકાનેરમાં હાઈસ્કૂલમાં શિક્ષક. બાળસાહિત્યમાં વિશેષ રસ.
એમની ચરિત્રાત્મક કૃતિઓમાં બુદ્ધિસાગર' (૧૯૫૨), રાજાજી, નટેન, દીનબંધુ ને લાધા સંગાદિનાં લખાણોને આધારે થયેલું, મહાત્મા ગાંધીના જીવનના કેટલાક પ્રસંગોનું સંકલન ‘ગાંધીજીના જીવનપ્રસંગો : ૧, ૨, ૩, ૪ (૧૯૬૧) અને ભારતીય તેમ જ વિદેશીય વિભૂતિઓના રોચક જીવનપ્રસંગોનું સંકલન ‘મને નીરખવા ગમે' (૧૯૬૪)નો સમાવેશ થાય છે.
‘બૂકર ટી. વોશિંગ્ટનનું આત્મચરિત્ર' (પૂર્વાર્ધ) (બી. સંવ. આ. ૧૯૩૬), ‘ભારતભકત ગોખલેનાં સંસ્મરણો' (૧૯૩૬) એ એમણે કરેલાં ભાષાંતરો છે.
કામદીન અરદેશર સેરાબજી (૧૮૩૮, ૧૮૮૯): નિબંધલેખક. ‘ગુરુત્વાકર્ષણ’, ‘હિન્દુ શબ્દની ઉત્પત્તિ’, ‘બેરામગોર હિન્દુસ્તાનમાં', ‘પ્યાર વચ્ચે કેટલું અંતર છે?” આદિ રસપ્રદ નિબંધોનો સંગ્રહ ‘પરચૂરણ લખાણો’ એમણે આપ્યો છે. આ ઉપરાંત પારસીઓનું નવું, કરારનું વર્ષ' (૧૮૮૨) તથા ‘રપિધ્વન ગહામ્બારના જશનો જેવી ધર્મબોધક પુસ્તિકાઓ પણ આપી છે.
કામાં પેસ્તનજી ફરામજી (૧૮૧૫, ૧૮૯૭) : ‘દાસબોધ' તેમ જ ‘કરીમદ્ ભગવદ્ ગીતાનું ભાષાંતરના કર્તા.
ચ.ટા. કામદોર ચૂનીલાલ હરકિશનદાસ; સાખી નથી લાવણીબદ્ધ છે
ગરબીઓને સંગ્રહ ‘કજોડાને ગરબ' (૧૮૮૦)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org