________________
રસૈયદ કાસમમિયાં જાફરમિયાં – સની છોટાલાલ કિશોરદાસ
સૈયદ કાસમમિયાં જાફમિયાં: પદ્યકૃતિ ‘જંગનામાં માંડગઢ : મીરાં સૈયદઅલી દાતારના કર્તા.
સૈયદ નવાબઅલી સાહેબ : બાળાપયોગી પુસ્તિકા પ્યારા નબી' (૧૯૩૨)ના કર્તા.
સૈયદ પીરસાહેબ હુસેનઅલી : જ્ઞાન-મૌકિતકોનો સંગ્રહ 'મશાલ' (૧૯૩૮)ના કર્તા.
સૈયદ બાવાસાહેબ અહમદઅલી : “શ્રી સગર ઇમામશાહ તથા નાથાકાકાનો સંવાદ અર્થાત્ પ્રેમપાઠ (૧૯૨૨)ના કર્તા.
૨.ર.દ. સૈયદ ભગવાનલાલ બાપાલાલ: “ચતુરંકી નાટક ચિત્રાંગદા રવયંવર' (૧૮૮૨), ‘આર્યપ્રજા’, ‘સતી લીલાવતી' (૧૮૯૮) વગેરે નાટકો તથા ‘રેલના રોળ પદ્યકૃતિના કર્તા.
સેક્રેટિસ (૧૯૭૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની ઐતિહાસિક નવલકથા. એમાં સોક્રેટિસના દૃશ્ય-અદૃશ્ય કે શ્રાવ્ય-શ્રાવ્ય વ્યકિતત્વની આબોહવા ઊભી કરવાને આદર્શ નવલકથાકારે દૃષ્ટિ સમક્ષ રાખ્યો છે. સમા ચાલતી કાલ્પનિક પાત્રા મીડિયા અને
પેલેડોની પ્રેમકથા નાયક સેક્રેટિસની વ્યકિતત્વકથાને બલિપ્ત કરે છે. તત્કાલીન ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રજાજીવનનું ચિત્રણ પ્રતીતિજનક છે. લેખક પોતે પણ આ કૃતિને પોતાની મહત્વની કૃતિ ગણ છે.
4.ટી. સનલ છાંય (૧૯૬૭) : પિયૂ, શરદ અને અમૂલ્ય વચ્ચેના પ્રાયત્રિકોણની કથા અપરંપરાગત રીતે કહતી, શિવકુમાર જોશની લધુનવલ. કથામાં અમૂલ્ય વાચકની નજર સામે મોટે ભાગે હાજર નથી; હાજર છે તેની ડાયરી. ડાયરીના અંશાને શરદના આત્મકથન સાથે વણી લઈને લેખકે એકસાથે બે જુદાં દૃષ્ટિબિંદુઓથી કથા રજૂ કરી છે. કૃતિમાં સાહિત્યિક સ્તરની અને બોલચાલની ભાષાનું મિશ્રણ કુશળતાપૂર્વક થયું છે. દીદી થાપવાળી પોતાની બીજી
અનેક નવલકથાઓની સરખામણીમાં લેખક, આ કૃતિમાં વધુ કલાત્મકતા સિદ્ધ કરી શકાય છે.
દી.મ. સેની અંબાલાલ હિમતલાલ : પદ્યકૃતિ 'ઈશર ભજનકુંજ (૧૯૫૦)ના કર્તા.
સૈયદ મહમદ : નવલકથા “મહેબૂબ એ ખુદાવંદ' (૧૯૨૩) ના કર્તા.
૨.ર.દ.
સેની કેશવજી જેઠાભાઈ: નાટક નેહબાળા' (૧૯૧૨) ને કર્તા.
૨.ર.દ. સેની કેશવલાલ ભાઈચંદ : પદ્યકૃતિ 'જ્ઞાન-ઉપદેશ ભજનમાળા’ (૧૯૫૫)ના કર્તા.
સૈયદ માટામિયાં અલીમિયાં, “ઓજસ પાલનપુરી' (૨૫-૭-૧૯૨૭, ૪-૧૦-૧૯૬૮) : કવિ. છ ધોરણ સુધીનો અભ્યાસ. ખેતી અને બાગવાનીને વ્યવસાય. સર્પદંશથી મૃત્યુ.
કેટલીક ચોટદાર ગઝલે આપતે, મરણ નર પ્રકાશિત કાવ્યસંગ્રહ ઓકાસ’ એમની પાસેથી મળ્યો છે.
એ.ટી. સૈયદ યાવરઅલી બાકરઅલી, ‘યાવર’ : નવલકથા 'પ્રીતના પડછાયા” (૧૯૫૪)ના કર્તા.
મૃ.મા. સૈયદ સગીરઅહમદ અલીજાન, ‘રાઝ નવસારવી' (૯-૧૨-૧૯૩૫): કવિ. જન્મ નવસારીમાં. ૧૯૫૬ માં ઇતિહાસ-ફારસી વિષય સાથે બી.એ. ૧૯૭૯ માં ફારસી-હિન્દી વિષયોમાં એમ.એ. માધ્યમિક શિક્ષક. ‘ઊર્મિનાં શિલ્પ' (૧૯૮૨) એમને કાવ્યસંગ્રહ છે.
રાંટો. સૈયદ હામિદમિયાં ડોસામિયાં (૧૮૯૨,-): નવલકથાલેખક. જન્મ
અમદાવાદમાં. શિક્ષણ અમદાવાદમાં. રેવન્યૂ ખાતા સાથે સંલગ્ન. ૧૯૧૭ થી પત્રકારત્વ.
એમણે ઝહરા' (૧૯૧૮), “વીરાંગના કે દેવાંગના' (૧૯૧૯), “પિશાચલીલા' (૧૯૧૯), ‘પ્રેમની પ્રતિમા' (૧૯૨૫), ‘પ્રેમને શિકાર'(૧૯૨૫), ‘અપ્સરા કે ચૂડેલ' (૧૯૨૬), 'પ્રેમને વિજય’ (૧૯૨૭), ‘મહિનૂરને સિંહ' (૧૯૨૮) અને ભૂતબંગલો” (૧૯૩૦) જેવી નવલકથાઓ આપી છે. આ ઉપરાંત ચરિત્ર ‘હઝરત ખાલિદ બિનવાલિદ (૧૯૧૮) પણ એમણે આપ્યું છે.
ર.ર.દ.
સેની ચતુરદાસ નારણદાસ (૧૮૭૧,-) કવિ. જન્મ વઢવાણમાં. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ.
એમણે ‘વ્યાઘેશ્વરી કાવ્ય' (૧૮૮૮) અને વિવિધ રાગબદ્ધ ૧૬૮ ભકિતપૂર્ણ પદ-ભજન સંગ્રહ ‘જગદંબા કાવ્યામૃત (૧૯૨૨) આપ્યાં છે.
સોની રચંદુલાલ મનસુખલાલ: “સૌભાગ્યચંદ્ર નવીન નાટક' (અન્ય સાથે, ૧૯૦૫)ના કર્તા.
સેની ચીમનલાલ : જાસૂર કથા “અજીબ ઉઠાવગીરીના કર્તા.
ની છોટાલાલ કિશોરદાસ, ‘સેની છટા': કવિ. જન્મ ભેટાસી | (તા. બોરસદ)માં.
એમણે પદ્યકૃતિ 'છોટસ્ કૃત જ્ઞાનોપદેશ ભજનાવલી' (૧૮૯૮) આપી છે.
૨.ર.દ.
૬૨૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org