________________
વ્યારા પીતામ્બર મૂળભાઈ -- વ્યાસ ભીખાભાઈ પુરુષાત્તામ
પાસ પીતામ્બર પુજાભાઈ : 'શ્રી ભાનુપ્રતાપ નાકનાં ગાયના (૧ર૯૯૭ના કર્તા
2.2.5.
વ્યાસ પોપટલાલ : સામાજિક નાટકો ‘કનકતારા’ અને ‘અંધ’ના કાં.
૨.ર.દ.
વ્યાસ. પ્રભુલાલ કાલિદાચ છા કાવ્યોનો સંગ્રહ પ્રેરણા' (૧૯૫૭)ના કર્તા.
...
શ્વાસ પ્રભુલાલ મિણાંકન : શામળનું આખ્યાન' (૧૯૬૬) તથા વિઠ્ઠલનાથજીનો પરમ ભક્ત દામા’(૧૯૬૩)ના કર્તા.
૨.ર.દ.
વ્યાસ પ્રભુશંકર નરભેરામ : પદ્યકૃતિઓ ‘કાવ્યકુસુમ' (૧૯૧૨), ‘આંતરસરિતા’-પ્રવાહ ૧૧૯૨૪) અને 'કોધપર ’(૧૯૨૩) તચા "ધક વાર્તાસંગ્રહ'(૧૯૨૪)ના કર્તા,
વ્યાસ બાપાલાલ ઇચ્છાશંકર : પદ્યકૃતિ ‘તાપીનું તોફાન’(૧૮૮૩) -ના કર્તા.
...
...
વ્યાસ બાબુભાઈ : વીર સામાજિક વાર્તાઓનો સંગ્રહ ‘વર્ષા’ (૧૯૬૨) તથા નાટ્યસંગ્રહ 'એક ને એક બે’(૧૯૬૫)ના કર્તા,
૨.ર.દ.
વ્યાસ બાલકૃષ્ણ : કાશવાણી પર રુ થયેલ બોપયોગી ચરિત્ર બાળકોના શ્રીમદ્ વલ્લભાચાર્ય’(૧૯૬૨)ના કર્તા.
2.2.6.
વ્યાસ ભગવાનદાસ માણેકચંદ : પદ્યકૃતિ‘સંકટ નિવારણ અંતરની પ્રાર્થના’(૧૯૧૧)ના કૉ.
૨.ર.દ. વ્યાસ ભવાનીશંકર વિજયશંકર, ‘અતિથિ’, ‘નીલકંઠ’, ‘રાજશેખર’ (૨૭-૧૨-૧૯૦૫) : વાર્તાકાર. જન્મ ભુજમાં. ૧૯૨૮માં સંસ્કૃતઅંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૬માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ . ૯માં કરાંચીની શાળાઓમાં, ત્યારબાદ ૧૯૩૩થી ૧૯૪૮ સુધી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીનું અધ્યાપન. ૧૯૪૮ થી ૧૯૫૫ સુધી આનંદની સરદાર પટેલ કોલેજમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ. ૧૯૫૧થી ૧૯૭૦ સુધી ભારતીય વિદ્યા ભવનની કાવેજમાં સંસ્કૃત વિભાગના અધ્યા. ૧૯૩૦માં નિગુપ્તા. 'ફાલ્ગુની’ અને 'વાણી’ના એક કાળે સહતંત્રી.
‘પદધ્વનિ’(૧૯૩૩) એમના નવલિકાસંગ્રહ છે. ‘ચતુર્મુખ’ (૧૯૫૦) એમની નાયિકા છે. આ ઉપરાંત એમણે સંસ્કૃતમાંથી અનુવાદ 'બુંદમાશા'(૧૯૩૬) પણ આપ્યો છે.
વ્યાસ ભાઈલાલ છગનલાલ : ગઝલસંગ્રહ ગઝલગર્જના’(૧૯૨૦) તથા સંપાદન 'શી પુષ્ટિ મહાસાખ્ય'- ભા. ૧ (૧૯૨૮)ના કર્તા.
ર.ર.દ.
૫૫૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
વ્યાસ ભાનુપ્રસાદ મણિરામ, ‘ભાનુ’ : સામાજિક રમૂજી ડિટેકિટવ નવલકથા ‘માસ્તર કે મનહર’(૧૯૧૫) તેમ જ ‘રમાકાંત યાને અર્વાચીન ભારત’(૧૯૧૫) અને ‘સરલા’(૧૯૧૬)ના કર્તા.
...
વ્યાસ ભાનુશંકર ધવજી (૫ ૧૮ ૧૯૩૪, ૧૨૯ ૧૯૮૭) : કવિ, વિવેચક. જન્મ કિાનેરમાં. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી વાંકાનેરમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક નુરનાતક. પછી પૂના યુનિવરિટીમાંથી પણ નાતક કોક વર્ષ મુંબઈની શૈક્ષણિક સંસ્થાઓમાં કામગીરી પછી યુગાન્ડાના ચિખાતામાં. ૧૯૬૮ થી નિવૃત્ત અને લંડનમાં સ્થાયી નિવાસ. ત્યાં જ અવરાત. ‘પરિવેશ’(૧૯૫૭), ‘સેન'(૧૯૬૬), 'સનિĞશ” (૧૯૭૧), ‘સમીર’(૧૯૭૨), ‘પ્રસ્પંદ’(૧૯૭૩), ‘પદરવ’(૧૯૭૪) અને ‘તરંગ’(૧૯૭૪) એમના કાવ્યસંગ્રહો છે. એમણે ‘આ પાર પેલે પર’(૧૯૬૩) અને 'શ્યામલ તેજ જૈન પડછાયા' જેવી વર્ગકથાઓ તથા મેળાનાં પંખી’(૧૯૬૧) વાર્તાસંગ્રહ આપ્યાં છે. અંગ્રેજી અને ફ્રેન્ચ કાવ્યસમજની પાર્શ્વભૂ સાથે એમણે ‘નિર્ઝર’ (૧૯૭૧), ‘પ્રરોહ’(૧૯૭૪), ‘અરુણ’(૧૯૭૫), ‘કવિતા : સૂર્યના અંકુર’(૧૯૭૫), ‘સૂર્ય સુરધનુનો સહકાર' જેવા વિવેચનસંગ્રહા આપ્યા છે. ‘બાધિત મંજુષા'(નવરાત્ર શિક સાથે, ૧૯૫૨), ‘આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ’(૧૯૬૨), ‘વિશ્વની શ્રેષ્ઠ સાહસ કથાઓ' (૧૯૬૨) વગેરે એમનાં સંપાદનો છે. આ ઉપરાંત એમણે ચિંતન, ઇતિહાસ અને પ્રવાસ વિગેનાં કેટલાંક પ્રકીર્ણ પુસ્તકો પણ આપ્યાં છે.
ચાર
વ્યાસ ભાનુશંકર બાબરશંકર, 'બાદરાયણ', સુંદ∞ બેટાઈ સાથેના સંયુકતલેખનમાં બંનેનું ઉપનામ ‘મિત્રાવર્ણી’(૧૨-૫-૧૯૦૫, ૧૪-૧૧-૧૯૬૩): કવિ. જન્મ કચ્છના આધાઈમાં. વતન નડિયાદ, પ્રાથમિક શિક્ષણ મોરબીમાં. માધ્યમિક શિક્ષણ પહેલા મોરબીમાં, પછી કોટમાં, રાજકોટની આલ્ફ્રેડ ઈસ્કૂલમાંથી મૅટ્રિક ૧૯૨૭માં ઍલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈથી સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૦માં એમ.એ. કબીબાઈ હાઈસ્કૂલ, મુંબઈમાં ઘણાં વર્ષ સુધી શિક્ષક. પછી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૪૧માં એલએલ.બી. થઈ વકીલાતનો પ્રારંભ. છેલ્લે મુંબઈ આકાશવાણીના ગુજરાતી વિભાગ સાથે સંલગ્ન. રંગભૂમિ ક્ષેત્રે વિશેષ સંસ્કારસેવા. હૃદયરોગથી
અવસાન.
એમના એકમાત્ર કાવ્ય
"કેડી'(૧૯૪૧)માં ગીતા, ને, સોનેટો, મુક્તકો અને એકાદ-બે લાંબી રચનાઓ છે. ગાંધીયુગના કવિઓની જેમ યુગપ્રભાવનું તેમ જ યુગબળાનું ચિત્રણ એમનું મુખ્ય ધ્યેય રહ્યું છે; પરંતુ એમના ઉન્મેષ અધિકતર ગીતામાં પ્રગટ થયો છે.
૩.
વ્યાસ ભીખાભાઈ પુરુષોત્તમ ૧૮૯૯, – બાળસા હિત્યશેખકર જન્મ ગોધરા (જિ. પંચમહાલ)માં. પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ
For Personal & Private Use Only
www.jainulltbrary.cg