________________
વૈદ્ય કીરપાશંકર ભગવાનજી – વૈદ્ય ભારની ઇવજય
વૈઘ નાનાલાલ દેવશંકર : જીવનચરિત્ર ‘કર્મસિંહજી રવમીના કર્તા.
વૈદ્ય કીરપાશંકર ભગવાનજી : નાહાનાભાઈ ચરિત્ર' (૧૮૭૫)ના કર્તા.
કૌ.બ્ર. વૈદ્ય કુંવરજી નથુ : કુંવરજી કીર્તન રાંગ્રહ (૧૯૮૮)ના કર્તા.
મૃ.માં. વૈદ્ય કેશવરામ શિવાનંદ : કાવ્યકૃતિ ‘સ્મરણ વિજ" ગુર્જરી કતાં.
વૈદ્ય પી. એલ. : પ્રાકૃત વ્યાકરણ (૧૯૨૮)ને કાં.
+J.મા. વૈદ્ય પોપટલાલ પ્રભુરામ : નવલકથા “સૌભાગ્યવતાં કયા કુંવર (૧૮૮૯)ના કર્તા.
વૈદ્ય પ્રભુલાલ જીવનરામ : પાનાની પત્ની વિરો- ચરિત્ર જો
મૃ.માં. વૈદ્ય બળવંતરાય કાલિદાસ : નવલકથા ‘સ્વગય પુષ્પ અથવા પુષ્પકુમારી’ના કર્તા.
વૈદ્ય ગજાનન મહાદેવ : ડાયરી સ્વરૂપમાં લખાયેલું પુસ્તક “આ નાના છોકરાઓ શું કરી શકે?” (૧૯૪૧)ના કર્તા.
મૃ.મા. વૈદ્ય ચંદુલાલ : ચરિત્ર ‘અરબસ્તાનને સરઠી સદાગર' (૧૯૪૦) - કર્તા.
મુ.મા. વૈદ્ય ચીમનલાલ મગનલાલ : ચરિત્રકૃતિ ભારતમાdડ પંડિત
ગટલાલજી' (૧૯૫૯) અને વાર્તાસંગ્રહ ‘દીપદાન અને બીજી વાતો' (૧૯૬૪)ના કતાં.
યુ.મા. વૈદ્ય ચુનીલાલ લાલજીભાઈ : નવલકથા “અતિ સુખદાયિની’ (૧૯૧૫) ના કર્તા.
મુ.માં. વૈદ્ય જિતેન્દ્ર: નવલકથા 'કાદમ્બરી' (૧૯૬૬)ના કતાં.
મૃ.મા. વૈદ્ય જેઠાલાલ મોતીરામ, નાગેશ': નવલકથા ‘પ્રમમાળા કે પ્રણયપ્રતિમા' (૧૯૯૧૩)ના કર્તા.
મૃ.મા. વૈદ્ય જયંતિ : પાટયસંગ્રહ ઝાંઝવાનાં જળ' (અન્ય સાથે, ૧૯૬૧) -ના કર્તા.
મૃ.મા. વૈદ્ય લંબકલાલ મણિશંકર : કાવ્યસંગ્રહ 'કાવ્યપ્રેમી' (૧૯૮૫)ના કર્તા.
મૃ.મા. વેદ્ય દામોદર કાનજી : પદ્યકૃતિ સતી અનસૂયાને શણગાર (૧૯૧૨) તથા ભીમચરિત્ર'- ભા. ૧-૨ (૧૯૨૧)ના કર્તા.
મૃ.મા. વૈદ્ય (સુરતવાળા) ધીરજરામ દલપતરામ : કથાકૃતિ ‘દેવતાઈ રવનુ અથવા ગાયોની ફરિયાદ' (૧૮૯૧), નવલકથા ‘રામેશ્વર અને પાર્વતી' (૧૯૦૬), આધ્યાત્મિક વાર્તાલાપ ‘શિશુબોધ' (૧૯૦૪), વાર્તાઓ “દોરાબજીના દીકરાઓની રમૂજી વાર્તાઓ અને “વલ્લભાખ્યાન તથા મૂળપુરુષ” તથા “સંસ્કૃત વ્યાકરણ’ - ભા. ૧ (૧૮૬૧)ના કર્તા.
મુ.મા.
વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન, બિપિન વૈદ્ય (૨૩-૭-૧૯૮૯) : નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, ચરિત્રલેખક. તેમ દ્વારકામાં. જેતપુરમાંથી પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લઈ ૧૯૨૩માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે જાડાયેલા. એક વર્ષ વડોદરા કોલેજમાં, પણ પછીથી પુન: બહાઉદ્દીન કોલેજમાં. પરંતુ સત્યાગ્રહની લડતને કારણે વૈદ્યને વ્યવસાય સ્વીકાર્યો. ૧૯૪૩થી કુલછાબ' દૈનિકના સહતંત્રી. ૧૯૪૬ થી મુંબઈના દૈનિક “સાંજ વર્તમાનમાં. ૧૯૪૭માં રાજકોટના ‘હિદ’ દૈનિકના આદ્યતંત્રી. ૧૯૪૮ થી પછાત વર્ગ બોર્ડના માનદ મંત્રી. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી ધારાસભ્ય. ૧૯૬૨ થી ૧૯૬૭ સુધી અપક્ષ ધારાસભ્ય. પછીથી તમામ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ.
‘નંદબાબુ' (૧૯૫૭), ઉપમા’(૧૯૬૪), ગોદાવરી' (૧૯૬૯), ‘વિશ્વામિત્ર’ અને ‘શાકુન્તલેય ભરત’ એમની નવલકથાઓ છે. એમાં ખાસ કરીને સામાજિક સમસ્યાઓમાં પરિસ્થિતિવશ માણસ કેવી કેવી વિટંબણાઓમાં મુકાય છે એનું કથાનક છે.
એ આવજો' (૧૯૫૫), ‘પ્રેરણા' (૧૯૫૬) જેવાં મૌલિક નાટકો ઉપરાંત એમણે ‘ઢીંગલીઘર', હંસી’, ‘લેકશ, ‘વિધિનાં વિધાન જેવા નાટયાનુવાદો આપ્યા છે.
‘અ.સૌ. વિધવા (૧૯૪૧), છેતરી ગઈ’, ‘વહનું વાત્સલ્ય” (૧૯૬૪), 'નિરાંતને રોટલો', ‘પારકી છઠ્ઠીના જાગતલ’, ‘મા વિનાના’, ‘રાતી ઢીંગલી’, ‘રાણકદેવી’ વગેરે એમના વાર્તાસંગ્રહની ઘટનાપ્રધાન વાર્તાઓમાં મોટે ભાગે કુટુંબજીવનની સમસ્યાઓ નિરૂપાયેલી છે. “રતીમાં વહાણ'(૧૯૭૫) એ એમનું સ્વાતંત્ર્યલડતના એક ગુજરાતી અગ્રણી કુંવરજીભાઈ વિઠ્ઠલભાઈ મહેતાનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક છે. 'ઝવેરચંદ મેઘાણી (૧૯૬૯) અને ‘અકબર” એમણે લખેલાં જીવનચરિત્રો છે.
બ.
.
વૈદ્ય ભગવાનલાલ ત્રિભુવન : કથાકૃતિ “ગૃહિણી કે દેવી'ના કર્તા.
નિ.વો. વૈદ્ય ભારતી ઇન્દ્રવિજય (૩-૩-૧૯૨૯) : નવલકથાકાર, વાર્તાકાર.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org