________________
ઉપાધ્યાય ફુલશંકર લાલભાઈ – ઉપાધ્યાય હરિલાલ જાદવજી
ઉપાધ્યાય ફુલશંકર લાલભાઈ : પદ્યકૃતિ “વિદ્યાવિલાસી રસુબોધ- મિત્ર વિલાસ'ના કર્તા.
કૌ.. ઉપાધ્યાય બાપુજી દયાશંકર : પદ્યકૃતિ “નર્મદાજીને. ગરબે'ન: કતાં.
ઉપાધ્યાય ભાઈલાલ જમનાશંકર: નવલકથા '
દણ અથવા સુશીલા-લીલ: : ૧' (૧૯૧૩)ના કર્તા.
કૌ.પ્ર. ઉપાધ્યાય ભૂપેન્દ્ર: રમૂજપ્રધાન હળવી શૈલીના લેખસંગ્રહા ‘ત્રિકોણનો ચોથો ખૂણો' (મદનકુમાર મજમુદાર સાથે, ૧૯૭૩), ‘ત્રિકોણનો પાંચમ ખૂણો' (મદનકુમાર મજમુદાર અને ઉષાબહેન મજમુદાર સાથે, ૧૯૮૩), મૂળે ઘેરી બરજસની કૃતિને અનુવાદ ‘સાથી સંગી વિનાના' (૧૯૫૬) તેમ જ અનૂદિત ચરિત્રાનો સંગ્રહ “અર્વાચીન ભારતના શિલ્પીઓ' (૧૯૭૧) ના કર્તા.
ક.. ઉપાધ્યાય મણિલાલ વલ્લભદાસ : પ્રાર્થના, સ્તુતિ, ભજન, આરતી
જેવાં સ્વરૂપમાં કરેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘મણિવલ્લભ ભજનમલિકા' (૧૯૬૮) ના કર્તા.
ઉપાધ્યાય મણિલાલ સુખરામ: હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભાગવતની કથાના સારને ગદ્ય-પદ્ય મિશ્રા ઢબે સંક્ષેપમાં રજૂ કરતી કૃતિ ‘ભાગવત-સાર' (૧૯૬૦) ના કર્તા.
ઉપાધ્યાય રવિ: પ્રકીર્ણ કાવ્યો. રાંગ્રહ ‘ઉરના સૂર' (૧૯૬૧)ના કર્તા.
નિ.વી. ઉપાધ્યાય રામચંદ્ર એમ.: સુબોધ અને રસિક શૈલીમાં લખાયેલી સામાજિક નવલકથા 'નિર્દોષનાં રુદન' (૧૯૩૫) ના કર્તા.
નિ.વે. ઉપાધ્યાય વામનભાઈ પી. (૩૦-૧-૧૯૨૨, ૧૦૭-૧૯૭૭) : કવિ. જન્મ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. વ્યવસાય આયુર્વેદ તબીબ. એમની પાસેથી કાવ્યસંગ્રહ “વામન કવન' (૧૯૭૭) મળ્યો છે.
નિ.વે. ઉપાધ્યાય વાસુદેવ નાથાલાલ (૧૮-૨-૧૯૪૩) : નવલકથાકાર. બી.એ., બી.એડ. કંકાવટી (તા. ધ્રાંગધ્રા) ની શાળામાં આચાર્ય.
એમણે “મંગલ સૂત્ર' (૧૯૭૬), 'તૂટથી બંધ - વહ્યાં પૂર', ‘સંજાગ’, ‘પૂરતી ઝંખના' વગેરે નવલકથાઓ આપી છે.
| નિ.વા. ઉપાધ્યાય વિવેકવિજય (૧૯૮૭): ચોવીસ તીર્થકરોનાં સ્તવન', ગહૂલીઓ, ગરબાઓ તથા મહાવીર સ્વામીનું પારા) વગેરે કૃતિઓના સંગ્રહ ‘અભિનવ રતવન ગલીસંગ્રહ' (૧૯૩૯)ના કર્તા.
નિ.વા. ઉપાધ્યાય શંકરલાલ જી, ‘શિશુ': સ્વામી શ્રી. ચિન્મયાનંદજીના પદ્યમાં લખાયેલા જીવનવૃત્તાંત ‘ઋણમુકિત' (૧૯૪૬) ના કર્તા.
નિ.વા. ઉપાધ્યાય સિદ્ધિમુનિ : સ બાધક પદ્યકૃતિઓ અને મહાન ભકતાના જીવનની પ્રસંગકથાઓના સંચયરૂપ પુસ્તક “સદાચાર અને સુખ' (૧૯૪૬) ની કતાં.
નિ.વા. ઉપાધ્યાય સુરેન્દ્ર ધીરજલાલ, ‘સરલ' (૨૪-૮-૧૯૪૫) : નવલકથાકાર. જન્મ સુરતમાં. ૧૯૬૭માં રસાયણશાસ્ત્રના વિષય સાથે બી.એસસી. સુરતની ધ સુરત પીપલ્સ કો-ઓ. બેન્કમાં સબઑફિસર.
એમની નવલકથા કરાય રંગલા' (૧૯૭૨) માં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં વસતા શાપિત-પીડિત સમાજનું આલેખન પ્રધાનતથા વાસ્તવિક રતર થયું છે. લઘુનવલ ‘અંગભંગ' (૧૯૭૪) માં
અપંગ કથાનાયકને થતો વ્યર્થતા ને છિન્નભિન્નતાને અનુભવ મુખ્યત્વે આલેખ્ય વિષય છે. કારુણ્યપ્રધાન, સત્યઘટનાત્મક નવલકથા ‘મસ્તીમાં ડૂબેલી ઘટના' (૧૯૮૧) કથાપ્રવાહને કારણ વાચનક્ષમ બને છે. દંપતી વચ્ચે જન્મેલા આંતરવિગ્રહની કથા ‘ટ સુપર્ણા' (૧૯૭૬) અને મુજ મલકમાં હું ખાવાયા' એમની અન્ય ગદ્યકૃતિઓ છે.
ક.. ઉપાધ્યાય હરિલાલ જાદવજી (૨૨-૧-૧૯૧૬): નવલકથાકાર, જન્મ મેસાળ મેટા ખીજડિયા (જિ. અમરેલી)માં. પ્રાથમિક
ક..
ઉપાધ્યાય મનુભાઈ ડી.: કવચિત્ દશભકિતને વિષય બનાવતી તેમ જ મંગલ ગીતો, પ્રાર્થના અને ગરબા સ્વરૂપમાં રચાયેલી કિશારભાગ્ય પદ્યરચનાઓના સંગ્રહ “સબરસ-ગીતસંગ્રહ (૧૯૬૩) ના કર્તા.
ક.છ. ઉપાધ્યાય મતીરામ દલપતરામ : “સતી ચિતામણી સ્વયંવર આખ્યાન' (૧૮૯૯) ના કર્તા.
નિ.. ઉપાધ્યાય મેહનલાલ અમથાભાઈ: ચતુરંકી નાટક 'જગદેકચવિશાલાક્ષી' (અન્ય સાથે, ૧૮૯૪)ના કતાં.
ઉપાધ્યાય યશવંત હરિ: ‘પ્રણયત્રિપૂટી યાને ભાગ્યરેખા’ નવલકથાના કર્તા.
નિ.વ. ઉપાધ્યાય રણધીર : શ્રીઅરવિદ વિશેનું ચરિત્રાત્મક પુસ્તક 'પ્રગટયા
અંતર્યામી’ અને ‘સમગ્ર જીવન યોગ છે તથા સત્ અસત્ ના સંઘર્ષોની મહાકથાના નાયક અર્જુનનું ચરિત્રાલેખન કરતું પુસ્તક ‘યુદસ્વ' (૧૯૮૮) ના કર્તા.
નિ.વા.
૩૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org