________________
મુનશી મોઈઉદ્દીન નાજમુનસિહ નચિકેત પદલાલ
નાટકને ટૂંકસાર તથા ગાયન' (૧૯૩૨) ના કર્તા.
મુનશી માઈઉદ્દીન નાજા: “ખાકી પૂતળા' (૧૯૧૯), ‘મતલબી દુનિયા' (૧૯૨૮), ‘સખી લૂટેરા નાટક: ટૂંકસાર તથા ગાયને’ (૧૯૨૫), ‘બાલતા હંસ નાટકનાં ગાયન' (૧૯૨૯), 'ખુશ અંજામ નાટકનાં ગાયન' (૧૯૩૩) તથા દૂર અરબ’ના કર્તા.
૨.ર.દ. મુનશી રામરાય મેહનલાલ, ‘દિવ્યાનંદ': રાષ્ટ્રપ્રેમ, જાતીયતા, હિંદુ ધર્મનું પતન વગેરે વિષયોને નિરૂપતાં ત્રિઅંકી નાટક ‘જળની’ (૧૯૩૫), 'પ્રીતમની પ્યાસ' (૧૯૩૭), ‘યોગી કોણ?' (૧૯૩૮), ‘ઈશ્વરનું ખૂન' (૧૯૪૧), કાંતિનાદ' (૧૯૪૫) વગેરેના કર્તા.
૨.૨. મુનશી લવજી ડાહ્યાભાઈ : ત્રિઅંકી નાટકો કામલતા' (૧૯૧૦),
ચરોડનો કરાણ' (૧૯૧૧), પ્રતાપી પ્રમીલા” અને “સત્યવાદી હરિશ્ચંદ્રના કર્તા.
મુનશી હકીમ નિઝામ : નાટક 'દાગે હસરત નિસાર ઉફે શીરીફરહાદ' (૧૯૧૧)ના કર્તા.
૨.ર.દ. મુનશી હરિલાલ હરદેવરાય, “ઓશિંગણ': નાટક “ચૈતન્યભૂલ’ તથા ‘દલપતપિંગળ’ને ‘રણપિંગળ' પર આધારિત ‘સ્વછંદપિંગળના કર્તા.
મુનશી હર્ષદરાય સુંદરલાલ: ‘પરમાર પૃથ્વીસિંહ અને નિમકહલાલ સતી મેના'-ભા. ૨ (૧૯૦૪), 'મદનચન્દ્ર અને નવનીતલા’ (૧૯૯૬), “મીરાંબાઈ' (૧૯૬૬), ભકત બોડાણા' (૧૯૦૧), ‘શૂરવીર રજભકત પ્રતાપરુદ્ર’ (ચે. આ. ૧૯૨૪) વગેરે નવલકથાઓ તથા ‘નિમકહલાલ રણમલનું ત્રિઅંકી નાટક' (૧૮૯૯), સતી લીલાવતીનું પંચાંકી નાટક' (૧૯૬૪), સુરેખાહરણ (૧૯૦૫) વગેરે નાટકો ઉપરાંત ‘મઢેરા મહિમા' (૧૯૧૧) અને “ધીરા મારુજીની વાર્તા' (૧૯૩૨) જેવી પદ્યકૃતિઓના કર્તા.
મુનશી હામિદમિયાં સામિયાં: ‘વીરાંગના કે દેવાંગના અથવા.
અબળા કે પ્રબળા' (૧૯૨૧) તથા જીવનચરિત્ર ‘ખાલિદ બીન વલિદ' (૧૯૨૩) ના કર્તા.
મુનશી હુસેનમિયાં ઝરીફ: બકાવલી નાટકનાં ગાયને” તથા “ગૂંચ15 એ ઇશ્ક ઉર્ફ સાની-એ બકાવલી’ના કર્તા.
મુનશી લીલાવતી કનૈયાલાલ (૨૩-૫-૧૮૯૯, ૬-૧-૧૯૭૮) : નિબંધકાર. જન્મ અમદાવાદમાં. ચાર ધોરણ સુધીના અભ્યાસ પછી ઘેરબેઠાં સંસ્કૃત અને અંગ્રેજીને અભ્યાસ. સ્વરાજની લડતમાં કારાવાસ. સ્ત્રીસ્વાતંત્રની લડતમાં સક્રિય. પ્રથમ લગ્ન ૧૯૧૩ માં શેઠ લાલભાઈ સાથે. પતિના મૃત્યુ પછી મુનશી સાથે પુનર્લગ્નથી જોડાયાં. સાહિત્ય અને સમાજસેવાની પ્રવૃત્તિમાં છેક સુધી સક્રિય. મુંબઈમાં અવસાન.
એમણે વિદપ્રધાન અને રસાળ શૈલીમાં નિખાલસ, સરસ, તેજસ્વી માનવહૃદયભાવને વ્યકત કરતાં ‘રેખાચિત્રો - જૂનાં અને નવાં' (૧૯૨૫) લખ્યાં છે, જેમાં માર્ગોટ એસ્કવીથ, મુનશી, મહાદેવ દેસાઈ વગરનાં ચરિત્રચિત્રણ ધ્યાન ખેંચે છે.
આ ઉપરાંત વેગીલા ઘટનાપ્રવાહવાળું, ગુપ્તયુગના કથાવસ્તુ પર આધારિત પંચાંકી નાટક 'કુમારદેવી' (૧૯૩૦); ફેશન, સંગીત, સાહિત્ય, સ્ત્રીસ્વાતંત્ર્ય, યુવાન ઇત્યાદિ વિશેના લેખેને સમાવતો ‘સંચય' (૧૯૭૫)નવલિકા, નાટિકા, પ્રોસ્પર અને મેરીમીના પાને હૃદયંગમ અનુવાદ વગેરેને સંગ્રહ “જીવનની વાટેથી' (૧૯૭૭); આર્થર રોડ જેલમાં લખાયેલી, પ્રતાપી અને કચડાયેલાં સ્ત્રીપાત્રોને રજૂ કરતી લાંબી ટૂંકીવાર્તા અને નાટકનો સંગ્રહ ‘જીવનમાંથી જડેલી' (૧૯૩૪); “વધુ રેખાચિત્રો અને બીજે બધું (૧૯૩૫) વગેરે પુસ્તકો પણ એમની પાસેથી મળ્યાં છે.
પા.માં
મુનસફ ધનપ્રસાદ છોટાલાલ : સાહેબરામ અને અદભાઈ જેવાં
બે ચરિત્રોને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલિકાઓને સંગ્રહ ‘રેન્દ્ર અને બીજી વાતો'ના કર્તા.
મુનસફના સેરાબશા દાદાભાઈ: મૂળ ફ્રેન્ચ કથાના અંગ્રેજી
અનુવાદ પર આધારિત અને ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ગણાયેલી, અસ્પૃશ્યતાની બદીનું નિરૂપણ કરતી કૃતિ ‘હિંદુસ્તાન મધેનું ઝૂપડું' (૧૮૬૨)ના કર્તા.
મુનશી શાહજહાન શમ્સ : નાટક ‘અબ કા સિતારા' (૧૯૩૨)ના
કર્તા.
મુનશી સૈયદ યાવરઅલી : નાટક ‘એશિયાઈ સિતારા' (૧૯૧૯)ના
મુનસિફ નચિકેત પદલાલ, કેતન મુનશી': વાર્તાકાર. ૧૯૪૮માં મૅટ્રિક. ૧૯૫૧માં બી.એ. ઑપરેશન વખતે ગફલતથી ઑકિરજનને બદલે નાઈટ્રોજન થાસમાં જતાં તરુણવયે મુંબઈમાં અવસાન.
ગુજરાતી વાર્તાસાહિત્યમાં તેજસ્વી કહી શકાય એવા આ લેખકે અવનવી રચનારીતિથી થોડીક ઉત્તમ વાર્તાઓ સિદ્ધ કરી છે. વાર્તાવિષયનું અને કથનરીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે એવું છે.
અંધારી રાતે' (૧૯૫૨) એમને પહેલે વાર્તાસંગ્રહ છે. ત્યારબાદ ‘સ્વપ્નનો ભંગાર' (૧૯૫૩) નામક બીજા વાર્તાસંગ્રહમાં ‘ફટકો' નીવડેલી વાર્તા છે. અનંતરાય રાવળની પ્રસ્તાવના સાથેના, એમની
કર્તા.
મુનશી સૈયદ સુલેમાન, “આસિફ: ‘ગાફિલ મુસાફર' (૧૯૧૭), ઉકૃતિ કુદરત કા ફએસલા' (૧૯૨૦) અને બહાદુર બેગમ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org