________________
ગાયકના તંત્રી.
એમની પાસેથી વિવેચનગ્રંથ છંદોવિમર્શ' (૧૯૮૫) મળ્યો છે. નિવાર મારું બાળપણ : ૧૮૯૦ની આસપાસના અમદાવાદના જીવનનો ચિનાર આપના વિદ્યાગૌરી નીલકંઠને દસ્તાવેજ નિબંધ.
ચં.ટા.
માર્શલ રતન રૂસ્તમ ૧૪-૧૦-૧૯૧૧): ચરિત્રલેખક. જન્મ ભરૂચમાં. વતન સુરત. બી.એ., એલએલ.બી., પીએચ.ડી. સુરત પારસી પંચાયતમાં આસિસ્ટન્ટ સેક્રેટરી અને પછી સેક્રેટરી.
'ભીમજી હાડવૈદ'(૧૯૪૩), ‘અરદેશર કોટવાલ'(૧૯૪૬), 'સરવાનજી વકીલ'(૧૯૭૯) વગેરે એમનાં જીવનચરિત્રો છે, ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ (૧૯૫૦) એ પીએચ.ડી.ની ઉપાધિ માટે લખેલા શાધિનબંધ છે. ‘દેશના દીવા’(૧૯૬૨), ‘ગુજરાતના પારસીઓ’(૧૯૬૯) ઇત્યાદિ એમનાં અન્ય પુસ્તકો છે.
ર.ગા.
માલધારી કાનજીભાઈ સાંકાભાઈ(૧૨-૯-૧૯૪૬): કવિ. જન્મ પાટણ તાલુકાના ખાનપુર-રાજકવા ગામમાં. બી.એ., એલએલ.બી. ખેતી તથા વકીલાતનો વ્યવસાય.
એમની પાસેથી કાવ્યસાહ ‘દુધમનીને કાંઠે'(૧૯૮૧) નવા સંશોધિત-સંપાદિત કૃતિ ‘પરણવાડાના રબારી સમાજનાં ક ગીન’ (૧૯૮૩) મળ્યાં છે.
નિ.વા.
માલધારી જ્યાંતીભાઈ : પરિશ્રમનું મહત્ત્વ વર્ણવતી કથાકૃતિ ‘મધલાળ’(૧૯૮૦)ના કર્તા.
નિ.વા.
માલગિયા દલસુખભાઈ ડાહ્યાભાઈ ૨૨ ૭૧૯૧૯): સંપ, સંપાદક. જન્મ સાયલા (જિ. સુરેન્દ્રનગર)માં. સાયલામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થાય તે પહેલાં પિતાજીનું અવસાન. જયપુર, બ્યાવર વગેરે સ્થળે જૈન ગુરુકુળામાં રહી‘જૈન વિશારદ’ અને‘ન્યાયતીર્થ’ની પદવીઓ મેળવી. પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણશાસનો અને વિવિધ ધર્મની તુલનાત્મક અભ્યાસ કર્યો. ૧૯૩૨માં શાંતિનિકેતન જઈ પાલી ભાષા તથા બૌદ્ધદર્શનના અભ્યાસ. અહીં મુનિશ્રી જિનવિજયજી સાથે સંપર્કમાં આવતાં એમના ગંભૌર અધ્યયનને નવું બળ મળ્યું. ૧૯૩૪ થી સ્થાનકવાસી જૈનોના મુખપત્ર 'જૈનપ્રકાશ', મુંબઈમાં. ૧૯૩૮ શ્રી બનાસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિત સુખલાલજીના વાચક અને પાછળથી ત્યાં જ 'જૈનચેર'ના પ્રોફેસર, ૧૯૫૯ થી તા. ૬. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના નિયામક. ૧૯૭૬ માં નિવૃત્ત. બનારસ, દિલ્હી, મુંબઈ, ઈન્દોર તથા ઉજ્જૈન યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તેમ જ કેનેડાની ટોરોન્ટ! યુનિવર્સિટી, બર્લિનની ફ઼ી યુનિવર્સિટી અને પેરીસ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક. ૧૯૭૬ માં ગુજરાતી સાહિન પરિષદના પોરબંદરમાં મળેલા અધિવેશનમાં સંશોધનવિભાગના અધ્યક્ષ. ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક.
Jain Education International
મારું બાળપણ – માલાદેવી
-
દર્શનશ સમાં, ખારો કરીને જૈનદર્શન પરત્વે આ લેખકનું પ્રદર્શન નોંધપાત્ર છે. એમણે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ સંપાદન, સંશોધન, નિબંધ!દિના ગ્રંથો લખ્યા છે. ‘ભગવાન મહાવીર’(૧૯૪૭), ‘આત્મમીમાંસા’(૧૯૫૩), ‘જૈનપચિનન’ (૧૯૬૫), ‘પ્રભુ શ્રી મહાવીર સ્વામીનો જીવનસંદેશ’(૧૯૭૨), ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું પ્રકાશન ‘પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી' (૧૯૭૭) વગેરે એમના મુખ્ય ધો છે.
એમની પાસેથી અનેક વિદ્રત્તાપૂર્ણ સંપાદને તેમ જ ડુંગ અનુવાદો મળ્યાં છે. “નાયાવનાર કાર્તિકવૃત્તિ’સિંધી જૈન ગ્રંથમાળા : ૨૦,૧૯૪૯),‘પ્રમાણવાતિક’(બનારસ હિંદુ યુનિ.,૧૯૫૯), ‘પ્રમાણમીમાંસા’(પંડિત સુખલાલ સાથે, ૧૯૩૯), ‘જ્ઞાનબિંદુ’, ‘તર્ક ભાષા’ (૧૯૪૯) ઇત્યાદિ એમનાં સંપાદનો છે. ‘ગણધરવાદ’ (૧૯૫૨) અને ‘સ્થાનાંગ સમવાયાંગ’(૧૯૫૫)એમના અનુવાદા ..
ન.પ.
માલવી વનરાજ નટવરલાલ (૧૭-૧-૧૯૨૭): બાળસાહિત્યકાર. જન્મ વતન સુરતમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૪૮થી ૧૯૭૮ સુધી સુરતના ગાંડીવ સાહિત્ય મંદિરના સંચાલનમાં. ૧૯૬૯થી અમદાવાદ આવી ગ્રંથલોક' નામની સ્વતંત્ર પ્રકાશનસંસ્થાની સ્થાપના અને એ સંસ્થા દ્વારા પ્રેકિટકલ સાયકોલૉજી વિશેનાં પુસ્તકોના લેખન પ્રકાશનની કામગીરી. ‘ગોવર્ધનરામની વાતો’(૧૯૫૫)ના ‘વહેચાની વાર્તા' ભા ૧-૫ (૧૯૫૬) એમની બાળકોને ઉપયોગી વનપ્રસંગો (નરૂપતી પુસ્તિકાઓ છે. ‘સુસુનું સાહસ’(૧૯૫૬), ‘વહેંતિયાના દેશ’ (૧૯૫૬), ‘દૈત્યના પ્રેમ’(૧૯૫૭),‘જાદુઈ કાચ’(૧૯૫૭) ઇત્યાદિ એમને બાળવાર્તાસંગ્રહો છે.
‘પાયામાં પુરાયેલાં’(૧૯૬૨), ‘માડીભૂખ્યો’(૧૯૬૩), ‘નસીબવંતી’(૧૯૬૪) ઇત્યાદિ એમણે આપેલા નલિકા-નવલકથાના અનુવાદગ્રંથો છે.
‘વસ્તુ-વક્ત કેમ ખીલવશ ?', ‘તમારી માનસિક કાબેલિયન દસ ગણી ખીલવો'(૧૯૮૧), મનોવ્યવાથી મુક્ત કેમ સાઇ (૧૯૮૨), 'શકોના મને ભાવ કેમ ઉકેલા(૧૯૮૩) ઇત્યાદિ સ્વવિકાસ માટે ઉપયોગી એવાં વ્યવહાર મને વિજ્ઞાનની પુસ્તકો એમણે આપ્યાં છે.
ર.ગા.
માલવીય નરેન્દ્રભાઈ : નવલકથામાં પારકાની પ્રીત'(૧૯૬૪) અને ‘આઝાદીના આશક'(૧૯૬૬)ના કર્તા.
For Personal & Private Use Only
નિ.વા.
માત્રાદેવી : મધ્યકાલીન વેકવાર્તા પર આધારિત બટુભાઈ ઉમરવાડિયાનું એનંકી. નાયિકા માલાદેવી ઊર્ફ ચાલતા સંગીતકાર ત્રિલોકનાથ માટે રાજા પ્રજાનો રોષ તે વહારે જ છે, અંતે પોતાના પ્રાણ પણ આપે છે- એવું એનું રોચક કથાનક છે.
ચં
ગુજરાતી સાહિત્યકોશ -૨ ૨૪૭૭
www.jainelibrary.org