________________
મહેતા હરીશકુમાર પુરુષોત્તમભાઈ – મહેરજીરાણા દારાં સેરાબજી
એમણે કાવ્યસંગ્રહ 'હરિગીત અને બીજાં કાવ્યો' (૧૯૨૪) તથા નાટક ‘સાક્ષરોની સરસ્વતી' (૧૯૬૩) આપ્યાં છે.
જીવનચરિત્ર 'કવિ ગુલાખીરામ
મહેતા હીરાલાલ બાપાલાલ : ચકુરામ' (૧૯૨૪)ના કર્તા.
મહેતા હરીશકુમાર પુરુષોત્તમભાઈ, ‘સોલિડ મહેતા (૧૨-૭-૧૯૫૩) : કવિ. જન્મ હળવદ (જિ. સુરેન્દ્રનગર)માં. એસ.એસ.સી., પી.ટી.સી. પ્રાથમિક શાળામાં શિક્ષક.
એમણે ‘અંતરિયાળ' (૧૯૮૨) કાવ્યસંગ્રહ તથા 'સંશય’ નામનું સંપાદન આપ્યાં છે.
૨.૨.દ. મહેતા હર્ષદ ય: રહસ્યકથા 'ઝેર કોણે આપ્યું?' ઉપરાંત મહંત મહારાજનું મિશન” તથા “મહાત્મા ગૌતમ બુદ્ધ' (૧૯૧૨)ના કર્તા.
૨.૨,૮. મહેતા હર્ષવદન : કાવ્યસંગ્રહ ‘નિદર્શન’ (અન્ય સાથે, ૧૯૫૩)ના
મહેતા હીરાલાલ માણેકચંદ : ગદ્યપદ્યમિશ્રિત પંચાંકી નાટક ઇન્દ્રસેન પદ્માવતી' (૧૮૯૮)ના કર્તા.
મહેતા હેમચન્દ્ર દયાળજી : નવલકથા 'સુશીલ સુંદરી' (૧૯૧૧)ના કર્તા.
કતો.
મહેતા હેમા, ‘અમી મહેતા': નવ બાળનાટકોને સંગ્રહ “મારના ટહુકા' (૧૯૭૯)નાં કર્તા.
મહેતાજી કેવળદાસ માનાચંદ : ‘મણિવિવાહ તથા બાળચરિત્ર
અને દાણલીલાની ગરબીઓ' (૧૮૬૯)ના કર્તા.
૨.૨,દ. મહેતા હંસાબેન મનુભાઈ / મહેતા હંસાબેન જીવરાજ (૩-૭-૧૮૯૭,-): બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ સુરતમાં. ૧૯૧૩માં મૅટ્રિક. ૧૯૧૮માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. વધુ તાલીમ માટે યુરોપ અને જાપાનને પ્રવાસ. લંડનમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનું શિક્ષણ. વડોદરા યુનિવર્સિટીનાં વર્ષો સુધી કુલપતિ. “પુષ્પ” બાલમાસિકના તંત્રી.
એમની સુઘડ બાળસાહિત્યની કૃતિઓમાં ‘બાલવાર્તાવલિ'-ભા. ૧, ૨ (૧૯૨૬, ૧૯૨૯), ‘ત્રણ નાટકો' (૧૯૨૬), ઈટાલિયન વાર્તા પરથી ‘બાવલાનાં પરાક્રમ' (૧૯૨૯), “અરુણનું અદ્ભુત સ્વપ્ન' (૧૯૩૪), ‘હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો' (૧૯૪૧) વગેરેને ગણાવી શકાય. આ ઉપરાંત “અરણ્યકાંડ', ‘યુદ્ધકાંડ, ‘સુંદરકાંડના અનુવાદો સાથે એમણે શૈકસપિયરનાં નાટકોના હેમ્લેટ’ (૧૯૪૨) અને ‘વેનિસને વેપારી' (૧૯૪૫) નામક અનુવાદો પણ આપ્યા છે.
ચં.. મહેતા હાથીરામ પુરુષોત્તમ: ચતુરંકી નાટક ‘ખરને નર અથવા નરને ખર’ (૧૮૮૫)ના કર્તા.
મહેતાજી ગોવિંદરાય દોલતરાય : ગુજરાતી પંચનું ભેટપુસ્તક - નવલકથા “સુધાસુંદરી' (૧૯૨૬) તેમ જ ચરિત્રકથાઓ “વીર અભિમન્યુ અને ભકત પ્રહ્નાદ' (૧૯૨૭) તથા ‘એકલવ્ય અને ધ્રુવના કર્તા.
મહેતાજી છોટમલાલ ડોલરરામ : પદ્યકૃતિ અઢારસે નવ્વાણુંની મેઘપ્રશસ્તિ' (૧૮૯૯)ના કર્તા.
મહેતાજી દુર્ગારામ: જુઓ, દવે દુર્ગારામ મંછારામ. મહેતાજી નરભેરામ કાશીરામ: પદ્યકૃતિ સમકાંડ અને ગરબીઓ'
ભા. ૧-૨ (૧૮૭૧)ના કર્તા.
મહેતાજી નાથજી ભાઈશંકર : પદ્યકૃતિ ‘જન્માષ્ટમી મહાભ્ય' (૧૯૦૧)ના કર્તા.
મહેતાજી વ્રજભૂખણદાસ દલપતરામ: શિખામણને ગરબો' (૧૮૬૯)ના કર્તા.
પદ્યકૃતિ ‘સ્ત્રીઓને
મહેતા હિમતલાલ મણિલાલ: બાળસાહિત્યની કૃતિ જયાને પત્રો' (૧૯૩૩)ના કર્તા.
૨૨.દ. મહેતા હીરા ક.: જુઓ, પાઠક હીરા રામનારાયણ. મહેતા હીરાલાલ ઘ.: ગાંધીજીવનકથા નિરૂપતું ત્રિઅંકી નાટક ‘પ્રેમલજયોતિ' (૧૯૬૯)ના કર્તા.
૨.ર.દ. મહેતા હીરાલાલ દશરથલાલ (૨૫-૩-૧૯૦૭) : કવિ, નાટયલેખક,
જન્મ અણિયડ (જિ. સાબરકાંઠા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. ૧૯૨૩માં મૅટ્રિક. ૧૯૨૮માં મદ્રાસથી બી.એ. ૧૯૩૨ સુધી રંગૂનમાં બૅન્કમાં. ઍડિટરની પરીક્ષા આપ્યા પછી ૧૯૩૭થી સ્વતંત્ર વ્યવસાય. મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ૧૯૬૪માં નિવૃત્ત.
મહેન્દ્ર “મનેજ': પદ્યસંગ્રહ 'કાવ્યાભિસાર'ના કર્તા.
નિ.વા. મહેન્દ્ર “સમીર': જુઓ, જોશી મહેન્દ્રકુમાર જીવનલાલ. મહેરજીરાણા દારાં સેરાબજી : જીવનચરિત્ર ‘દસ્તુરાન દર
મહેરજીરાણા યાદગીરી ગ્રંઘ” તથા વિવેચન-નોંધાને સંગ્રહ “નોંધ| પથી” તથા “દીસાથી'ના કર્તા.
૨.ર.દ.
૪૭૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org