________________
મહેતા દુર્લભજી ગુલાબચંદ - મહેતા ધનસુખલાલ કૃણલાલ
મહેતા ધનજીશા ફરામજી, “ગધ': ‘ધર્મા ', ‘ઈરા' ફ', ‘એ તે બહન', 'ગુમાયેલું ગૌહર’, ‘માર’, ‘હકદાર’ વગેરે નાટકોના કર્તા.
મહેતા દુર્લભજી ગુલાબચંદ : પદ્યકૃતિ ‘વૃદ્ધાંજી જીવનચરિત્ર' (૧૯૨૪) ના કર્તા.
મૃ.મા. મહેતા દુલેરાય વજેશંકર : પદ્યકૃતિ 'શ્રી કૃષભ:'લીલા'(૧૯૮૪). -ની કર્તા.
મૃ.મા. મહતા દેવશંકર કાશીરામ : નવલકથા 'ધરતી' પછડા' (૧૯૫૭). - કર્તા.
મૃ.મ. મહેતા દેવશંકર ના. (૧૬-'૧૯૧૨) : નવલકથાકાર, નામથી ગુજરવદી (ઝાલાવાડ). ધંધો ખેતી અને લેખન.
એમની પાસેથી ‘ધરતીની આરતી' (૧૯૫૯), “અજરઅમર’ (૧૯૬૨), જાર પિયાલી' (૧૯૬૩), “એળે ગયો અવતાર’ (૧૯૬૪), “ખાવાયેલા અંગનાં ઢાંકણ' (૧૯૬૬), ‘એક સતી બે પતિ' (૧૯૭૨), ‘મારા પાણીનું ખમીર' (૧૯૮૧) વગેરે નવલકથાઓ મળી છે.
મૃ.મા. માતા દેવશંકર નાથાલાલ (૩-૩ '૧૯૨૯) : કવિ, નાટયકાર, નિબંધકાર. વતન વિસનગર. મુદ્રણના વ્યવસાય.
એમની પાસેથી પદ્યકૃતિઓ ફોરમ'(૧૯૩૨), ‘સે સો વરસનાં રસંભારણાં' (૧૯૮૩) અને 'દામાં ગડગડયાં' (૧૯૬૩) મળી છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપતી નાટકૃતિઓ-પ્રવાસકૃતિઓ ‘તારંગાની ટેકરીએ' (૧૯૫૯), 'કવિમેળા’, ‘મંગલસૂત્ર', ‘મનાકુંજ' અને સ્થળવિશેષ પરિચય આપતું શબ્દચિત્ર ‘વિસનગર-વડનગર’ એમના નામે છે. આ ઉપરાંત ‘અર્ધદગ્ધ', ‘શાહજહાં', ‘પેલે પાર', 'ભીમ', ‘નૂરજહાં', 'મૃતદેહ' વગેરે અનુવાદો પણ એમણ આપ્યા છે.
મૃ.માં. મહેતા દેવી (૨૧-૧૨-૧૯૪૨) : ચરિત્રલેખક, સંપાદક. જન્મ વાંકાનેર (જિ. રાજકોટ)માં. આયુર્વેદનાં તબીબ. અમદાવાદમાં સ્વતંત્ર તબીબી વ્યવસાય.
એમની પાસેથી ચરિત્રકૃતિઓ ‘અમૃતની પરબ' (૧૯૭૮) અને ‘મહાન મહિલાઓ’: ભા. ૧ થી ૬ (૧૯૭૨) તેમ જ સંપાદન ‘લગ્નગીત' (૧૯૮૫) જેવાં પુસ્તકો મળ્યાં છે.
મૃ.મા. મહેતા દારાબ રૂસ્તમજી (૨૦૪-૧૯૧૩) : વાર્તાકાર, નાટ્યકાર, જન્મ મુંબઈમાં. ૧૯૩૪ માં મુંબઈથી મંટિક થયા પછી એક વર્ષ કલાવિભાગમાં અભ્યાસ. હાલ વર્તમાનપત્રોમાં કટારલેખન. આકાશવાણી અને દૂરદર્શન ક્ષેત્રે લેખનમાં કાર્યરત.
એમની પાસેથી વાર્તાસંગ્રહો 'ઝીટા' (૧૯૩૮), 'દસ લાખનો દસ્તાવેજ' (૧૯૪૦) અને ‘ઠગારી' (૧૯૪૩) મળ્યા છે. એમણે ‘મિસ્ટ્રી ઑવ ધ મોકલ' (૧૯૪૨) નામની અંગ્રેજી વાર્તા લખી છે. એમણે આકાશવાણી અને દૂરદર્શન માટે કેટલાંક નાટકો લખ્યાં છે, જે પૈકીનાં થડાંક વિદેશમાં પણ ભજવાયાં છે.
મૃ.માં.
મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ, ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ', ‘ભરથરી' (૨૦ ૧૦ ૧૮૯૦, ૨૯-૮-૧૯૭૪) : હાસ્યકાર, વાર્તાલેખક, નાટયકાર. જન્મ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં. વતન સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ, પાલીતાણા અને સુરતમાં. મુંબઈની વિકટોરિય! જયુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટટમાંથી ઇલેકિટ્રકલ એંજિનિયરિંગમાં એલ.ઈ.ઈ.ને ગ્લૅિમ. ૧૯૧૪ - ૧૯૨૫ દરમિયાન મુંબઈમાં વિવિધ સ્થળે ને કરી. ૧૯૨૫ થી સિંધિયા ટીમ નેવિગેશન કંપનીમાં. ૧૯૪૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક.
ધૂમકેતુ પૂર્વે ગુજરાતી ટૂંકીવાર્તાનું ગજું કાઢવામાં જ સરંકાર ફાળા આપ્યા તેમાં અને રમણભાઈ નીલકંઠ પછીના ધ્યાનપત્ર હાસ્યકારમાં ના લેખકને સ્થાન આપી શકાય. ‘, સરલા અને મિત્રમંડળ' (૧૯૨૦), 'હાસ્યકથામંજરી'- ભા. ૧, ૨ (૧૯૨૨, ૧૯૨૪), ‘હાસ્યવિહાર' (૧૯૩૧), 'ભૂતના ભડકા' (૧૯૩૨), “વાર્તાવિહાર' (૧૯૩૨), ‘સાસુજી'(૧૯૩૪), 'છેલ્લો ફાલ' (૧૯૪૦), 'વાર્તાવિહાર’ અને ‘હાસ્યવિહાર'ની કેટલીક વાર્તાઓ સંકલિત કરી પ્રગટ કરેલ સંગ્રહ પહેલે ફાલ(૧૯૪૭), પોતાની પસંદ કરેલી પ્રતિનિધિવાર્તાઓને રાંગ્રહ ‘અધ્યાટાણ' (૧૯૫૦), “અમારો સંસાર' (૧૯૫૧), 'ભૂતનાં પગલાં' (૧૯૫૧), ‘ડૉકટર જમઈ' (૧૯૫૧), 'રામનાં રખવાળાં' (૧૯૫૪), પૂર્વ ના વાર્તાસંગ્રહામાંથી કેટલીક વાર્તાઓ સંચિત કરી થયેલે ‘શમતી સંધ્યા' (૧૯૫૪), ‘ખેળ ભર્યો' (૧૯૫૬), 'ફૂરસદના ફટાકા' (૧૯૫૭), પૂર્વેના વાર્તાસંગ્રહોમાંથી કેટલીક હાસ્ય વાર્તાઓનું સંકલન ‘ધડીભર ગમ્મત' (૧૯૫૮), ‘અંતરનાં અમી' (૧૯૬૧) અને “રાત્રિના ઓછાયા' (૧૯૬૬) – આ પુસ્તકોમાં એમનાં મૌલિક, રૂપાંતરિત કે અનૂદિત વાર્તાઓ-નાટકો-નિબંધો સંગૃહીત છે. અલબત્ત, એમાં નાટક નિબંધ કરતાં મૌલિક-રૂપાંતરિત વાર્તાઓનું પ્રમાણ વધુ છે. શહેરનાં મધ્યમવર્ગીય મનુષ્યોનાં જીવનને વિષય બનાવી રચાયેલી મૌલિક વાર્તાઓમાં હળવી અને ગંભીર બંને શૈલીનો વિનિયોગ છે ને એમાં પ્રસંગકથન કરતાં માનવમનના વ્યાપારોને આલેખવા તરફ એમનું વિશેષ લક્ષ છે. હાસ્ય નિષ્પન્ન કરવા માટે નિબંધ કરતાં વાર્તાને પ્રકાર એમને વિશેષ અનુકૂળ આવ્યો છે. સામાન્ય પ્રસંગ અને સામાન્ય વ્યકિતના કોઈ સ્વભાવવિશેષને આલંબન બનાવીને તેઓ હાસ્ય નિષ્પન્ન કરે છે. સર્વગમ્ય પરિસ્થિતિ અને ભાષા એમની હાસ્યપ્રધાન રચનાઓની મુખ્ય લાક્ષણિકતા છે.
‘અમે બધાં' (૧૯૩૫) એ જ્યોતીન્દ્ર દવે સાથે લખેલી સુરતના જનજીવનને ઉપસાવતી નોંધપાત્ર હાયપ્રધાન નવલકથા છે.
અવિનાશ વ્યાસ સાથે રચેલાં અર્વાચીના' (૧૯૪૬), 'છેલ્લી ઘડીએ' (૧૯૪૯), ‘લહેરી ડસાજી' (૧૯૫૨), બચુભાઈ શુકલ સાથે રચેલું વાવાઝોડું' (૧૯૫૬), ધીરુબહેન પટેલ સાથે રચેલું
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org