________________
બનાજી મહેરવાન મનચરજી –-બલુચ અલીખાન ઉસમાનખાન
અનૂદિત પુસ્તકો મળ્યાં છે.
નિ.વા. બનાજી મહેરવાન મનચરજી, ‘જીનાબ' (૧૮૬૭, ૧૯૪૩) : પાસી
સુધારાવાદને વિરોધ કરતી નવલકથા ‘સુધારાનું શિખર' (૧૯૫૦) તથા ‘પારસીપુત્રી પ્રકાશ' (૧૯૧૧) અને નાટકો ‘અપંગ અદીબા તથા ‘બરના પ્રજ્ઞાચક્ષુ કર્તા.
‘ચહરા વગરના માનવી' (૧૯૮૬) વાર્તાસંગ્રહ છે, તે ‘ચોથા વાંદરો' (૧૯૮૩) એમનું બાળસાહિત્યનું પુસ્તક છે. પ્રેમનું પ્રતિબિંબ' (૧૯૮૨) એમનું અનુવાદ પુસ્તક છે.
એ.ટો. બલસારા નવરોઝ કાવસજી: કથ: કૃતિ ભાન ભૂલી ભાભી' (૧૯૮૩) -ના કર્તા.
નિ.વા. બલસારા ફરામ નસવાનજી, ભીખાનંપલ': પારસી પવનન
લેખતું, તે સમયમાં પૂબ લોકપ્રિય બનેલું નાટક ‘નિરાધાર (૧૯૨૯) અને પ્રવાસવર્ણનનું પુરત, ‘માદરે વતન ઈરાન (૧૯૫૦) ના કર્તા.
નિ.વા. બલસારા બરજોર નાશીરવાન : શાહ મીનાર (૧૯૧૩), ‘નરગીસ ભરવાડણ' (૧૯૨૪), ફતેહમંદ ફિરોઝ (૧૯૨૮), ‘ગુણી શીરીન (૧૯૩૨), ‘શયતાની કામ અને ભેદી ભગવાન (૧૯૩૪), ‘સ ગુણી શહરયાર' (૧૯૩૯) વગેરે નવલકથાઓના
કર્તા.
બબ હુસેનખાન જે. : કથાકૃતિઓ ‘ગાઝી મહમ્મદ બીન કારિામ” (૧૯૩૯), ‘નરગીસ' (૧૯૬૮) અને અનુવાદ પુસ્તક ‘માહ અત’ (૧૯૫૨)ના કર્તા.
નિ.વા. બરજોરજી બહેરામજી : ચરિત્રલક્ષી પુરતક ‘સુરતવાસી બહેરામજી પેસ્તનજી ડૉકટરની જિદગીને ટૂંક અહેવાલના કર્તા.
નિ.વા, બરફનાં પંખી: ‘અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં
જેવી પંકિતઓમાં વૈયકિતક સંવેદન નિરૂપનું અનિલ જોશીનું જાણીનું આધુનિક ગીત.
ચં.ટા. બરફીવાલ: ગફુલાલ ડી. : નાટયકૃતિ ‘પ્રફુલ્લ'ના કન.
નિ.વા. બરબાદ જુનાગઢી : જુઓ, રિંદબલોચ ઉસ્માન મુરાદમહમદ. બોડિયાકતિ : નાટ્યકૃતિઓ “હું ઊભો છું’, ‘સાષ્ટાંગ નમસ્કાર તયા અનૂદિત નાટકો'લગ્નની બેડી' (વિપિન ઝવેરી સાથે, ૧૯૪૨) અને ‘વરવહુ અમે' (૧૯૪૬)ના કર્તા.
નિ.વા. બર્ક : જુઓ, મુનશી સુલખાન. બલર દામોદર ભીમજીભાઈ (૬-૯-૧૯૩૩) : નવલકથાકાર, જન્મ ભોરિંગડા (જિ. અમરેલી)માં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ., વડોદરાથી ડી.સી.પી., એમ.ડી. અમદાવાદમાં કન્સલ્ટિગ ઑથાલોજિસ્ટ.
પ્રથમ નવલકથા ‘બેહુલા (૧૯૭૫)માં પ્રણયના ઉદ્ર કોના સંદર્ભે આધુનિક સમયમાં ગૂંગળામણ અનુભવતા માનવીની આંતરકથા છે. લઘુનવલ ‘અપૂર્વ અપેક્ષા' (૧૯૭૬)માં સો વર્ષ પછીના પૃથ્વી પરના જીવનની કલ્પના છે, જેમાં વૈજ્ઞાનિકતાના સંદર્ભો છતાં અભિગમ સાંદર્યલક્ષી છે.
આ ઉપરાંત, વિજ્ઞાનવિષયક કેટલાક અનૂદિત તેમ જ મૌલિક અને કેટલાક તબીબી ગ્રંથ પણ એમની પાસેથી મળ્યા છે.
ક.. બલવાણી હુંદરાજ કિશનચંદ (૯-૧-૧૯૪૬) : વાર્તાલેખક, બાળ
સાહિત્યલેખક. જન્મ લારકાના-સિંધમાં. એમ.એ., બી.ઍડ. ‘ગુલિસ્તાન', 'ફૂલવાડી'ના તંત્રી.
બલસાર સેહરાબ જમશેદજી (૧૮૭૭, ૧૯૪૫) : નરથારતના જનમારના અહવાલ’, ‘ગહરં દીન બહુ જરથોસ્તી', “અહુરાનું ગાથામાં સ્થાન’ અને અનૂદિત શાહનામાની વાર્તાઓ'- ભા. 1 (૧૯૩૭) તથા કેટલાંક અંગ્રેજી પુસ્તકોના કર્તા.
નિ.વા. બલસારી કેતકી બલ (૯૭ ૧૯૨૬) : વિવેચક. જન્મ મુંબઈમાં. ૧૯૪ર માં મૅટ્રિક. ૧૯૪૬ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૪૮ માં એમ.એ., ૧૯૬૨ માં પીએચ.ડી. સ્ત્રીમંડળ, મુંબઈનાં પ્રવૃત્તિશીલ કાર્યકર્તા.
એમની પાસેથી કિશોરલાલ મશરૂવાળાના જીવનદર્શનના અન તેમના સમગ્ર સાહિત્યની સમીક્ષા અભ્યાસગ્રંથ “શ્રી કિશોરલાલ મશરૂવાળા : એક અધ્યયન' (૧૯૬૯) મળ્યો છે.
નિ.વા. બલુચ અલીખાન ઉસમાનખાન, ‘શૂન્ય પાલનપુરી (૧૯-૧૨-૧૯૨૨, ૧૫-૩-૧૯૮૭) : કવિ. માધ્યમિક શિક્ષણ પાલનપુરમાં. મૅટિક થયા પછી પાંચમે વર્ષે વધુ અભ્યાસની તાલાવેલી જાગતાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં પ્રવેશ, પરંતુ અધૂરો અભ્યાસ. સત્તર વર્ષ પાલનપુરની માધ્યમિક શાળામાં શિક્ષક. પછી મુંબઈના દૈનિક “પ્રજાતંત્ર'ના તંત્રીવિભાગમાં. ૧૯૬૨ થી મુંબઈ સમાચાર'ના તંત્રીવિભાગ સાથે સંલગ્ન.પાજોદના દરબાર બાબી ઈમામુદ્દીનખાન ‘રવા મઝલૂમી સાથે ગાઢ પરિચય.પહેલાં, રૂમાની'ના તખલ્લુરાથી ઉર્દૂમાં લખતા, પણ અમૃત ઘાયલના સૂચનથી ‘શૂન્ય’ તખલ્લુસ ધારણ કરી ગુજરાતીમાં લખ્યું. હૃદયરોગના હુમલાથી અવસાન.
‘શૂન્યનું સર્જન' (૧૯૫૨), 'શૂન્યનું વિસર્જન' (૧૯૫૬), ‘શૂન્યના અવશેષ' (૧૯૬૪), ‘શૂન્યનું સ્મારક' (૧૯૭૪) અને
૩૮૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org