________________
(૧૯૩૭), ત્રિઅંકી નાટક 'કરિયાવર'(૧૯૩૩), 'શા ફળી' (૧૯૭૭) નવા ‘પ્રાચારી (૧૯૬૬) મળ્યાં છે,
પામાં. આચાર્યઅંબાલાલ લજ્યાશંકર : શારદાપીઠના શંકરાચાર્ય માધવતીર્થસ્વામીની પાટણ-યાત્રા નિમિત્તે રચેલ ‘મહારાજશ્રીની કવિતાઓ' (૧૯) તથા 'વાટિકા'(૧૯૧૪)નો કર્યાં,
૨૨.
આચાર્ય ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ, ‘આચાર્ય’, આનન્દમ,’ ||૭-૧૧-૧:૨૬): જન્મ ઊંઝામાં. ૧૯૪૩માં અર્થશાસ્ત્ર સાથે બી.એ., ૧૯૪૯ માં એ જ વિષય સાથે એમ.એ., ૧૯૫૨ માં ‘લઘુવતન’વિષય પર પીએચ.ડી. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે સંલગ્ન. કાર્ટ નકલામાં સક્રિય રસ.
બે ઘડી ગમ્મત’(૧૯૮૨) એમના કાર્ટુના તેમ જ દળવા વિનોદી લેખાને સંગ્રહ છે. આ ઉપરાંત ‘આચાર્યની આજકાલ -ભાગ ૧-૨’(૧૯૮૨) એમનાં કાર્ટુન-પુસ્તકો છે. અર્ધશાસ પર પણ એમનાં પુસ્તકો છે. ડો.
આચાર્ય કનુભાઈ કરમશીભાઈ, ‘કનુ’, ‘દિલ’(૧૪-૧૦-૧૯૪૯) : નવલકથાકાર, નિબંધકાર. જન્મસ્થળ-વતન વારાહી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાહીમાં. ૧૯૭૪માં ગુજરાતી અને હિન્દી વિષય સાથે બી.એ., ૧૯૭૬ માં એમ.એ., ૧૯૪૪માં લોલ.બી. જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર, ડાવરા (તા. ડીસા)માં આચાર્ય.
એમણે અરમાનની કબર'(૧૯૭૮), 'ધક ધચનાં ઉર' (૧૯), 'પ્રણવીર પશુ ચડ’(ક) જેવી સામાજિક અને ઐતિહાસિક નવલકાનો ઉપરાંત બનાસદર્શન’ (૧૯૭૯), ‘ઉત્તર ગુજરાતની અસ્મિતા’ (૧૯૮૨) અને ‘આઝાદીની અમર ગાથા’ (૧૯૮૪) જેવાં સંપાદિત પુસ્તકો આપ્યાં છે. ૨.૬.
આચાર્ય કલ્યાણજી મૂળજી : ‘કાણાં’(૧૮૮૫) પદ્યરચનાસંગ્રહના કર્તા.
આચાર્ય કાળિદાસ પ્રભાશંકર: કાવ્યમાળાના હતાં.
૨...
..
આચાર્ય કાંતિલાલ માધવલાલ (૧૮-૫-૧૯૨૩): વિવેચક. જન્મસ્થળ વીરમગામ. ૧૯૪૭માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ૧૯૫૬ થી ૧૯૭૩ સુધી સ્વામીનારાયણ આર્ટ્સ કાળજ, અમદાવાદમાં આધ્યાપક તથા આચાર્ય. ત્યારબાદ મહિ આર્ટ્સ કોલે, નડિયાદમાં આચાર્ય, હાલ નિવૃત્ત.
એમણે અધ્યાપનકાર્યના અનુષંગે કરેલ સ્વાધ્યાય રૂપે “કવિ પ્રેમાનંદ અને તેની કૃતિઓ (અન્ય સાથે, ૧૯૬૫), ‘સાહિત્યિક નિબંધમાળા - ૧-૨' (અન્ય સાથે, ૧૯૬૮-૭૦) જેવાં પુસ્તકા તેમજ ‘સુદામાચરિત’ (અન્ય સાથે, ૧૯૬૭)નું સંપાદન આપ્યાં છે.
Jain Education International
૨.ર.દ.
આચાર્ય બાલાજી હજયાશંકર- આયાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ
આચાર્ય ગુણવંતરાય પાપભાઈ (૯-૧૦, ૨૫-૧૧-૧૯૬૫); નવલકથાકાર, નાટઘકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ જલસરમાં. વનન જામનગર. શાલેય શિક્ષણ કચ્છ-માંડવીમાં, આથી ખાસીઓ પાસેથી માગસાસની ક્ચાઓના અને પિતા પોલિસખાતામાં હોવાથી મીર, વાઘેરા, બારોટોનાં ટેક, રવાપણ, વાંમર્દીની કથાઓન! સંસ્કાર પડયા. કોલેજનું શિક્ષણ એક સત્રથી આગળ નહીં, રાણપુરમાં હસનાલી ખોજાના ‘સૌરાષ્ટ્રમિત્ર’માં ૧૯૨૭માં જોડાયા. પછી ‘સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળમાં. ત્યાંથી ‘ફૂલછાબ' સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. પ્રજાબંધુ’ ને ‘ગુજરાત સમાચાર’સાથે પણ સંલગ્ન 'મોજમાન' ફિલ્મ-સાહિકના પણ તંત્રી રહ્યા. ૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચન્દ્રકથી પુરસ્કૃત
એમની સાગરકથાઓમાં ‘દરિયાલાલ’(૧૯૩૮) ઉત્તમ છે. ઉપરાંત ‘ભગવા નેજા’ (૧૯૩૭), ‘સરફરોશ’ (૧૯૫૩), ‘હાજી કાસમ તારી વીજળી’ (૧૯૫૪), ‘રત્નાકર મહારાજ’ (૧૯૬૪) વગેરે મુખ્ય છે, તો એમની ઐતિહાસિક નવલકથાઓમાં ‘ગિરનારને ખાળે’ (૧૯૪૬), ‘સેનાપતિ’(૧૯૪૭), ‘ગુર્જરલક્ષ્મી' (૧૯૫૨), 'શીધર માંહેના’ (૧૯૫૭), ‘રાળ કાળ જાગેભાગ ૧-૨' (૧૯૫૯), 'ભૂત રડે ભેંકાર’(૧૬) વગેરે મુખ્ય છે. એમણે વાઘેલા પુત્ર ગ્રંથાવિલ અને ગુજરાત ગ્રંથાવિલ અંતર્ગત ‘વિશળદેવ’ (૧૯૬૦), 'અર્જુનર્દેવ' (૧૯૬૫), ‘ઈડરિયો ગઢ'(૧૯૬૨) વગેરે નવલકથાઓ આપી છે.
એમણે આપેલી સામાજિક નવલક્થાનોમાં કોરી કિતાબ' (૧૯૩૫), “વિરાટનો ઝબ્બા'(૧૯૩૮), 'પુત્રમ' (૧૯૪૦), ‘રામકહાણી’ (૧૯૪૧) વગેરે નોંધપાત્ર છે; તો જાસૂસકથાઓમાં ‘છલી સલામ’(૧૯૬૨), 'કડી અને કાંટા’(૧૯૬૨) વગેરે ધ્યાન ખેંચે છે.
‘ઓટનાં પાણી’(૧૯૩૮), ‘શ્રી અને સરસ્વતી’ (૧૯૫૬), ‘નીલરેખા’(૧૯૬૨), ‘જોબનપગી’ (૧૯૬૪) વગેરે એમના નવલિકાસંગ્રહો છે. એમણે ‘અજ્ઞાબેલી’(૧૯૪૬), 'જોગમાયા અને શિલાલેખ’ (૧૯૪૯), ‘અખાવન’ (૧૯૫૭), ‘માર રાજ’ (૧૯૫૭) જેવા નાબસંગ્રહો પણ આપ્યા છે. એમના પ્રકીર્ણ સાહિત્યમાં ‘હું બાવો ને મંગળદાસ’ (૧૯૩૬), ‘સુભાષચન્દ્ર બાઝ’ (૧૯૪૬), ‘મૂંઝવતા પ્રશ્ના’(૧૯૪૭), ‘આપણે ફરી ન વિચારીએ ’(૧૯૫૯) વગેરેનો સમાવેશ થાય છે. ૨.મ.શુ. આચાર્ય વિજ્ય : 'શ્રી જૈનવરાતક'(૧૯૬૧) પદ્યકૃતિના કુ
2.2.8.
આચાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ, ‘યોગેશ્વરજી’ (૧૫-૮-૧૯૨૧): કવિ, નવલકથાલેખક, નિબંધકાર. જન્મ અમદાવાદ જિલ્લાના સરોડામાં. ગુજરાતી અને સંસ્કૃતના અભ્યાસી.
‘કૃષ્ણ રુકિમણી’, ‘ગાંધીગૌરવ’ (૧૯૬૯), ‘સાંઈ સંગીત’ (૧૯૭૮), ‘તર્પણ’ (૧૯૮૩) વગેરે એમના કાવ્યગ્રંથા છે; તો ‘ઉત્તરપથ - ભાગ ૧-૨’(૧૯૬૯), ‘રસેશ્વરી’ (૧૯૭૦),
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૯
www.jainelibrary.org