________________
પારેખ ભગવાનદાસ દુર્લભદાસ – પારેખ રમેશ મોહનલાલ
દારના કર્તા.
પારેખ ભગવાનદાસ દુર્લભદાસ : માતૃવિયોગ નિમિત્તે રચેલ સંસ્કૃત છંદોબદ્ધ કૃતિ ‘વિરહવાળા' (૧૮૯૩)ના કર્તા.
પારેખ ભાણજી ગેકુળદાસ: “સંસાર રાગરના તોફાની તરંગ
અથવા દુર્ગાગૌરી દુ:ખદર્શક નાટક' (૧૮૭૮)ના કર્તા.
પારેખ ભૂધરલાલ વંદાવનદાસ : નવલકથા “નિધુબાલા” (૧૯૧૬)ના કર્તા.
૨.ર.દ. પારેખ મગનલાલ ઘેલાભાઈ : ‘લાલરાજ અને સતી લીલાગૌરી નાટકનાં ગાયનો' (૧૮૯૦)ના કર્તા.
અને પ્રસન્નક્ર છે. શાળા-કોલેજોમાં ભજવી શકાય એવાં એમનાં હાસ્યરસક એકાંકીઓ “નાટયકુસુમો' (૧૯૬૨) અને “પ્રિયદર્શીનાં પ્રહસન' (૧૯૮૧)માં સંગૃહીત છે. શૈકસપિયરનાં નાટકો પરથી વાતારી સ્વરૂપે ‘શૈકસપિયરની નાટયકથાઓ' (૧૯૬૫) એમ પાપી છે. સંસ્કૃત નાટકોની રૂપાંતરિત ‘સંસ્કૃત સાહિત્યની નાટકથાઓ' (૧૯૭૫) પણ નોંધપાત્ર છે.
વિર્ભાવ' (૧૯૭૩), ‘દલપતરામ' (૧૯૮૦), 'દલપતરામ અ. વામિનારાયણ (૧૯૮૦), ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી (૧૯૬ ૧, ૧૯૬૩, ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩) તેમ અંગ્રેજી સાહિત્યના ઉદયકાળથી મિલ્ટન સુધીના સાહિત્યના ઇતિહારને સરળ ગુજરાતી ભાષામાં કિંચિત્ પરિચય આપતા ‘અંગ્રેજી સાહિત્યનું આચમન' (૧૯૭૯) વગેરે એમના વિવેચનગ્રંથો છે.
આ ઉપરાંત એમના અનુવાદ તથા સંપાદનગ્રંથોમાં અમેરિકન રામા' (૧૯૬૬), ‘હની જેમ્સની વાર્તાઓ (૧૯૬૯), 'કનૈયાલાલ મા. મુનશી : સાહિત્ય જીવન અને પ્રતિભા' (૧૯૬૭),
અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' (અર્વાચીન ગુજરાતી સાહિત્યને આસ્વાદ, ૧૯૮૧), ‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝૂંપડું' (૧૯૬૮) વગેરેને સમાવેશ થાય છે.
કિશોરો અને બાળકો માટે એમણે “શામળ ભટ્ટની વાર્તાઓ' (૧૯૬૬), ‘વૈતાલપચીસી' (૧૯૬૭), ‘સિંહાસનબત્રીસી’ - ૧-૨ (૧૯૭૮), ‘બુધિયાનાં પરાક્રમો', “અડવાનાં પરાકમા’, ખાટીમીઠી વાતો' (૧૯૭૩), ‘મૂરખરાજ (૧૯૭૬), ડાકની દીકરી” (૧૯૭૮), બારપૂતળીની વાતો' (૧૯૮૧)વગેરે પુસ્તકો પ્યાં છે.
પ્ર.મ. પારેખ મહાસુખભાઈ ગુલાબભાઈ : ચૌદ ભજન સંગ્રહ ‘સીતારામજી મહારાજને દેહોત્રા' (૧૯૫૪)ના કર્તા.
પારેખ મગનલાલ પ્રા.: નવલકથા “રાજમાતા’ના કર્તા.
પારેખ મણિલાલ છોટાલાલ (-, ૧૮-૬-૧૯૬૭) : અાત્મકથાલેખક, ચરિત્રલેખક.
એમણે આત્મકથા ભગવતકૃપાનાં સંસ્મરણો - એક ભાગવતની. આત્મકથા’ અને પદ્યાત્મક ચરિત્રકૃતિ “શ્રી સ્વામીનારાયણ’ ઉપરાંત શ્રી વલ્લભાચાર્ય', “ધ ગોસ્પેલ ઓફ ઝોરોસ્ટર’, ધ હિન્દુઝ પોટ્રેટ ઑફ જિસસ ક્રાઇસ્ટ, ‘મહર્ષિ કેશવચન્દ્ર સેન', રપ રાજારામમોહન રાય”, “ધ બ્રહ્મસમાજ’ અને ‘મહાત્મા ગાંધી’ જેવાં અંગ્રેજી પુસ્તકો પણ આપ્યાં છે.
૨.૨.દ. પારેખ મધુરાદન હીરાલાલ, ‘કીમિયાગર', 'પ્રિયદર્શી', “વક્રદર્શી (૧૪-૭-૧૯૨૩) : હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. વતન સુરત. ૧૯૩૯માં પ્રેપ્રયટરી હાઈસ્કલ, અમદાવાદથી મૅટ્રિક. ૧૯૪૫ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૫૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૮માં “ગુજરાતી નવલકથા સાહિત્યમાં પરસીઓનો ફાળો’ પર પીએચ.ડી. ૧૯૪૫થી ૧૯૫૫ સુધી ભારતી વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક. ૧૯૫૫થી ૧૯૮૩ સુધી હ. કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૩ માં નિવૃત્ત. ૧૯૬૧ થી બુદ્ધિપ્રકાશ'ના તંત્રી. ૧૯૭૪ થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી. ૧૯૭૨નો કુમારચંદ્રક.
ગુજરાત સમાચાર” ઉપરાંત ગુજરાત ટાઇમ્સ’, ‘ી’ વગેરેમાં પ્રગટ થયેલા એમના હાસ્યલેખમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહ હું, શાણી અને શકરાભાઈ' (૧૯૬૫), ‘સૂડી સેપારી' (૧૯૬૭), રવિવારની સવાર” (૧૯૭૧), “હું, રાધા અને રાયજી' (૧૯૭૪), આપણે બધા' (૧૯૭૫), ‘વિનોદાયન' (૧૯૮૨), “પેથાભાઈ પુરાણ' (૧૯૮૫) વગેરે પ્રકાશિત થયા છે. એમાં હાસ્યરસ મધુર '
પારેખ રમેશ મેહનલાલ (૨૭-૧૧-૧૯૪૦) : કવિ, વાર્તાકાર, બ ળ
સાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને માંહતા વિદ્યાલય, અમરેલીમાંથી મૅટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોષીએ 'કૃતિ'ના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.
એમની સર્જક-સંવેદનાના મૂળમાં ‘કશાસ્થી છૂટા પડી ગયાની વેદના” અને પરિસ્થિતિને પડકારવાની પ્રકૃતિ છે. લેકબોલીના લહેકા, લોકસંગીત અને એનું હાર્દ એમના અજ્ઞાત મનમાં સંઘરાતાં રહ્યાં અને એમના સર્જનના મૂળમાં તે ખાતર રૂપે પુરાયાં. આથી એમના સર્જનમાં આગવી મુદ્રા પ્રગટી. ‘ક્યાં' (૧૯૭૦), 'ખડિંગ' (૧૯૭૯), 'ત્વ' (૧૯૮૦), અનનન’(૧૯૮૧),ખમ્મા આલાબાપુને (૧૯૮૫) અને ‘વિતાન વદ બીજ' (૧૯૮૯) એમના પ્રકાશિત
૩૬૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org