________________
નીલકંઠ વિનંદિની રમણભાઈ– નેને ભીખાજી અનંત
નીલપદ્મ: જુઓ, પટેલ મગનભાઈ ભૂધરબાઈ. નીલમપરી: વાર્તાસંગ્રહ “ઋતંભર (૧૯૭૬)નાં કતાં.
નીલરાજ : નવલકથાઓ પ્રેમ પ્રીત મહાન' (૧૯૭૮), “આત્મદાને ' અને 'વૈરાગ્યની વાસનાના કર્તા.
નિયુકત સભાસદ. ૧૯૨૬ માં ‘કેસરે હિન્દને ઇલકાબ.
એમણે દૈનંદૈનીય જીવનના પ્રસંગે લઈ નર્મમર્મયુકત હાસ્ય પ્રગટ કરતા નિબંધો આપ્યા છે; તો સુશ્લિષ્ટ ચરિત્રાત્મક લેખો પણ આપ્યા છે. એમની સ્વસ્થ અને શિષ્ટમિષ્ટ શૈલી આકર્ષક છે. ફોરમ' (૧૯૫૫)માં પોતાને માર્ગદર્શક બનેલાં સ્વજને, સ્નેહીઓ અને સંબંધીઓનાં સ્મૃતિચિત્રો આલેખી એમણે સ્વ-અતીતને રાજીવ કર્યો છે. એમણે 'ગૃહદીપિકા' (૧૯૩૧), 'નારીકુંજ' (૧૯૫૬) અને જ્ઞાનસુધા' (૧૯૫૭) જેવા લેખસંગ્રહો પ્રકટ કર્યા છે. એમણે ‘પ્રા. ઘેડો કેશવ કર્વે (૧૯૧૬) ચરિત્ર પણ લખ્યું છે. એમના છૂટક લેખોને સમાવેશ ‘હાસ્યમંદિરમાં થયું છે. એમણે રમેશ દત્તાની વાર્તા “લેક ઓવ ધ સામ્સને ‘સુધાહાસિની' (૧૯૦૭) નામે તથા વડોદરાના મહારાણીશ્રીએ અંગ્રેજીમાં લખેલ પુસ્તક “પોઝિશન ઑવ વિમેન ઇન ઇન્ડિયાનો ‘હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક રથાન' (૧૯૧૫) નામે અનુવાદ આપ્યા છે.
નીલાંજસા : ૨ નીલાલ મડિયાની ટૂંકીવાર્તા. એમાં પાલક ભદ્રાને
ત્યાં પારંગત થયેલા અનાથ સુબાહુની ધનુર્વિદ્યા પર વારી ગયેલી નગરોકીની પુત્રી નીલાંજલા ભદ્રાથની પુત્રી ઘાષાની ઈર્ષાના ભોગ બને છે. અંતે સ્પર્ધામાં સુબાહુ ઘવાનાં નગરશૈકીની ઉપવાસ ચરિતાં હાંફળીફાંફળી પુત્ર સુબાહુ ને વળગી પડે છે. આમ, પ્રેમ અને ઈર્ષા વચ્ચે માતૃ-અભિજ્ઞાનનું આ કથાનક છે.
ચં.ટા. નૂતનશી : જુનો, વૈદ્ય કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર, નૂર રિબંદરી : જુઓ, અયબાની નૂરમુહમ્મદ અબ્દુલરહમાન. નૂરમહંમદ ઉસ્માન : પદ્યકૃતિ ચાક્કાની મહાકાણ' તથા 'દરબારે એહમદ’ના કર્તા.
નૂરાની અકબરઅલી દાઉદભાઈ (૧૮૯૯, ૩૦-૧૯૨૦) : નવલકથાકાર. જન્મસ્થળ ભાવનગર. અભ્યાસ મંરિક સુધી. મુંબઈમાં ફર્નિચરને વ્યવસાય. ચોવીસ વર્ષની નાની વયે ભાવનગરમાં અવસાન.
જુદાં જુદાં વર્તમાનપત્રમાં વાર્તા અને પ્રકીર્ણ લેખો લખનાર તેમ જ શાંત વર્તમાન’ માટે સાપ્તાહિક વાર્તા લેખન કરનારા આ લેખકે “સાંજ વર્તમાનમાં પ્રકાશિત બગદાદને બાદશા (૧૯૫૮) અને સુંદર કે શયતાન' (૧૯૧૯) નામની નવલકથાઓ લખી છે.
નીલકંઠ વિનોદિની રમણભાઈ (૯-૨-૧૯૦૭, ૨૯-૯-૧૯૮૭) : નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર, બાળસાહિત્યલેખક, જન્મ
અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં. માધ્યમિક શિક્ષણ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં. ૧૯૨૮ માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયો સાથે બી.એ. ૧૯૩૦માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષ્યોમાં એમ.એ. વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી.
મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલનાં હેડમિસ્ટ્રેસ. એસ.એન.ડી.ટી. મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા. વિવિધ સમાચારપત્રોમાં કટારલેખિકા.
‘કદલીવન' (૧૯૪૬) એમની નવલકથા છે. “આરસીની ભીતર (૧૯૪૨), 'કાપસી અને બીજી વાતો' (૧૯૫૧), ‘દિલ દરિયાવનાં મોતી' (૧૯૫૮), ‘અંગુલિને સ્પર્શ' (૧૯૬૫) વગેરે એમના નવલિકાસંગ્રહો છે. ‘રદ્વાર’ (૧૯૨૮) નિબંધસંગ્રહમાં નારીહૃદયનો કુમાશભર્યો ઉઘાડ છે. “ઘરઘરની જયોત'- ભા. ૧,૨,૩,૪ (૧૯૫૫, ૧૯૫૮, ૧૯૬૪, ૧૯૬૯)માં એમનાં પ્રસંગચિત્રોને રસંચય છે. ‘નિજાનંદ' (૧૯૭૬)માં પ્રવાસચિત્રો છે. ‘વિદ્યાગૌરી નીલકંઠ જીવનચરિત્ર છે. “ગુજરાતી અટકોને ઇતિહાસ' (૧૯૪૨) સંશોધનગ્રંથ છે.
એમણે “શિશુજના(૧૯૫૦), 'મંદીની મંજરી' (૧૯૫૬), ‘બાળકોની દુનિયામાં ડોકિયું, “સફચંદ' (૧૯૬૪), ‘પડછંદ કઠિયારો' (૧૯૬૪) વગેરે બાળસાહિત્ય પણ આપ્યું છે. ઘરને વહીવટ' (૧૯૫૯), 'બાળસુરક્ષા' (૧૯૬૧), ‘મુકતજનની ભૂમિ' (૧૯૬૬), ‘સુખની સિદ્ધિ -સમાજવિદ્યા' (૧૯૬૮) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.
પુ.ભ. નીલકંઠ શૃંગારબેન અનુભાઈ : અનૂદિત પુસ્તક ‘ટૂંકી કહાણીઓ'- ભા. ૧નાં કર્તા.
ચં...
નૂરાની ‘આર (૫-૧-૧૯૨૪) : કવિ. જન્મ ભાવનગરમાં, ધારણ દશ સુધીનો અભ્યાસ. ભાવનગર પરાની ડિવિઝનલ મેનેજરની ઑફિક્સમાં કલાર્ક. ૧૯૮૨માં નિવૃત્ત.
એમના નામે ગઝલ અને હેઝલની બે પુસ્તિકા “મહફિલ' | (૧૯૫૭) અને 'હાથીના દાંત' (૧૯૬૪) છે.
નૂરી મૂસા યુસુફ, ‘નૂરી' (૨૫-૩-૧૯૧૭) : કવિ. વતન નવસારી નજીકનું જલાલપુર. મૅટ્રિક સુધીનો અભ્યાસ. પહેલાં શિક્ષક, પછી ‘ામે જમશેદ'ના તંત્રીવિભાગમાં. | ‘અવસર' (૧૯૬૭) એમને ગઝલસંગ્રહ છે.
ચંટો.
નૃસિંહ: “ગપ્પીદાસની ગ૫ યાને રમૂજી વાર્તા' (૧૮૮૫)ના કર્તા.
નેને ભીખાજી અનંત : 'પ્રેમબંધન બાજીરાવ પેશ્વા નાટકનાં ગાયન' (૧૯૦૫)ના કર્તા.
નિ..
૨૯૦: ગુજરાતી સાહિત્યકાશ - ૨ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org