________________
નટવર શ્યામ- નરોત્તમ જમનાદાસ
નગાંધી લ. તા. : દેશપ્રમનું નિરૂપણ કરતે કાવ્યસંગ્રહ કોણ
મથાં મૂલવે?' (૧૯૪૨)ના કાં.
નટવર શયામ : ફિલમ-પટકથા (સિનેરિયો) 'લંકાદરન’ન કતાં.
૨..દ. નટવરલાલ પુ ત્તમદાસ : પદ્યકૃતિ સુંદર ગરબાવળી' (૧૯૨૮) -ના કર્તા.
નરકેસરી શંભુનાથ : જુઓ, દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ. નરકેસરીરાવ: જુઓ, ખબરદાર અરદેશર ફરામજી. નરગીસ : પદ્યકૃતિ “ગુલફામ’નાં કર્તા.
નટુભાઈ કુuતર : (ખો, પટેલ ચિનુભાઇ ચુનીલાલ મામઈ. નથવાણી પ્રભુલાલ રામજીભાઈ (૭.૮-૧૯૩૨) : વાર્તાકાર. જન્મ સૌરાષ્ટ્રના ખંઢેરામાં. પત્રકાર.
એમ વાર્તાસંગ્રહ ‘ગોરી' (૧૯૬૩), નવલકથા પંખી પાંખવિહાણાં' ઉપરાંત બાળસાહિત્યની કૃતિઓ ‘શબની સાક્ષીએ' (૧૯૬૫) અને 'પંચફૂલ' (૧૯૬૬) આપી છે.
નરસિહરામ: પદ્યકૃતિઓને સંગ્રહ ‘નરસિંહરામકૃત' (૧૮૮૭)ને! કતો.
નરસિંહલાલ ધમનલાલ: ગદ્યપદ્યમિશિન હાનિ ‘કાઢે તેનું હાલે' (૧૯૧૩)ના કતાં.
નથવાણી મેહનલાલ : દલિત વર્ગની નાયિકા લખમીના જીવન
સંઘર્ષ અને તજજન્મ કરાગ આલેખન આપની સામાજિક નવલકથા “આખર' (૧૯૪૨)ના કર્તા.
નદીવિદ : પાતાના નગરની નદી તરફ બધાને રહ્યાને અપરાધભાવને લૂંટતા, ભગવતીકુમાર શર્માના લલિતનિબંધ.
ચંટો. નનામિયાં રસૂલમિયાં : પદ્યકૃતિ “ઇસ્લામના ભરતીઓટ (૧૯૦૭) તથા મરાઠી પરથી અનૂદિત પદ્યકૃતિ ‘મનગમતી સ્ત્રી' (૧૮૯૮)ના ક .
નરીમાન મીનું હરમસજી : નવલકથાઓ 'ઈના જતા' | (૧૯૩૮) અને 'ચૌદસને ચાંદ'(૧૯૪૧)ના કતાં.
. નરેલા પાંગળશી પાતાભાઈ (૧૦-૧૦-૧૮૫૬, ૪-૩-૧૯૩૯) : કવિ. જન્મસ્થળ અને વતન શિહાર, ત્યાં જ પ્રાથમિક શિક્ષણ. સંરક્ત, વ્રજ, હિન્દી અને ચારણી ભાષાને ઘેરબેઠાં આપમેળ અભ્યારા. ભાવનગરના રાજકવિ. કાવ્યશાસ્ત્રની પ્રાચીન પરંપરાને અનુસરતા કાવ્ય, પિગળ, અલંકાર જેવા વિષયોના અભ્યાસી આ કવિએ ભારતભૂષણ', ‘પિંગળ વીર પૂજા’, ‘પિંગળ કાવ્ય': ૧-૨, સટીક ‘હરિરસ’ વગર શાસ્ત્રીય ગ્રંથ, ચારણી કાવ્યપરંપરાને અનુસરતી ‘ઈસરખ્યાન', 'કૃષ્ણકુમાર કાવ્ય’, ‘કીકૃષ્ણમહારાજ કાવ્ય’, ‘તત્તપ્રકાશ” વગેરે પ્રશસ્તિઓ ઉપરાંત બાળલીલા', ‘ચિત્તચેતાવની', ‘ર બોધમાળા', 'રાતચરિત્ર સતી મણિ’, ‘શ્રી સત્યનારાયણની સંગીતમાં કથા” વગેરે કથાત્મક બાધક પુસ્તકો આપ્યાં છે.
ન ઉસ્તાદ : વિવિધ રા ગાની વિશિષ્ટ મુદા ને નાશ કરતા
અને ઉસ્તાદ અનુમયાના મૃત્યુના કરણ આલે" આપને, કિશનસિંહ ચાવડાના ચરિત્રનિબંધ.
એ.ટી. નબીપુરવાલા મુસા : નવલકથા ‘પંક પંકજ' (૧૯૫૬)ના કર્તા.
ચં.ટો. નમેલી ડેશી : દલપતરામની કાવ્યરચના. ટીખળ કરતા જવાનને (ડોશીએ આપેલા ચતુર જવાબ અહીં મનહરમાં આરવાદ બન્યો છે.
ચં.ટો. નયગાંધી જયરામદાસ જેઠાભાઈ (ર૬-૮-૧૯૬૪) : વાર્તાકાર,
ઇતિહાસલેખક. જન્મ અંજારમાં, ત્યાં જ ધોરણ છ રસુધીના અભ્યાસ. પછીથી દેશાટન. વ્યાપાર અને વહાણવટા સાથે સંલગ્ન.
એમણ ઇતિહાસ અને સંશોધનગ્રંથા કરછની રસધાર’ (૧૯૨૭), ‘કરછનો બૃહદ્ ઇતિહાસ' (૧૯૨૭) તથા 'કરછના બાપયોગી ઇતિહાસ' (૧૯૨૭) આપ્યા છે.
નરેલા હરદાન મંગળશી (૩૧-૮-૧૯૦૨) : કવિ. જન્મ ભાવનગરમાં. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. સંસ્કૃત, હિન્દી અને ચારણી હિંગળનું સ્વઅધ્યયન. ભાવનગરના રાજકવિ.
એમણે ‘શ્રય' (૧૯૨૨), ‘વિષયકાંતવલ્લરી' (૧૯૨૫), ‘કુણકુમાર કાવ્યગ્રંથ' (૧૯૩૧), દેવીસ્તુતિ' (૧૯૩૬), હરદાનકાવ્ય'-ભા. ૧ (૧૯૩૯), 'કૃધગમહારાજ કાવ્યગ્રંથ' (અન્ય સાથે, ૧૯૪૦), ‘શકિતદોહાશતક' (૧૯૪૧) વગેરે કાવ્યગ્રંથો આપ્યા છે.
નામ : જીવનચરિત્ર લેનિન' (૧૯૫૩)ના કર્તા.
નયણાં : ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાંના સાદૃશ્યથી નયણાને દર્શાવનું વાણીભાઈ પુરોહિતનું સુબદ્ધ ગીત.
રાંટો.
નરોત્તમ જમનાદાસ : 'કાળીવિજય એટલે દેવીપુત્ર બાલાયંજની વાર્તા' (અન્ય સાથે, ૧૮૭૬)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૨૭૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org