________________
ત્રિવેદી હરિશંકર દલછારામ - થાનકી લલિત પુરૂષામ
૧૯૫૯માં હિંદી-ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૨ માં હિંદી મુખ્ય વિષય લઈ એમ.એ. ૧૯૬૫ થી ૧૯૭૦ સુધી ભૂતા હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. ૧૯૭૦થી મલાડની એસ. એન. ડી. ટી.ની મહિલા કૅલેજમાં પ્રાધ્યાપક, મુંબઈમાં અવસાન.
‘પરવાળાં(૧૯૮૬) એમને મરણ : ૨ પ્રકાશિત કાવ્યસંગ્રહ છે. એમાંની પંચોતેર રચનાઓમાં ગીતે વિશેષ છે, વેદનાના મુખ્ય સૂર સાથે અહીં કલ્પના અને પ્રતીકોની કંઈક અંશે તાજગી ભળેલી છે.
રાં.. ત્રિશૂળ: જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ.
થડેસર રાજેન્દ્ર જીવાભાઈ (૩-૧૦-૧૯૩૫): નવલકથાકાર. જન્મ ચાવંડ (અમરેલી)માં. અભ્યાસ અંગ્રેજી ધોરણ ચાર સુધી. સેનીના વ્યવસાય.
એમણે બજારુ નર્તકીની પુત્રીની કુલીન ગૃહિણી બનવાની ચેરાઈ જતી ઝંખનાને નિરૂપતી નવલકથા “હિની' (૧૯૬૫) ઉપરાંત કેટલીક ટૂંકીવાર્તાઓ લખી છે.
થાણાવાળા સરયૂ: ચરિત્રલેખાને સંગ્રહ ‘તણખા અને તણખલાં’ (૧૯૮૦)નાં કર્તા.
'
મહત્ત્વનાં પુસ્તકો છે. આ ઉપરાંત શિક્ષણવિષયક અને મને વિજ્ઞાનવિષયક ગ્રંથોની લાંબી સૂચિ એમના નામે છે.
જ.ત્રિ. ત્રિવેદી હરિશંકર દલછારામ, ‘સ્નેહાંકિત’: વિનેગ, શુંગાર અને સ્તુતિ એમ ત્રણ વિભાગોમાં વિભાજિત “
વિવાટિકા' (૧૯૨૫), ગીતાપ્રવચનોને સંગ્રહ ‘ગીતાગૂંજન(૧૯૩૭) તથા ‘શબ્દાર્થમાળા' (૧૯૩૭)ના કર્તા.
૨.૨.દ. ત્રિવેદી હર્ષદરાય મણિભાઈ, 'પ્રાસન્નેય' (૭-૧૨-૧૯૩૩): કવિ, વિવેચક, સંપાદક. જન્મ વાડાસીનોરમાં. ૧૯૫૪માં ગુજરાતીસંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૬ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૫ માં પીએચ.ડી. એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પહેલાં રીડર, હવે પ્રોફેસર.
‘ચન્દ્રિકા' (૧૯૫૫) એમનું ૧૧૧ પૃષ્ઠ પર ગદ્યમાં વિસ્તરેલું કથાકાવ્ય છે. પ્રથમ મિલન', 'પરિચય', 'પ્રણય', ‘વિરહ', 'પુનમિલન', ‘ચરમ ઉત્ક્રમણ’ અને ‘સમાપન’ એમ સાત ખંડમાં પ્રણયકથાનું આયોજન સુપેરે જોઈ શકાય છે, પણ ભાષા એકદમ અપકવે છે.
બ. ક. ઠાકોરની પ્રકાશનોણી અંતર્ગત એમણે બ. ક. ઠાકોર : વ્યકિતપરિચય' (૧૯૭૮)માં છે. ઠાકોરના વ્યકિતત્વનાં અલગ અલગ પાસાંઓને પરિચય કરાવ્યો છે. કુલ આઠ ખંડમાં કુટુંબ, સુધારો, રાજકારણ, ઇતિહાસ, શિક્ષણ અને માનવતા અંગેની તેમની વિચારણાને સ્પષ્ટ કરી છે. સાતમા ખંડમાં સાહિત્યકાર તરીકેની તેમની વ્યકિતચેતનાને ઓળખવાનો પ્રયાસ છે. ‘વિવેચક : પ્રે. બળવંતરાય ઠાકોર' (૧૯૭૯) માં બ. ક. ઠાકોરના વિવેચનની વીગતે છણાવટ છે. વ્યકિતઓ, કૃતિઓ, સૈદ્ધાનિક મુદ્દાઓ વગેરે વિષયવ્યાખ્યાન આપવાને તથા અવલોકન, પ્રવેશકો લેખ લખવાને તથા કયાંક સંપાદન કરવાને વિશે બળવંતરાયે જે વિવેચનપ્રવૃત્તિ કરી છે એની નિર્ભીક અને સઘન તપાસ જોઈ શકાય છે.પ્ર.બળવંતરાયની કવિતા' (૧૯૮૨)માં પ્ર. ઠાકોરની કવિતાને સમીક્ષાત્મક અભ્યાસ છે. કવિતાવિષયક કાવ્યો, પ્રેમને દિવસ, વિરહ, ઘટનાત્મક કાવ્યો, ચિતના
ત્મક કવિતા, વિગ્રહકાવ્યો, બાળકાવ્યો, સ્થળવિષયક ને વ્યકિતવિષયક કાવ્ય, ઠાકોરની કાવ્યબાની અને પાઠાન્તરો – એમ વિવિધ જુથમાં ઠાકોરની કવિતાને વર્ગીકૃત કરી એને અંગેનાં કીમતી તારણો આપ્યાં છે.
પ્રો. બળવંતરાય ઠાકોર વિરચિત, સ્ત્રીસ્વાતંત્ર્ય ચર્ચનું અદ્યતન આખ્યાનક ‘નિરુત્તમા' (૧૯૫૭) અને પ્રો. બ.ક.ઠાકોરની ‘દિન્કી’ - ભા. ૧-૨ (૧૯૬૯, ૧૯૭૬) એમનાં સંપાદન છે; તો 'પ્રા. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ' (૧૯૬૯) એમણે અન્ય સાથે કરેલું સંપાદન છે.
ચં.ટો. ત્રિવેદી હેમલતા યશવંત (૨-૭-૧૯૩૧, ૨૮-૧૨-૧૯૮૩): જન્મ વડોદરામાં. પ્રાથમિક શિક્ષણ કાનપુરમાં. ૧૯૫૫માં એસ.એસ.સી.
થાનકી જતિ જટાશંકર (૨૫-૫-૧૯૪૩) : જીવનચરિત્રકાર. જન્મ બગવદર (જિ. જૂનાગઢ)માં. વતન પોરબંદર. ૧૯૫૯માં મૅટ્રિક. ૧૯૬૩માં બી.એ. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૭૪માં સંસ્કૃત વિષયમાં એમ.એ. આર્યકન્યા ગુરુકુળ, પારબંદરમાં અર્થશાસ્ત્રમાં અધ્યાપક.
એમણે પોંડિચેરીનાં માતાજીનું જીવનચરિત્ર “વાત્સલ્યમૂર્તિ મ’ (૧૯૭૭), હૃદ્ય શૈલીમાં ફાધર વાલેસના જીવનસંઘર્ષની કથા નિરૂપનું પ્રભુનું સ્વપ્ન' (૧૯૭૯), નાનજી કાલિદાસ મહેતાનું રોચક શૈલીમાં આલેખાયેલું ચરિત્ર ‘સ્વપ્નશિલ્પી' (૧૯૭૯), કાકાસાહેબ કાલેલકરની છનું વર્ષ સુધીના જીવનકાળની કથા કહેતું 'પરિવ્રાજકનું પાથેય' (૧૯૮૧), ભગિની નિવેદિતાના સેવાકાર્યને સમગ્રપણે આવરી લેતું ચરિત્ર ‘પૂર્વવાહિની' (૧૯૮૧) તેમ જ જીવનપ્રસંગે નિરૂપનું ‘કેમ ભૂલું હું જનની તુજને (૧૯૮૫) ઇત્યાદિ પુસ્તકો આપ્યાં છે. અનૂદિત વાર્તાલાપ ધર્મધ્યાન સાધના' (૧૯૮૪) પણ એમને નામે છે. આ ઉપરાંત શ્રી અરવિંદ ર્શનને આધારે એમણે રચેલી પુસ્તિકાઓમાં ‘માનવએકતા અને વિશ્વશાંતિ' (૧૯૮૧), “હે હરિની રસધારા' (૧૯૮૪) તથા ‘અરવિંદનું યોગકાર્ય: અતિમનસનું અવતરણ' (૧૯૮૪) વગેરે ઉલ્લેખનીય છે.
પા.માં. થાનકી લલિત પુરુરામ, ‘શિપિન' (૧૫-૮-૧૯૪૭) : કવિ. જન્મ પોરબંદરમાં. એમ.એ. વળિયા આર્ટ્સ કોલેજ, ભાવનગરમાં હિંદી ભાષાસાહિત્યનું અધ્યાપન.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org