________________
ત્રવાડી પ્રાણકુંવર કાલિદાસ - ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ
ખૂબ કપ્રિય નીવડેલાં છે. વરસેડાના ઠાકોર અને ઉમેદ બારોટ વચ્ચેના સંવાદરૂપે ચાવડા વંશની શૂરવીરતા અને કુશળતા નિરૂપતું, અન્ય ગ્રંથા પર આધારિત, રાગ અને છંદમાં રચાયેલું સેળ અધ્યાયનું “ચાવડા ચરિત્ર' (૧૮૬૭) એમના નામે છે. આ ઉપરાંત “ચાપોત્કટ કાવ્ય' (૧૯૦૯) પણ એમણે રરયું છે.
શ્ર.ત્રિ. ત્રવાડી હરદેવ ઈશ્વરદેવ: ‘ચન્દ્રસેન અને રત્નાવલીની રસિક વાર્તા -ના કર્તા.
ત્રિકાળજ્ઞાની : બંગકથા ‘ચૌદશિયા ટોળી કે ચંડાળ ચોકડી(૧૯૩૦) તથા જીવનચરિત્ર વડનગરના નામચીન મહંત' (૧૯૩૦) ના કર્તા.
ત્રવાડી પ્રાણકુંવર કાલિદાસ : સદ્ગર અને વિશ્યક કાવ્યોને સંગ્રહ 'પ્રાણપદ્યસંગ્રહ' (૧૯૩૬)નાં કર્તા.
નિ.વ. ત્રવાડી ભાઈલાલ અંબાલાલ: દાંપત્યજીવનના આદર્શને વર્ણવતું કાવ્ય 'પતિપત્નીપ્રમ' (૧૯૮૪)ના કર્તા.
| નિ.. ત્રવાડી ભાઈશંકર પુરુરામ : પદ્યરચના ‘સુરતમાં આગના કોપ' (૧૮૮૯)ના કર્તા.
નિ.વ. નવાડી માધવજી પ્રેમજી: કુતૂહલપ્રેરક વાર્તાઓ મનમુસાફરી -- સાત પ્રશ્ન સહિત' (૧૮૮૬), ‘અસાધ અને અમન્યાની વારતા' (૧૮૯૩), ‘જાલંધરની કથા અને વૃંદાનું વૃત્તાંત' (૧૮૯૩) તથા ‘ફોફળશાના રમૂજી ફકરા' (૧૮૯૩)ના કર્તા.
નિ.વા. વાડી માધવલાલ ગિરિજાશંકર: ‘મહારાજા તખ્તસિંહજીનું જીવનચરિત્ર' (૧૮૯૬)ના કતાં.
નિ.. ત્રવાડી મૂળજીરામ પ્રાણશંકર : ત્રિઅંકી નાટક 'કૃષ્ણરાસમાળા' (૧૯૧૦)ના કર્તા.
ર... ત્રવાડી મૂળશંકર મંગળજી : પદ્યકૃતિ “ભીડભંજનવર્ણન' (૧૮૮૯). -ના કતાં.
ત્રિપગૂણકર છોટાલાલ સાંકળચંદ: ગુજરાતી વ્યાકરણનો ટૂંકસાર’ (૧૮૯૬) ના કર્તા.
ત્રિપાઠી અનિલકુમાર યોગેન્દ્ર (૧૫-૩-૧૯૩૭, ૭-૯-૧૯૮૦): વિવેચક. જન્મ અમદાવાદ નજીકના સરખેજમાં. ૧૯૧૩માં એસ.એસ.સી. ૧૯૫૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૯ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૬૫-૧૯૮૦ દરમિયાન મિયાગામ કરજણની કોલેજમાં અધ્યાપક. કવિ સાગર' (૧૯૭૮) એમને મહાનિબંધનો ગ્રંથ છે.
j.ટી. ત્રિપાઠી કાંતિલાલ ડાહ્યાભાઈ (૯-૧૦-૧૯૩૦): પ્રવાસકથાલેખક.
જન્મ પંડોળી (ખેડા)માં. ૧૯૫૮ માં મૅટ્રિક. ૧૯૬૦માં વિશારદ. હિન્દી ભાષારત્ન. કેન્દ્ર સરકારના પુરાતત્ત્વ વિભાગ (વડોદરા)માં કાર્યકર. ‘વિશ્વામિત્રી’ નદીના મૂળનું સંશાધન તથા અબડાસા, ધોળકા-ધંધુકા અને ખંભાતમાં ઉત્પનન.
એમણે પ્રવાસકથા પ્રવાસધામ પાવાગઢ' (૧૯૭૧) તથા સંપાદન ‘સૂરસંગમ' (૧૯૭૮) આપેલાં છે.
ત્રવાડી મતીરામ દોલતરામ: પદ્યકૃતિ “ખાડીઆરકાવ્ય' (૧૮૮૪) -ના કર્તા.
વાડી રેવાશંકર પ્રભુરામ : વાંકાનેર નૃસિહ નૌત્તમ નાટક સમાજ માટે રચિત “સુરેખાહરણ નાટકનાં ગાયન' (૧૯૦૯)ના કર્તા.
અથવા ફત્ત
ત્રિપાઠી કૃપાશંકર દયાશંકર: નાટક ‘વિદ્યાવિ
ખાનની ફજેતી' (૧૮૯૯)ના કર્તા.
ત્રવાડી લવજી મયાશંકર : ‘વણકુમાર નાટકનાં ગાયન' (૧૯૧૪) -ના કર્તા.
૨.ર.દ. ત્રવાડી લાલશંકર ઈશ્વરલાલ: પદ્યકૃતિ ‘બાલાહનુમાનસ્તવન’ (૧૯૦૩) ના કર્તા.
૨.ર.દ. ત્રવાડી વિઠ્ઠલજી ભૂધરજી: પદ્યકૃતિ ‘વિચારસંગ્રહ' (૧૮૮૬)ના કર્તા.
ત્રિપાઠી ગેવર્ધનરામ માધવરામ (૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, વિવેચક. જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં. અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં. ચોથા ધોરણથી. મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં. ૧૮૭૧ માં મેટ્રિક. ૧૮૭૫ માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કોલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા અંગે ત્રણ સંકલ્પ કર્યા : એલએલ.બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી; કયારેય નોકરી ક્રવી નહીં; અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ
ત્રવાડી હરજીવન કુબેરજી, ‘ઋધિરાજ' (૧૮૩૧, ૧૯૨૭): ભકતકવિ. વતન અંબાસણ.
પ્રેમલક્ષણા ભકિત અને જ્ઞાનવિષયક, અનેક દેશી રાગ-રાગિણીઓમાં રચાયેલાં ૭ થી ૮ કડીઓનાં ‘ઋષિરાજનાં પદો' (૧૯૫૧).
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org