________________
ચાસી સારાભાઈ ભોગીલાલ-ચૌધરી વીર દાત
પુસ્તકો ‘કવિ ઋષભદાસ’(૧૯૭૯) અને ‘નયસુંદર’(૧૯૮૧), સંપાદન પ્રકારની અર્ધમાગધી-પ્રાકૃત ભાષાઓના મિશ્રણવાળી કૃતિ ‘સિરારિવાલ કહે’- ભા. ૧, ૨૨૧૯૩૦, ૧૯૩૧ ૩૨), ૪. આગમગ્રંથ 'સગ (૧૩૪૩૫૦ તેમ એ અંગ્રેજી ભાષામાં ‘પ્રાયમરી પ્રાકિંત ગ્રામર ફાર કોલેજ સ્ટુડન્ટ’(૧૯૭૫) વગેરે પુસ્તકો એમની પાસેથી મળ્યાં છે.
ક
રાસી. સારાભાઈ ભાગીલાલ (૧૮-૧-૧૯૧૬, ૧૧-૧૯૮૫) : નિબંધકાર. જન્મ બારસદમાં. ગૂજરાત વિદ્યાપીઠમાંથી મૅટ્રિક. આઝાદીની ચળવળમાં સક્રિય. ૧૯૩૦ અને ૧૯૩૩માં એકંદરે છ માસનો કારાવાસ. મુંબઈમાં અવસાન.
‘ભારત દર્શન’(૧૯૪૧), ‘મહાબળેશ્વર ગાઈડ’(૧૯૫૦), ‘પૂર્વ આફ્રિકા દર્શન’(૧૯૫૮) અને ‘માથેરાન ગાઈડ’(૧૯૬૨) એમનાં પ્રવાસવિષયક પુસ્તકો છે. ગાંધીજીને વિઓનું સન ‘મૂકાના બાપુ'(૧૯૪૮) અને મારારજી દેસાઈ સાથેનો પત્રવ્યવહારનું સંકલન ઉપબાલાપ'(૧૯૭૭) પણ એમની પાસેથી મળ્યાં છે. આ ઉપરાંત એમની સંપાદિત કૃતિઓ 'તીર્થસલિંગ', ગીતાંજલી”, “સર, રૂપિયો', ‘પૂર્વ અને પશ્ચિમ’, ‘પરાતિ પ્રેમ’, ‘ફની વાતો’–૩, ‘ખાદીમૈયા’(૧૯૫૫), ‘વૈષ્ણવજન', ‘વિશ્વપરિચય’, ‘આંગણ’, ‘પેસિફિક’ વગેરે છે.
પ.માં.
ચાન્ટી: ઈવા ડેવની આ ટૂંકીવાર્તામાં બાલમુખ તળપદી બોલીમાં
કહેવાયેલી એની માતાની ચારી અંગેની વાતમાંની નિર્દોષતા ધ્યાન ખેંચે છે.
ચં.. ચોરવાડકર અમીદાસ ગોપનામ: નવલકા 'ચંદ્રની ચંદ્રિકા' (૧૯૨૧)ના કર્તા. કી.જી. ચોરસ ઈંડાં અને ગોળ કબરો: પાત્ર અને પ્રેક્ષકનાં સ્થાન અને કાર્યની અદલાબદલી સાથે જન્મ-મૃત્યુના સંદર્ભની હાંસી ઉડાડતું મુકુન્દ પરીખનું એકાંકી.
તા.
ચૌધરી જેઠાલાલ છ. : બાળસાહિત્યકાર.
‘રાજય યજ્ઞ’ (હિં. જ. પંચોળી સાથે, ૧૯૬૭), 'સીતાહરણ' (દ. જ. પંચાળી શાથે, ૧૯૨૮), 'મેદાને'(૧૯૨૯), ‘હું કોણ ?' (૧૯૩૦) ‘દા’(૧૯૩૨), 'દેશને ખાતર’(૧૯૩૦), 'ભાઈનું બગદાન' (૧૯૩૩), ‘ભાળી સુભદ્રા’ (૧૯૩૦), 'માતાને ભા’(૧૯૪૦), ‘કાવધ’, જરબે હનુમાન', 'રામા' ઇત્યાદિ બાળનાટકો તેમ જ બાળવાર્તા 'ઘુવીર સિરાજ’(૧૯૩૩) જેવી બાળસાહિત્યકૃતિઓના કર્તા.
કોબ ચૌધરી બબલદાસ મા : નવલક્થા 'પાંચ આંગળીનું પાપ’(૧૯૬૩) ના કર્તા.
..
૧૧૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
ચૌધરી ભીખાભાઈ છોટાલાલ સમુદ્ધિનો પતી દર્શાવતી સામાજિક નવલકથા ‘મેઘજીભાઈ મુળા પૈસાના પૂરા અક્કલના અરા’(૧૯૧૩)ના કેન્દ્ર.
ક
ચૌધરી માધવભાઈ મેઘજીભાઈ, ‘માધવ મ!. ચૌધરી’ (૨-૧-૧૯૨૦): જન્મ મહેસાણા જિલ!ન! પુનાસણમાં. ૧૯૪૭માં પીટીસી. ૧૯૩૯થી ૧૯૭૮ સુધી પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય. 'જીવનસાધના' (૧૯૫૨) અને 'નિત્યનું જીવનઘડતર' (૧૯૬૪) પુસ્તકો એમના નામે છે. એમણે ચારણી દોહા-સેરઠાને ‘બિરદ છહંતરી’(૧૯૫૩)માં અને ઉત્તર ગુજરાતનાં લોકગીતને ‘રાતા ૐ ગ કેવડા ’(૧૯૮૩)માં સંપત કર્યાં છે. ઉપરાંત શાક્ભાજી, મરી-મસાલા અને આહાર વિશેની કેટલી માહિતી-પુસ્તિકાઓ પણ એમણે લખી છે.
માં
ચૌધરી મૂળજીભાઈ! કાત્મક ગદ્યકૃતિ ભાગ્યરેખા'(૧૯૭૨)ના ક્યાં.
ક.બ્ર.
ચૌધરી રઘુવીર દલસિંહ, 'ગાયતસૂરિ', 'વૈશાખનંદન' (૫-૨-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલક્થાકાર, નાબાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૩૯ માં હિંદી ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી. બી. ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ. કા. ી કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન. ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંક અને ૧૯૭૭માં સ,હિન્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમ જ ઉમા સ્નેક્રમ પારિતોષિક.
આ લેખક નવલકથાકાર તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. એમણે નવલકથાસ્વરૂપની શકધનાઓને સારી પેઠે તપાસી છે, એટલે જે એમની પાસેથી મોટી સંખ્યામાં અને વસ્તુ તથા રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી કૃતિઓ મળી છે. ‘પૂર્વરાગ’(૧૯૬૪) એમની પહેલી નવલકથા છે, જેને એમણે સમયાંતરે પરસ્પર’(૧૯૬૯) અને ‘પ્રેમઅંશ’(૧૯૮૨) રૂપે આગળ ચલાવી છે, એ રીતે આ કથા વ્યકિતથી સમાજ કે સ્નેહથી સંસ્કૃતિ સુધી વિસ્તરે છે, એમની બીજી નવસા ‘અમૃતા' (૧૯૩૫) સીમાચિપ લેખાયેલી છે; એમાં વૈયક્તિક મૂલ્યોને અસ્તિત્વવાદી તેમ જ ભારતીય દર્શનના પ્રકાશમાં અભિવ્યકિત મળી છે. અલબત્ત, પાત્રાના સંવેદનના સંદર્ભમાં 'પૂર્વાગ’માં વાસરીનો આધાર લેતી પ્રથમ પુરુષ પ્રયોગરીતિ યોજાઈ હતી, તો મૂતામાં આંતરચેતનાપ્રવાહ, સ્વપ્ન, વ્યાખ્યાન–એમ એકાધિક કથનરીતિઓનો અને સમય હું પાવાની વિભિન્ન સ્થિતિઓનો યોગ થયેલ છે. એમની નવલક્થાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સીપુરુષસંબંધની-સંકુલતાનું આલે ખન ધ્યાન ખેંચે છે. ‘આવરણ'(૧૯૬૬) અને 'કાવણ રાતે'
For Personal & Private Use Only
www.jainelibrary.org