________________
ગાંધી ભોગીલાલ ભીખાભાઇ – ગાંધી મહનદાસ કરમચંદ
ચાલુ રહેલી એમની અનુવાદપ્રવૃત્તિએ બંગાળી સાહિત્યને અને અંગ્રેજી મારફત રશિયન આનંદત્યને વિપુલ માત્રામાં ગુજરાતીમાં ઉતાર્યું છે. શરદબાબુ, તેનોય, ઇલિયા સરનબર્ગ અને પાસ્તરનાકની સર્જનકૃતિઓના એમના અનુવાદો સારગ્રાહી છતાં આસ્વાદ્ય છે. ‘લાકશાહી : સમાજવાદ અને સ્વતંત્રતા (૧૯૬૪) અને ગાંધી-માર્ક્સ ક્રાંતિ વિજ્ઞાન’(૧૯૬૬) અનુક્રમે રાજગોપાલાચારી અને આચાર્ય કૃપલાનીના લેખસંગ્રહાના અનુવાદો છે.
સુ.દ. ગાંધી ભોગીલાલ ભીખાભાઈ: શિવ, કાર પ અને કોની શાળાઓમાં હેડમાસ્તર.
એમના પુસ્તક 'વિદ્યાગુરૂ’(૧૮૯૨)માં વિદ્યા આપનાર ગુરુનાં લક્ષણો પઘમાં વર્ણવાયાં છે. અનેકવિધ રૂઢિપ્રયોગોના વિશદ્ અર્થે આપનો એમનો 'રૂઢિપ્રયોગકોશ' (૧૮૯૮) રૂઢિપ્રયોગો વિશેનો ઉપયોગી ગ્રંથ છે, એમાં એમણે ગુજરાતના વિભિન્ન પ્રદેશોમાં વપરાતા રૂઢિપ્રયોગો અલગ તારવી આપ્યા છે.
નિવાર
ગાંધી મગનલાલ લાલજીભાઈ: ‘ગાકુલેશજીનું જીવનચરિત્ર' – ભા. ૨ અને 'ચિત્તા ચિતનિકા' પુસ્તકોના કર્તા.
નિવાર ગાંધી ણિલાલ જીવરામ, 'જોકર': કવિ, નાટ્યલેખક, તલાદ પાસેના જાદર ગામના વતની. એ. વી. સ્કૂલ, ગાબટમાં હેડમાસ્તર.
ગૃહસ્થાશ્રામના આદર્શને રજૂ કરતું નાટક ‘સૌભાગ્યલક્ષ્મી’, અભિમન્યુની અસાધારણ વીરતા અને ઉત્તરના સ્વપ્નને હ્રદય સ્પર્શી રીતે નિરૂપનું કાવ્ય “અભિમાનું ાગમન અને ઉત્તરાની વિનવણી', સંવાદાત્મક અને નિબંધાત્મક લેખોનો સંગ્ર 'સરસ્વતીમાળા', કન્યાવિક્રયની પ્રણાલિકાના ક વાસ્તવને આવેખતી નવલકથા 'વસંતસુલોચના' તેમ જ પદ્યકૃતિ ‘બદરકર કાવ્યમાળા’(૧૯૨૯) વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે.
નિ.વો. ગાંધી મથુરદાસ લાલજીભાઈ : ગીતાના સારરૂપ રચના "લાકગીતા' (૧૯૫૨) અને ‘શ્રીકૃષ્ણજીવનદર્શન’(૧૯૫૬) જેવી પદ્યકૃતિઓના કર્તા.
નિ.વા.
ગાંધી બનુબેન યસુખલાલ (૧૯૨૭): ચરિત્રકાર. ગાંધીજીનાં નેવાસી.
ગાંધીના જીવનની ચોકસાઈભરી નાનીમાટી વિગત પોતાની નોંધપાીમાં ઉતારીને તેના આધારે મહત્ત્વનાં દસ્તાવેજરૂપ અનેક પુસ્તકો એમણે આપ્યાં છે. ‘એકલા જાને રે’, ‘બિહારની કોમી આગમાં’(૧૯૫૬), ‘બિહાર પછી દિલ્હી’(૧૯૬૧), ‘લકત્તાનો ચમત્કાર' તથા 'દિલ્હીમાં ગાંધી'(૧૯૬૪, ૧૯૬૬)માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ ફાટી નીકળેલાં કોમી રમખાણોથી ગાંધીજ અનુભવેલી હળવા અને મનોસંઘર્ષનું ભાવાતું અને રસાળ રૌલીમાં આલેખન છે. બા-બાપુની શીળી છાયામાં’(૧૯૫૨), ‘બાપુનાં સંભારણાં’(૧૯૫૬), ‘ગાંધીજીનું ગૃહમાં પ’(૧૯૫૬),
દ: ગુજરાતી સાદિત્યકોશ - ૨
Jain Education International
બાપુજીના જીવનમાં પ્રેમ અને કારા’(૧૯૫૯), ‘બાપુના જીવનમાંથી’- ભા. ૧-૨-૩ (૧૯૬૭,૧૯૨૧, ૧૯૬૩) વગેરે પુસ્તકોમાં ગાંધીજીનાં દિનચર્યા, ખોરાક, મુલાકાતો, પ્રાર્થનાપૂવચન, પત્રે, ખાનગી મંત્રણાઓ, જાહેર મુલાકાતો, જેલજીવન વગેરે વિવિધ બાબતો પરત્વેની ગાંધીની ઊંડી વ્યાપક ચર્ચા-વિચારણા, માના જીવનવિષાદનું અને એમની વિનોદવૃત્તિનું નિરૂપણ કરીને એમની સર્વતોમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. બાપુ મારી મા' (૧૯૪૯)માં ગાંધીજીએ મનુબેનની જીવનપડ્કર માટે લીધેલી કાળા અને આપેલા માર્ગદર્શનનું આલેખન છે. ‘વિટ દર્શન’ (૧૯૬૪)માં મહાદેવભાઈ, સરદાર પવ સરહદના ગાંધી, વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન વગેરેની રેખાચિત્રો રજૂ થયાં છે. ગાંધીજીના પ્રતાપી વ્યકિતત્વને પરિચય પણ એમાંથી મળે છે. કસ્તૂરબાનું આગાખાન મહેલમાં અવસાન અને ગાંધીજીની દિલ્હીમાં કરપીણ હત્યા એ ઘટનાનો કાસ્પી વર્ગન *બા બાપુની અંતિમ ઝાંખી’(૧૯૬૬)માં આપ્યું છે.
[<.વા. ગાંધી મનોરમા : સામાજિક નવલકથા ‘સ્મિતા’(૧૯૭૨)નાં કર્તા, નિ.વા. ગાંધી મોતીચંદ મંદ ઈશ્વરભકિતવિષયક કાળો અને પ્રાણંના ઓનો સંગ્રહ ‘નિત્યપાઠ'(૧૯૨૬)ના કર્તા, નિવાર
ગાંધી માહનદાસ કરમચંદ (૨-૧૦-૧૮૬૯,૩૦-૧-૧૯૪૮): આત્મક્પાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક. જન્મ પોરબંદરમાં, ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. શામળદાસ કોલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧માં બૅરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩માં આફ્રિકા ગયા. ૧૮૯૪માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને નાસ્તોયના સાદગી અને સ્વાઢાયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦માં તાોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપના કરી. ૧૯૧૭માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડયું. ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯ માં રૉલેટ ઍકટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ને ‘યંગ ઇન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મારફતે સંપૂર્ણ આકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ
For Personal & Private Use Only
www.jainelibrary.org