________________
૨. સો. રમણ સોની
| વિવેચક. પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, મ. સ. યુનિ
વર્સિટી, વડોદરા. વ. દ. વસંતભાઈ દવે
સંશોધક, પ્રાધ્યાપક, વિવેકાનંદ કૉલેજ, અમદાવાદ. . ત્રિ. શ્રદ્ધા ત્રિવેદી
બાળવાર્તાના અભ્યાસી. સાહિત્યકોશ વિભાગ. સુ. જો. સુરેશ જોશી
નિબંધકાર, વાર્તાકાર, વિવેચક, કવિ. ભૂતપૂર્વ અધ્યક્ષા, ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
સુ. દ.
પ્ર. શા. પ્રવીણ શાહ
સંશોધક-સંપાદક. પ્રાધ્યાપક, દેસાઈ સી. એમ. આર્ટ્સ
એન્ડ કોમર્સ કૉલેજ, વિરમગામ. બ. ૫. બહેચરભાઈ પટેલ
સંશોધક-સંપાદક. આચાર્ય, દેસાઈ સી. એમ. આર્સ
ઍન્ડ કૉમર્સ કૉલેજ, વિરમગામ. ભા. વૈ. ભારત વૈદ્ય
નવલકથાકાર, વિવેચક. નિવૃત્ત પ્રાદેશિક સચિવ,
ભારતીય સાહિત્ય અકાદમી, મુંબઈ. ભો. સા. ભોગીલાલ સાંડેસરા
સંશોધક-વિવેચક. ભૂતપૂર્વ અધ્યક્ષ, ઓરિએન્ટલ ઈન્સ્ટિ
ટયૂટ ને ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા. મ. દ. મહેન્દ્રભાઈ દવે
સંશોધક-સંપાદક. પ્રાધ્યાપક, સરકારી વિનયન ને વિજ્ઞાન
કૅલેજ, ગાંધીનગર. ૨. દ. રતિલાલ દવે
સંશોધક-સંપાદક. પ્રાધ્યાપક, સી. એન. આટર્સ ઍન્ડ
બી. ડી. કોમર્સ કૉલેજ, કડી. ૨. ૨. દ. રમેશ ર. દવે
નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, ક. લા. સ્વાધ્યાય
મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ૨. શુ. રમેશ શુકલ
વિવેચક. ડિરેકટર, એકેડેમિક સ્ટાફ કૉલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
વિવેચક, પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
હ. ત્રિ. હર્ષદ ત્રિવેદી
પહેલાં સાહિત્કોશ વિભાગમાં સંદર્ભસહાયક. હમણાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
હ. ભા. હરિવલ્લભ ભાયાણી
વિવેચક, સંશોધક, સંપાદક ને પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસી. ભૂતપૂર્વ અધ્યક્ષ, ભાષા વિજ્ઞાનનો અનુસ્નાતક વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
હ. યા. હસુ યાજ્ઞિક
નવલકથાકાર, સંશોધક. મહામાત્ર, ગુજરાત સાહિત્યઅકાદમી, ગાંધીનગર.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org