________________
પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવશ્રીમદ્ વિજય કલાપૂર્ણ સૂરિ મહારાજા તથા વૈરાગ્યદેશનાદક્ષ, પ્રગુરુદેવ પૂજયપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે. આ કેશના આદિથી અંત સુધી જેઓ પ્રેરક અને માર્ગદર્શક બન્યા છે તે તક નિષ્ણાત પૂજ્ય મુનિરાજ શ્રી સુંદર વિજયજી મહારાજ.... ૪ આ કેશના સંકલનમાં પોતાના અમૂલ્ય સમયને ભેગ આપી ભાગે સહકારી બનેલા (1) પૂજ્ય મુનિરાજશ્રી પૂર્ણચન્દ્ર વિજ્યજી મહારાજ તથા (II) પૂજ્ય મુનિરાજશ્રી મુનિચન્દ્ર વિજ્યજી મહારાજ તથા (III) પૂજ્ય મુનિરાજ શ્રી દિવ્યરત્ન વિજ્યજી મહારાજ. ૫ આ કેશના સંકલન સંપાદન પ્રકાશન આદિ કાર્યમાં જરૂરી સૂચને તથા સુંદર સહાય કરી આપનાર શ્રી શ્રમણ સંઘ...ને ઉપકાર સદૈવ અવિસ્મરણીય બની રહેશે.
પ્રાન્ત....આ કોશના સંકલનમાં ગ્રંથકારનો આશયથી કંઈપણ વિરુદ્ધ થયું હોય તથા કોઈપણ ક્ષતિ રહી ગઈ હોય તેની અમે ક્ષમાયાચના કરીએ છીએ. વિદ્વાને અમારી આ ક્ષતિઓને ઉદારમને સુધારી લેશે એજ અંતરની અભિલાષા...
લિ.
શ્રી દાદર આરાધના ભવન જૈન પૌષધશાળા
મુનિ મહાબોધિ વિજય
મુંબઈ
કા. સુ. ૧૧ – સં. ૨૦૪પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org