________________
૫. અક્ષરસંખ્યાનુસારિશબ્દસંગ્રહ
છન્દોબદ્ધ પળોમાં કયારેક નિયત અક્ષરના શબ્દો ન ખૂટે તે માટે આ કેશમાં ક્રમશઃ એકવણું/દ્વિવર્ણ/ત્રિવર્ણાત્મક શબ્દોને સંગ્રડ હોય છે. કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત અનેકાર્થસંગ્રહના પ્રથમ એક્થી છ કાર્ડમાં ક્રમશ: એકથી છ વર્ણવાળા શબ્દોને સમાવેશ કરવામાં આવેલ છે. પ્રાચીન કેશ સાહિત્ય : ' શબ્દ અને તેના અર્થનું વિશાળ પાયા પર જ્ઞાન કરાવતા અનેક કેશગ્રન્થની રચના આજસુધીમાં જૈન કેશ સાહિત્યમાં થઈ છે. જેમાંથી વર્તમાનમાં કેટલાક કોશગ્રન્થો પ્રાપ્ત થાય છે તે કેટલાકના નામમાત્ર જ જોવા મળે છે. આવા પ્રાપ્ત/અપ્રાપ્ત કોશગ્રંથોની યાદી આ પ્રસ્તાવનાના પ્રથમ પરિશિષ્ટમાં આપવામાં આવી છે. અભિધાન ચિંતામણિ નામમાલા :
વર્તમાનમાં પ્રાપ્ત થતા કેશગ્રંથોમાં અભિધાન ચિંતામણિ નામમાતા પિતાનું આગવું સ્થાન ધરાવે છે. મૂળકોશગ્રન્થ તથા તેના ઉપર રચાયેલ પજ્ઞ વૃત્તિ અને આ કેશના પરિશિષ્ટ રૂપ ગણાતા શેષનામમાલા અને શિલઈને વિચાર પ્રસ્તુત કેશના પ્રથમ ભાગમાં અમે કર્યો હોઈ દ્વિતીય ભાગમાં ફરી વિચાર કરતા નથી. પજ્ઞવૃત્તિમાં સાક્ષિપાઠ રૂપે અપાયેલા ગ્રંથ અને ગ્રંથકારેના નામે આ પ્રસ્તાવનાના દ્રિતીય પરિશિષ્ટમાં આપવામાં આવ્યા છે.
વૃત્તિમાં આવતી વ્યુત્પત્તિએ શબ્દના ઊંડાણમાં જઈને તેના વિશેષાર્થને સુંદર બંધ કરાવે છે. જેમાં કેટલીક વ્યુત્પત્તિઓથી એતિહાસિક માહિતી મળે છે તે કેટલીક વ્યુત્પત્તિઓ દ્વારા વ્યક્તિના ગુણ/અવગુણ તેમજ વસ્તુના ગુણધર્મો જાણવા મળે છે. નમૂના રૂપે કેટલાક શબ્દની વ્યુત્પત્તિઓ જોઈએ. ૨ અજ્ઞ-ભૂખ.
. प्रश्नोत्तरे न जानात्यज्ञः । ૨. કદા-કાગડો.
* एका दृग एकहगस्य रामेण काणीकृतत्वात् । ૩. કુમારપાઇ-કુમારપાળ રાજા, * कुमारान् शिशूनिव प्रजाः पालयतीति
કુમારપટઃ | ૪. સુન્મ-ઘડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org