________________
鮑瀾瀾瀾深深深
શાસનરત્ન, કલિકાલસર્વાંન્ન આચાર્ય ભગવંત શ્રીહેમચંદ્રસૂરિમહારાજાએ વિશાળ સાહિત્યનું સર્જન કર્યુ છે. તેમાં વ્યાકરણુ-કાશ વગેરેનો પણ સમાવેશ થાય છે. અભિધાન ચિંતામણિ” નામના તેમના àાકબધ્ધ કાશના આધારે મુનિ ચતુષ્ટ્રે ‘અ’કારાદ્ધિ ક્રમે શબ્દો ગોડવી પ્રસ્તુત સંસ્કૃત કોશ તૈયાર કર્યાં છે. જેનુ નામ છે
‘અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કારા’
"L
પ્રકાશકીય નિવેદન
આ દેશને પ્રથમ ભાગ ગત વર્ષે તૈયાર થઈ ગયા હતા. બીજો ભાગ આ વર્ષો તૈયાર થયા છે. બે ભાગ એક સાથે જ પ્રકાશન કરી સત્ર મેાકલવા એ હિંસાએ પ્રથમ ભાગનું' પ્રકાશન અમે બાકી રાખેલ હવે અને ભાગ ને અમે સાથે પ્રકાશિત કરીએ છીએ.
પ્રસ્તુત કોશના સંકલક છે અધ્યાત્મયોગી ૫.પૂ. આચાર્યદેવ શ્રીમત્ વિજય કલાપૂર્ણ - સૂરીશ્વરજીમહારાજાનાં ત્રણ શિષ્ય પ્રશિષ્ય મુનિ શ્રી પૂચ'દ્રવિજયજી મ., મુનિ શ્રી મુનિચંદ્રવિજયજી મ., મુનિ શ્રી દિવ્યરત્ન વિજયજી મ. તથા પ.પૂ. વમાન તપોનિધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મ.સા.ના પ્રશિષ્ય પ.પૂ. મુનિરાજ શ્રી મહાદ્ધિવિજયજી, આ ચારે મુનિભગવંતોએ વષો ના પરિશ્રમ કરી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યાં છે. અનેક પુણ્યાત્માઓને આ ગ્રંથ સ્વાધ્યાયમાં તથા સંશોધનમાં સહાયક બનશે.
Jain Education International
આવા મહાન સંઘઉપયોગી ગ્રંથને તૈયાર કરી આપવા માટે મા ચારે મુનિપુગ વેના અમે ખૂબ ખૂબ ઉપકાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ શ્રુતભક્તિના વિશાળ કાર્યા આ મહાત્માઓ દ્વારા થાય એવી અપેક્ષા રાખીએ છીએ.
વૈરાગ્યદેશનાદક્ષ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિ મ.ની શુભ પ્રેરણાથી પ્રસ્તુતકાશગ્રંથના જ્ઞાનખાતામાંથી સંપૂર્ણ લાભ લેનાર શ્રી નવાડીસા સંધનો આ સ્થળે ઉપકાર માનવા અસ્થાને નહિ ગણાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org