________________
શ્રી અજિતનાથસ્વામિને નમઃ શ્રી ચંદ્રપ્રભસ્વામિને નમઃ |
દ્રવ્ય સહાયક : ઘેર અભિગ્રહધારી, ઉગ્રસંયમી, નિરંતર ૧૬૦૦ આયંબિલ તપના આરાધક, મહાતપસ્વી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદુવિજયહિમાંશુ સૂરીશ્વરજી મહારાજા તથા સરળ સ્વભાવી, ક્ષમાદિબહુવિધગુણધારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય નરરતનસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી વાંકાનેર નગરમાં વિ. સં. ૨૦૪૩ ના વૈશાખ સુદ ૬ ના પરેઢીયે ગીરનાર તીર્થના સહસાવનકલ્યાણકભૂમિમાં સમવસરણ મંદિરના દેવજીંદામાં બિરાજમાન કરવાના બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથભગવંતાદિની અંજનશલાકા/પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય તેમજ વાંકાનેર સંઘને ૨૦૪૩નું પૂજ્યશ્રીનું ચાતુર્માસ કરાવવાને લાભ મળે. આ બંને ભવ્યપ્રસંગોની રમૃતિરુપે પૂજ્યશ્રીના સદુપદેશથી “અભિધાન વ્યુત્પત્તિપ્રક્રિયાકેશ-ભાગ-૧” ના પ્રકાશનને લાભ શ્રી વાંકાનેર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘે જ્ઞાનખાતામાંથી લીધે છે. તેની ભૂરિભૂચિ અનુમોદના કરીએ છીએ. “ - શ્રી અજિતનાથ સ્વામી તથા શ્રી ચન્દ્રપ્રભસ્વામીના બે ભવ્ય જિનાલયથી શેલતા વાંકાનેર નગરને સંઘ આજે પણ અનેક વિધ પૂજ્યોની પાવન નિશ્રામાં સુંદર આરાધના કરી રહેલ છે. શ્રી સંઘે જ્ઞાનખાતાની રકમને સદુપયોગ કર્યો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આશા રાખીએ આજ રીતે શ્રીવાંકાનેર જેન વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છસંઘ જૈન શાસનના અનેક વિધ સુકૃતેને સદાય લાભ લેતે રહે અને અન્ય સંઘને પણ આલંબનભૂત બને એજ શુભ ભાવના....
લી. શ્રી જિનશાસન આરાધના
ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. સં. ૧૮૫૯ વૈશાખ સુદ-સાતમે પ્રતિષ્ઠિત થયેલ શ્રી અજિતનાથ ભગવાનની
પ્રતિષ્ઠા સમયની કુંડલી.
ચી
મા
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org