________________
શ્રી મહાવીરસ્વામિને નમઃ નમોનમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે ,
પ્રસ્તાવના
શબ્દની શક્તિ કે
* આંધળાના દિકરા આંધળા જ હોય છે. ” અજૈન મહાભારત કહે છે કે... દ્રૌપદી વડે બેલાયેલા આ શબ્દોએ મહાભારતનું સર્જન કર્યું છે. આજના ચિંતકે પણ કહે છે કે... “તમે કેઈને પણ શબ્દ આપે તે ફૂલની જેમ આપજે... અને બીજાના શબ્દો સ્વીકારે તે અત્તરની જેમ સ્વીકારશે.” માણસની વાણીમાં ગજબની શક્તિ ભરેલી છે. એ અમૃતને ઝેર બનાવી શકે છે, ઝેરને અમૃત બનાવી શકે છે. એ આનંદમાં શેકની હવા ઉભી કરી શકે, શેકમાં આનંદની હવા સર્જી શકે. માણસ જે આ પિતાની જાદુઈ શક્તિ સમજી જાય તે એનું જીવન ચક્કસ બદલાઈ જાય. વાણીની મીઠાશ માનવીને લેકપ્રિય બનાવે છે. વાણીમાં મીઠાશ લાવવા સુંદર શબ્દોનું જ્ઞાન જોઇએ. કવિઓએ રાજા અને વિદ્વાનેને કેશના માલિક કહ્યા છે. ફેર એટલેજ કે એકની પાસે ધનને કેશ તે બીજાની પાસે શબ્દને કેશ હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org