________________
:: ૭૮ ::
પૃ.૭૬ ૨૩૪૯ ચમત્કૃતિ ચમત્કાર ૨૩પ૦ દુર્ભાગી તુમન્ ! કમભાગી, કમનસીબ, બદકિસ્મત, અસહ્માગી ૨૩૫૧ હિતિષી ધા, હિત+હિત ઇચ્છનાર, હિતે, હિત થાય-પોષણ મળે તેવું શિક્ષાપાઠ ૨૫ પરિગ્રહને સંકોચવો
એપ્રિલ ૧૮૯૮૪ ૨૩૫૨ પ્રાણી
પ્ર+મના પ્રાણધારી માનવ, પશુ, પક્ષી, જંતુ, જીવડાં વગેરે પ્રત્યેક ચેતન ૨૩૫૩ મર્યાદા મર્યા+ા | હદ, અવધિ, સીમા ૨૩૫૪ બહુધા વહુ+ધ | મોટે ભાગે, ઘણું કરીને, પ્રાય; ઘણી રીતે ૨૩૫૫ પ્રથા પ્રમ્ ટેવ, રીત, પદ્ધતિ, અભ્યાસ, કીર્તિ, ખ્યાતિ ૨૩પ૬
બહોળા વૃદ્ / વત્તા બહુ, વ્યાપક, વિશાળ, મોટા, વિસ્તાર પૃ.૦૬ ૨૩પ૭ સુભૂમ ૧૮ મા શ્રી અરનાથ તીર્થકરના સમયમાં થયેલા આ ૮મા ચક્રવર્તી; ૧૨ ચક્રવર્તી
અનુક્રમે ભરત, સગર, મઘવા, સનતકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ,
સુભૂમ, મહાપા, હરિણ, જય અને બ્રહ્મદત્ત ૨૩૫૮ ધાતકીખંડ લવણસમુદ્રને ફરતો ધાતકી (આંબળાં)ના ઝાડથી ઓળખાતો બીજો દ્વીપ ૨૩૫૯ ચર્મરત્ન ચક્રવર્તીના ૧૪ રત્ન પૈકી ૭મું રત્ન જે ૨ હાથ લાંબું હોય છે અને ૧૨ યોજન
લાંબી-૯ યોજન પહોળી હોડીરૂપે થઈ જાય છે જેથી ચક્રવર્તીની સેના મહાનદીઓ
પાર કરી શકે ૨૩૬૦ દેવાંગના વિવું, રેવ+ગના | દેવી, અપ્સરા ર૩૬૧ તમતમપ્રભા નરક સાતમી નરક જ્યાં મહા ઘોર અંધકાર જ છે, મહાતમપ્રભા નરક ૨૩૬૨ એકાદશ વ્રત + I અગિયાર વ્રત (પમા પરિગ્રહપરિમાણ વ્રત સિવાયનાં ૧૧) પૃ.૦૭ શિક્ષાપાઠ ૨૬ તત્ત્વ સમજવું
એપ્રિલ ૧૮૮૪ ૨૩૬૩ મુખપાઠ વાંચીને એવું યાદ રાખવું જેથી ફરી પુસ્તકની જરૂર ન પડે, કંઠસ્થ, ગોખેલું ૨૩૬૪ પ્રૌઢ
પ્ર+વત્ / શાણા, અનુભવી, વિશાળ, પરિપક્વ ૨૩૬૫ હૃદયગત હૃદયમાં ગયેલું, આચરણમાં આવેલું, પરિણમન પામેલું ૨૩૬૬ તત્ત્વને પહોંચી જવું વિશેષ મર્મ પામવો ૨૩૬૭ નિગ્રંથ પ્રવચન જિન પ્રવચન, વિતરાગ વાણી, સદ્ગુરુદેવનાં વચન ૨૩૬૮ સલ્ફળ શુભ કર્મ, પુણ્ય ૨૩૬૯ અર્થપૂર્વક આત્માર્થે, આત્મભાવે ૨૩૭) ધાર્યા નથી અવધાર્યા નથી, ઉપયોગપૂર્વક અર્થ શીખ્યા નથી ૨૩૭૧ પોપટ લીલા જેવા રંગનું પક્ષી, શુક, તોતા ૨૩૭૨ બલા જાણે જાણતો નથી, જાણવાની પરવા નથી, કોણ જાણે, ભગવાન જાણે ૨૩૭૩ વૈશ્ય
વાણિયા, ૪ વર્ણ અને ૮૪ જ્ઞાતિમાં મુખ્ય ૨૩૭૪ ઓશવાળ મારવાડના “ઓસિયા ગામમાંથી નીકળેલા, ગુજરાતમાં આવેલ જૈન વણિકો ૨૩૭૫ ઠાયમિ કરું છું, સ્થિત રહું છું, ઠાએમિ (પ્રાકૃત ભાષા) ૨૩૭૬ દેવસી વૈવસ 1 દિવસ સંબંધી ૨૩૭૭ રાયસી રાત્રિછ | રાત્રિ સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org